એક એવી ઔષધિ કે જેનાથી પેટ થઈ જાશે ફટાફટ સાફ, આ ઉપરાંત મોટાપો, કોલેસ્ટ્રોલ અને હરસ થી પણ છુટકારો…

આજે આપણે એક એવી ઔષધિ વિષે વાત કરવી છે જેના છે એક સાથે ત્રણ ત્રણ ફાયદા. જેના દ્વારા તમારો જૂનો કબજિયાત કે પેટ સાફ થશે, કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરશે અને સાથે સાથે મોટાપો દુર કરશે.

આ એકી સાથે ત્રણ ફાયદાકારક ઔષધીનું નામ છે “ઈસબગુલ”. સામાન્ય રીતે ઈસબગુલના બીજ અને તેના પાવડરનો ઉપયોગ ઔષધિ તરીકે કરવામાં આવે છે. જેનો સ્વાદ કડવો, થોડો તીખો અને પ્રકૃતિ ઠંડી હોય છે.

- કબજિયાત માં ફાયદો

જે લોકોને કબજિયાત નો પ્રોબ્લેમ છે એના માટે ઈસબગુલના પાઉડર ફાયદાકારક સાબિત થાય છે. જેના સેવનથી કબજીયાતને દુર થાઈ છે. ઈસબગુલમાં રહેલા રેશાઑ આંતરડામાં પચતા નથી જેથી તળેલા પદાર્થ ખુલીને ફૂલી જાય છે અને મળનો નિકાલ સ્પીડ માં થાઈ છે.

2-3 ચમચી ઈસબગુલને ગરમ પાણી કે પછી દૂધ સાથે રાત્રે સૂતી વખતે સેવન કરવાથી કબજિયાતમાં ઘણો ફેર પડે છે. અને પેટનો દુ:ખાવો પણ દુર થઈ જાય છે.

ત્રિફળા એટલેકે હરડે, બહેડા અને આંબળા નું 1 ચમચી ચૂર્ણ રોજ રાત્રે સુતા પહેલા ગરમ પાણી કે પછી ગરમ દૂધી સાથે લેવાથી કબજિયાત દુર થઈ જાય છે.

જો સાંજે સૂતી વખતે સાકર નો પાવડર કરી તેમાં 2 ચમચી ઈસબગુલ નાખીને તેનું ડેઈલિ સેવન કરવામાં આવે તો તમારા ફબજિયાત માં ફાયદો થશે.

- કોલેસ્ટ્રોલ ના કંટ્રોલ માટે

કબજિયાત ની સાથે જો દરરોજ 3-4 ગ્રામ ઈસબગુલનું સેવન કરવામાં આવે તો કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે.

- મોટાપો દૂર કરવા

ઈસબગુલ પેટમાં પહોચીને પાણીને શોષીલે છે જેના કારણે વ્યક્તિને ભૂખ ન લાગવાનો અહેસાસ થતો રહે છે. એક અનુમાન પ્રમાણે ભોજનના ૩ કલાક પહેલા જે લોકોએ ઈસબગુલ નું સેવન કર્યું હોય તેના ચરબીનું અવશોષણ ઓછું થાઈ છે. ઈસબગુલ ના સેવનથી આંતરડામાં રહેલો મળ બહાર નીકળી જાઈ છે. જેના લીધે સંક્રમણ થવાની શક્યતા દુર થઈ જાય છે.

- હરસ માં ફાયદો

સૌથી મોટો ફાયદો હરસ વાળા દર્દી ને ઈસબગુલ ના સેવન થી થાઈ છે. ઈસબગુલ નો પાવડર બનાવી ગરમ પાણી અથવા ગરમ દૂધ સાથે રાત્રે સુતી વખતે સેવન કરવાથી તમામ પ્રકારના હરસ દુર થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,587 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 − = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>