દુનિયાની સૌથી શક્તિશાળી શાકભાજી એટલે કે કંટોલા ના સેવનથી મોટી મોટી બીમારીઓ થશે નાબુદ

ગુણોનો ભંડાર કહેવાતા કંટોલા ને ગણાવાય છે સૌથી શક્તિશાળી શાકભાજી

માટે આજે અમે તમને ગુણોથી ભરપુર એવા એક શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે દુનિયાની સૌથી શક્તિશાળી શાકભાજી કહેવામાં આવી છે અને સાથે સાથે જ તે એક રીતે તેને ઔષધિ પણ ગણવામા આવે છે અને આ શાકભાજીમા એટલી બધી તાકાત છે કે તે થોડા દિવસ તેને ખાવાથી તમારુ શરીર એ ફોલાદી થઈ જશે અને આ શાકભાજીને આપણે કંટોલા અથવા મીઠા કારેલા તરીકે પણ ઓળખીએ છીએ માટે ફાઈબર તથા અનેક પ્રકારના તત્વોથી ભરપૂર એવા કંટોલા ખાવાથી તમારુ સ્વાસ્થ્ય એ લાંબા સમય સુધી સારુ રહી શકે છે.

આ શાકભાજી મીટથી પણ ૫૦ ઘણા વધુ શક્તિશાળી છે

કંટોલા એ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પ્રોટીનથી પણ ભરપૂર છે અને આને ખાવાથી તમારુ શરીર એ શક્તિશાળી બનશે અને કંટોલા એ માટે કહેવામા આવે છે કે તેમા તમને મીટથી પણ ૫૦ ઘણુ વધુ પ્રોટીન હોય છે અને તેને ખાવાથી શરીરમા ફાઈટોકેમિકલ્સ વધે છે અને કંટોલામા ભરપૂર માત્રામા એન્ટીઑક્સિડેન્ટ હોય છે જેનાથી શરીરને સ્વચ્છ રાખવામા મદદરૂપ છે.

આ વરસાદી સીઝનનુ શાકભાજી કહેવામા છે કંટોલા

કંટોલા એ મોટાભાગે ખરેખર તેને વરસાદી સીઝનમા જ માર્કેટમા આવે છે અને તેને ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ હોવાને કારણે તેની આજે દુનિયાભરમા ખેતી થઈ રહી છે અને ભારતના પર્વતીય વિસ્તારોમા કંટોલાની ખેતીએ ભરપૂર પ્રમાણમા થાય છે.

માટે બાળકોને કંટોલા ખાવાની ટેવ પડાવો

સામાન્ય રીતે મોટાભાગના લોકો અને ખાસ કરીને તમારા બાળકોને કંટોલા ભાવતા નથી આમ તો તે કાંટાળા જનક હોવાની સાથે સાથે તેના બીજને લીધે બાળકોને તે પસંદ નથી પણ આ વયસ્ક લોકોમા તે ખુબ લોકપ્રિય છે અને ખાસ કરીને તે ગ્રામીણ વિસ્તારના લોકોનુ તો પ્રિય શાકભાજી છે.

આ વસ્તુને ડૉક્ટર્સ પણ કરે છે પ્રીફર

આમ તો ઘણા ડૉક્ટર્સ અને ડાયેટિશિયન એ કંટોલા ખાવાની તમને સલાહ વાંરવાર આપતા રહે છે કારણ કે હાઈ બ્લડ પ્રેશર અને અશક્તિ અને હાઈ કૉલેસ્ટ્રોલ જેવી તમામ બીમારીઓથી જે લોકો પીડાતા હોય છે તે લોકોએ શક્ય હોય તેટલા વધુ પ્રમાણમા કંટોલા ખાવા જોઈએ અને કંટોલામા રહેલુ મોમોરડીસિન અને ફાઈબરએ શરીર માટે રામબાણ છે.

આ એક શાક જ નહી પણ ઔષધિ તરીકે પણ છે ઉપયોગી

જો તમને કંટોલાનુ શાક પસંદ ન આવતુ હોય તો તેનુ તમે અથાણુ પણ બનાવી શકો છો અને આયુર્વેદમા આ કંટોલાને ઘણી બીમારીઓના ઈલાજ માટે પણ ઔષધિ તરીકે ઉપયોગમા લેવામા આવતી હોય છે માટે તેનાથી પાચનક્રિયા સુધરે છે.

આમ તો અનેક રોગોને અટકાવે છે આ કંટોલા

આ જાણીને તમને આશ્ચર્ય થશે કે તમને પણ કંટોલા એ કેન્સરને અટકાવવામા પણ ઘણો મદદરૂપ છે અને આ ઉપરાંત તમે નેત્ર રોગ અને શરદી અને ઉધરસ મટાડવા માટે અને વજન ઉતારવા માટે પણ ઉપયોગી છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,176 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>