દૂધ અને લસણ નુ આ રીતે સેવન કરો! કબજિયાત, સાઈટીકા, વધારાની ચરબી અને માથાના દુખાવા થી મળશે ફટાફટ છુટકારો…

આજ ના આધુનિક યુગ અને ઝડપી સમય મા કોઈ પાસે સમય નથી, પછી તે તેના સ્વાથ્ય થી લગતી વાત હોય તો પણ નહિ. આ સમય મા લેવાતો ખોરાક એમના શરીર ને નુકશાન પોહ્ચાડે છે અને તેમને ખબર પણ નથી હોતી. આજ નો ખાન-પાન એવો છે કે જે ખાવા મા તો સારો દેખાય છે પણ તે એક મીઠા ઝેર સમાન છે અને તેની અસર રેતા-રેતા દેખાય છે.

તો આજે આ આર્ટીકલ મા આપડે વાત કરવી છે એવા અસહ્ય રોગો ની કે આજ ના ભોજન ના લીધે વધુ જોવા મળે છે. આના માટે કોઈ પણ દવા લેવાની જરૂર નથી પણ માત્ર ને માત્ર તમારા ઘર મા જ રહેલી વસ્તુ થી આ રોગો સામે રક્ષણ મળશે. તો ચાલો જાણીએ આપણા રસોઈ મા સ્વાદ વધારતી લસણ વિષે કે જેને દૂધ મા ભેળવીને પીવાથી ઘણા રોગો માંથી મુક્તિ મળે છે.

દૂધ અને લસણ થી કરવામાં આવતા ઘરગથ્થું ઉપચાર

સાયટિકા મા થતી રાહત :

સાયટિકા મા ૪ લસણ ની કળીઓ ને ૨૦૦ મી.લી ગ્રામ દૂધ મા કણકી કરી ઉકાળો. આ ઉકાળા મા થોડું મધ ભેળવીને નિયમિત આરોગો. થોડા સમય મા દુખાવા મા રાહત થવા લાગશે અને જ્યાં સુધી દુખાવો ઓછો નો થાય ત્યાં સુધી આવું નિયમિત પણે કરો.

શરીર મા વધતા કોલેસ્ટ્રોલ ને અટકાવે:

દૂધ સાથે લસણ નું સેવન તમારા હૃદય ની નળીઓ મા અટકેલા કોલેસ્ટ્રોલ ને દૂર કરવામાં મદદરૂપ થાય છે અને વધતા કોલેસ્ટ્રોલ ની માત્રા ને પણ નિયંત્રણ મા રાખે છે.

પેટ મા રેહતી કબજિયાત:

જો આયુર્વેદ પ્રમાણે જોવા જઈએ તો કોઈ પણ કુદરતી પીણું જેમ કે દૂધ અને લસણ ના સાથે સેવન કરવાથી આંતરડા ને સચેત કરી કબજિયાત જેવી તકલીફો ને મટાડે છે. તેમજ સવાર મા રેહતી કાયમી તકલીફ માંથી પણ છુટકારો મળે છે અને ગુદા માર્ગ નરમ થવા થી પેટ પણ સાફ થાય છે.

જમવા બાદ થતો અપચો:

ખાટું, તીખું કે તરેલુ ભોજન લીધા બાદ શરીર મા વાયુ તેમજ અપચો થતો હોય છે. ત્યારે જો દૂધ અને લસણ ના આ મિશ્રણને પીવા મા આવે તો તેનાથી પાચક રસ વધારે માત્રા મા બને છે અને પાચનતંત્ર મજબુત થાય છે.

ગઠીયો વાં કે સાંધા મા થતી તકલીફ:

ગઠીયો વાં કે સાંધા મા થતી તકલીફ માટે આ મિશ્રણ ને અકસીર ઈલાજ માનવામાં આવે છે કેમકે આમાં રહેલ એન્ટિટોક્સિક ના તત્વો સાંધાના દુ:ખાવામાં વધુ ગુણકારી સાબિત થાય છે. તેમાં જો તમારા ગોઠણ મા આ તકલીફ કાયમીધોરણે રેહતી હોય તો રોજ ૧ ગ્લાસ દૂધ મા લસણ ની કળીઓ ઉકાળીને પીવાથી આ અસહ્ય પીડા માંથી કાયમી માટે મુક્તિ મળે છે.

માથા નો માઈગ્રેન દુખાવો :

સામાન્ય માથા નો દુખાવો હોય કે પછી માઈગ્રેન જેવી બીમારી પણ આ દૂધ અને લસણ ના મિશ્રણ ને પીવા થી વધુ લાભ થાય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી સાબિત થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,387 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 6 = 15

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>