એક એવી “ચા” કે જેના સેવન થી એક અઠવાડીયામા ઘટશે ૫ કિલો વજન, જાણો ચા બનવવાની રીત…

આજના દોડધામ ભર્યા જીવન માં લોકો મોટાપા ના કારણે પરેશાન છે. અને લોકો મોટાપા થી કંટાળી ગયા છે. શું તમે પણ મોટાપા થી પીડાઈ રહ્યા છો.તો વાંચો આ લેખ.

મોટાપા થી અનેક રોગો ઉત્પન થાય છે. એક વાર તમારી ચરબી જામી ગઈ પછી તે ઘટાડવી અઘરું થાય છે. જો તમે આનાથી પરેશાન છો તો તમારી આ મુશ્કેલી દૂર કરવા માટે અજમાવો આ ઉપાય. જેના દ્વારા અઠવાડિયામાં વજન ઓછું કરી શકાઈ છે.

આ ઉપાય થી વજન ઓછું કરવાની સાથે સુગર. હૃદયની બીમારી જેવા અનેક રોગો મટાડે છે.

સામગ્રી:

પાણી 950 ml

1 લીંબુનો રસ

લાલ મરચું 1 ચપટી

હળદર અડધી ચમચી

આદુનો પાઉડર અડધી ચમચી

બનાવવાની રીત:

સૌ પ્રથમ એક વાસણ માં પાણીને ઉકળવા માટે મુકો પછી તેમાં ઉપર બતાવેલી સામગ્રી નાખો. ઉકળી ગયા બાદ તેને ગેસ પરથી ઉતારી લેવું અને ઠંડુ કરવું. પછી તમે તે પી શકો છો. દિવસ માં બે ત્રણ વાર આ ચા પીવાથી તમને તમારા શરીર માં બદલાવ દેખાશે. અને વજન માં ઘટાડો થશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,252 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>