દુનિયાના ૫ સૌથી શક્તિશાળી ફળ કે જેના સેવન માત્રથી કોઈ પણ રોગ રહેશે કોષો દુર…

પૃથ્વી પર અલગ-અલગ સીઝન માં અલગ અલગ ફળો થાઈ છે. આ ફળો માં ઘણા એવા ફળ પણ હોય છે જેમાથી પોષક તત્વો મળે છે જે આપણા શરીર માટે ઘણા ફાયદાકારક છે. માણસ ના શરીર ને કામ કરવા માટે શક્તિ ની જરૂર પડે છે. આ શક્તિ મેળવવા માટે આજે અમે તમને ફળો વિશે બતાવવા જઈ રહ્યા છીએ જે ખાઈ લેશો તો તમને ઘણી શક્તિ મળશે.

ફણસ

ફણસ નામના ફળ માં વિટામિન C તથા પોટેશિયમ ભરપૂર માત્રા માં હોય છે. જે ખાવાથી શરીર ની રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાઈ છે. જે હદય ને લગતી સમસ્યાઓ ને પણ દૂર કરે છે. આ ફળ માં વિટામીન A , કેલ્સિયમ, રિબોફ્લેવિન અને આયન નું પ્રમાણ વધારે છે. હાઇ બ્લડ પ્રેસર વાળા દર્દી એ આ ફળ નું સેવન કરવું જોઇયે. આ ફળ ના નિયમિત સેવન થી શક્તિશાળી બની શકાઇ છે.

બીટ

લોહી ની ઉણપ દૂર કરવા માટે બીટ ઘણું ફાયદાકારક છે. જો બ્લડ ઓછું હોય તો રોજ બીટ નું સેવન કરો, લોહી ની માત્રા નો યોગ્ય સ્તર આવી જશે. જો તમે બીટ અને દાડમ નું જ્યૂસ પિશો તો પણ ઘણો ફાયદો મળે છે. આ બંનેનું જ્યુસ જડપથી શરીર માં લોહી બનાવી દે છે.

જામફળ

જામફળ ખેતરો માં આરામ થી મળી રહે છે. તે સ્વાસ્થ્ય માટે પણ ખુબજ ફાયદાકારક માનવા માં આવે છે. તે કુદરતી રીતે ઊગતા હોવાથી સ્વાસ્થ્ય માટે ઘણો ગુણકારી હોય છે. માણસ ની આ આંખો ની રોશની ને તેજ કરવા માટે જામફળ ઘણું ફાયદાકારક છે. જામફળ માં રહેલા તત્વો પુરુષ ની શક્તિ વધારવા માં મદદ રૂપ થાઈ છે. તેનું રેગ્યુલર સેવન કરવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત બની રહેશે.

આમળા

આમળા માં તો ભરપૂર માત્રા માં વિટામિન C મળી રહે છે જે એક એન્ટીઓક્સિડેન્ટ છે. અંબાલા નું સેવન કરવાથી શરીર ને શક્તિ મળે છે અને વાતાવરણ ના પ્રદૂષણ થી પણ શરીર ને રક્ષા મળે છે. જે માણસ ના શરીર ને બીમારી થી દૂર રાખે છે.

કેળા

કેળા એક એવું ફળ છે જે દરેક સિઝન માં આરામ થી મળી રહે છે અને તેમાં અત્યંત પૌષ્ટિક તત્વો રહેલા છે. જેમાં પોટેશિયમ,કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગેનીઝ, આયન, ફોસ્ફરસ જેવા જરૂરી તત્વો જોવા મળે છે. કેળા માસ ને વધારે છે અને દોષ માં હિતકારી છે. પાકા કેળા ને ખાવાથી શરીર પુષ્ટ થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


4,353 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>