એક અઠવાડિયામા વધારો 3 ઇંચ વાળ, અપનાવો આ અસરકારક ઘરેલુ ઉપાય

અત્યારે વાળ ખરવાની પરેશાની મોટે ભાગે યુવતીઓને છે. બધી યુવતીયો ને કાળા, ભરાવદાર અને શાઇની વાળ જોયી છયી , પરંતુ વાળ ખરવા ના કરને તે પાતળા થઇ જાય છે અને તેનાથી વાળમાં કોઇ હેર સ્ટાઇલ બનાવી શકાતી નથી. આ સમસ્યા ના નિવારણ માટે લોકો ઘણા ફોર્મુલા અજમાવે છે. જેનાથી તમે ખરતા વાળને રોકી શકો છો. એજ રીતે આમારી પાસે પણ અમુક નુસખા છે જેથી તમે તમારા વાળ ની સંભાળ કરી શકો અને તેને 3 ઇંચ જેટલા દર અઠવાડિયે વધારી પણ શકો આવો જોઈએ એ રીત.

– સૌથી પેલા નારિયેળનું તેલ, સરસિયું અને એરંડીનું તેલ ને ભેગું કરીને તેને વાળમાં લગાવો અને આ ભેગું કરેલ મિશ્રણ ને હળવા હાથે આંગળીઓ વડે માથા ના તળિયા માં મસાજ કરો. આ તેલ વાળમાં 2-3 કલાક સુધી લગાવી રાખવાનું. ત્યાર પછી તેને ધોઇ લેવાનું . અઠવાડિયામાં આ રીતે 2 થી 3 વખત આ તેલનો ઉપયોગ કરવાથી ખરતા વાળની સમસ્યા દૂર થશે અને સાથે સાથે વાળ ભરાવદાર પણ થશે.

– સરસિયાનું તેલ , કાચા આંબળાનો રસ, લીમડાના પાનનું ચૂરણ, મેથીના દાણાનો પાઉડર, બ્રાહ્મણીના પાનનો રસ બધું ભેગું કરી તેને આખી રાત એક વાસણ માં ભરીને રાખવાનું અને સવારે આ મિશ્રણને ધીમી તાપે ગરમ કરી, જ્યાં સુધી તેમાથી પાણી ના સૂકાઇ ત્યાં સુધી ગરમ કરવાનું. ત્યારબાદ તેને ઠંડુ દો અને તેને ગાળી લો. હવે આ દ્રવ્ય ને એક ખાલી બોટલમાં ભરીને રાખી લો. અઠવાડિયામાં 2 થી 3 વખત આ તેલ વાળમાં લગાવીને મસાજ કરવાનું.

– વિટામિમ ઇની કેપ્સૂલ નારિયેળ તેલમાં ઉમેરીને તેને બરાબર મિકસ કરી લો. આ તૈયાર કરેલા મિશ્રિત તેલને વાળમાં લગાવો. આનાથી વાળને પૂરતુ પોષણ મળશે અને વાળ ભરાવદાર બનશે, તેમજ વાળમાં જતી રહેલ ચમક પણ પાછી આવી જશે.

– જે વ્યક્તિયો ખરતા વાળની સમસ્યાથી પીડાઇ રહ્યા છે તેમના માટે અકસીર ઈલાજ છે મેથીના દાણા, આ દાણાને આખી રાત પલાળીને રાખો પછી તેને સવારે પીસીને તેમા થોડુક દહીં ઉમેરી બરાબર મિક્સ કરી લેવાનું. આ મિશ્રણને વાળમાં લગાવી રાખો. અઠવાડિયામાં બે વખત લગાવવાથી વાળ ખરવા ને દરેક સમસ્યા દૂર થાય છે.

– કેસ્ટર ઓઇલમાં વિટામિન ઇની કેપ્સુલ ઉમેરીને તેને ધીમા તાપે નવશેકુ ગરમ કરો,પછી આ મિશ્રણ ને રોજ વાળમાં એક કલાક સુધી લગાવી રાખો અને પછી વાળને બરાબર ધોઇ લો. જેથી વાળ ભરાવદાર થશે અને સાથે સાથે વાળમાં ચમક પણ આવી જશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,572 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>