આ છે દુનિયાની સૌથી સુંદર મસ્જિદો

દુનિયાની સૌથી સુંદર અને આકર્ષક મસ્જિદોને નિહાળો રમઝાનના પવિત્ર તહેવારમાં, જોઈને ધન્ય થઈ જશો

મલ્લાકા સ્ટ્રેઈટ્સ મસ્જિદ, મલ્લાકા, મલેશિયા

EID SPL: Allah exorbitant freight comprise the most beautiful mosques in the world!

ઇસ્‍લામ ધર્મના પવિત્ર પાંચ સ્‍તંભ પૈકી એક ‘‘રોઝા” રાખવાનો ‘રમઝાન’ માસ પૂરો થવા આવ્યો છે. મુસ્‍લિમ સમાજમાં આધ્‍યાત્‍મિક ઉત્‍સાહ છવાયેલો છે.

ઇસ્‍લામ ધર્મના પવિત્ર પાંચ સ્‍તંભ પૈકી એક ‘‘રોઝા” રાખવાનો ‘રમઝાન’ માસ પૂરો થવા આવ્યો છે. મુસ્‍લિમ સમાજમાં આધ્‍યાત્‍મિક ઉત્‍સાહ છવાયેલો છે. આખા રમઝાન દરમિયાન મસ્જિદોમાં આ સમયમાં ખાસ નમાઝ અદા કરવાનું મહત્વ હોય છે. આપણે ત્યાં સદીઓથી અનેક જગ્યાએ મનને મોહી લે તેવી મસ્જિદોનું નિર્માણ થતું આવ્યું છે. આજે Janvajevu.com ના વાચકો માટે અમે એવી મસ્જિદોને બતાવવા માગીએ છીએ જેને એકવાર જોયા પછી તેની ઉપર નજર ચોટી જાય. એવી અદભૂત મોસ્ક(મસ્જિદ) તો આખી દુનિયામાં અમેરિકાથી લઈને ચીન સુધી અને મલેશિયાથી લઈને રશિયા કે આખી દુનિયામાં જોવા મળે છે. જોકે રમઝાન માસમાં રાખવામાં આવતા રોઝા ઇસ્‍લામ ધર્મમાં તમામ પુખ્‍તવયનાસ્ત્રી-પુરૂષો મોટેરાંઓ ઉપર ફરજીયાત છે.

મશ્ખૂર જૂસપ, સેન્ટ્રલ મસ્જિદ, પાવલોદર, કઝાકિસ્તાન

EID SPL: Allah exorbitant freight comprise the most beautiful mosques in the world!

ક્રિસ્ટલ મસ્જિદ, કૌલા તેરેન્ગાનુ, મલેશિયા

EID SPL: Allah exorbitant freight comprise the most beautiful mosques in the world!

શાહ ફૈઝલ મસ્જિદ ઈસ્લામાબાદ, પાકિસ્તાન

EID SPL: Allah exorbitant freight comprise the most beautiful mosques in the world!

સકીરીન મસ્જિદ, ઉસ્કુદાર, ઈસ્તાંબુલ, તુર્કિ

EID SPL: Allah exorbitant freight comprise the most beautiful mosques in the world!

કોલ્શરીફ મસ્જિદ, કઝાન, તતારસ્તાન

EID SPL: Allah exorbitant freight comprise the most beautiful mosques in the world!

પુત્રા મસ્જિદ, પુત્રજાયા, મલેશિયા

EID SPL: Allah exorbitant freight comprise the most beautiful mosques in the world!

ઉબુદિયાહ મસ્જિદ, કુઆલા કન્ગસાર, મલેશિયા

EID SPL: Allah exorbitant freight comprise the most beautiful mosques in the world!

બૈતુન નૂર કાલગરી, આલબેટ્રા, કેનેડા

EID SPL: Allah exorbitant freight comprise the most beautiful mosques in the world!

સુલતાન ઓમાર અલી સૈયફુદીન મસ્જિદ, બ્રુનેઈ

EID SPL: Allah exorbitant freight comprise the most beautiful mosques in the world!

સનશાઈન મોસ્ક, મેલબોર્ન, ઓસ્ટ્રેલિયા

EID SPL: Allah exorbitant freight comprise the most beautiful mosques in the world!

શેખ લુતફલ્લાહ મોસ્ક, ઈસ્ફહાન, ઈરાન

EID SPL: Allah exorbitant freight comprise the most beautiful mosques in the world!

કોલોગ્ન સેન્ટ્રલ મોસ્ક, કોલોગ, જર્મની

EID SPL: Allah exorbitant freight comprise the most beautiful mosques in the world!

શેખ ઝાયેદ મોસ્ક, અબુધાબી, યુએઈ

EID SPL: Allah exorbitant freight comprise the most beautiful mosques in the world!

ઈમીન મિનારત, યુઘુર મોસ્ક, તુર્ફાન, ઝિનજિયાંગ, ચીન

EID SPL: Allah exorbitant freight comprise the most beautiful mosques in the world!

બાદશાહી મોસ્ક અથવા રોયલ મોસ્ક, લાહોર, પાકિસ્તાન

EID SPL: Allah exorbitant freight comprise the most beautiful mosques in the world!

ઉમય્યાદ મોસ્ક, દમાસ્કસ, સિરિયા

EID SPL: Allah exorbitant freight comprise the most beautiful mosques in the world!સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

4,653 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

+ 7 = 8