ડીપ્રેશન, બ્રેસ્ટ કેન્સર જેવા લક્ષણોને બે વિક માં ખતમ કરી નાખશે આ ફળ, ગોઠણ પણ બનશે મજબુત

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અખરોટ સ્તન કેન્સર ને વધતા રોકવા માટે ઉપયોગી છે. એક રીસર્ચ માં આવ્યું છે કે જો કોઈ ને બ્રેસ્ટ કેન્સર ની શરૂઆત હોય તો તેના થી ઉગારવા માટે અખરોટ ખુબ જ અસરકારક સાબિત થયું છે. બીજા એક લેખ માં પણ પ્રકાશિત થયું હતું કે અખરોટ નું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સર થતા અટકાવી શકાય છે. અને આ માટે તેઓ એ અમુક પ્રયોગ પણ કર્યા હતા. જેના દ્વારા તે સાબિત થઇ ગયું છે કે જે મહિલાઓ ને સ્તન કેન્સર ની શરૂઆત ના લક્ષણો હોય તેઓ જો રોજ અખરોટ ખાઈ લે તો એમને બ્રેસ્ટ કેન્સર માં મુક્તિ મળી શકે છે.

એક માર્શલ વિદ્યાલય માં હાર્ડમેન એ રીસર્ચ કરી હતી અને તેને જણાવ્યું છે કે  આ સોશ અનુસાર એમની ટીમ એ અનુમાન લગાવ્યું છે કે જો કોઈ મહિલા ને સ્તન કેન્સર ની શરૂઆત હોય તો અખરોટ ખાવાથી તે આ સમસ્યા માંથી છુટકારો મેળવી શકાશે. અને તેના જીવન વ્યવહાર માં પણ બદલાવ થશે. આ બદલાવ દ્વારા મહિલા ને સ્તન કેન્સર ફેલાવતા રોકી શકશે અને  આ બીમારી થી બચી શકશે.

આ પપરીક્ષણ માં કેન્સર થી પીડિત અમુક મહિલાઓ ને અખરોટ ખવડાવવા માં આવ્યું.  અખરોટ નું સેવન કરવાથી એમના જીવન વ્યવહાર માં ઘણો બદલાવ આવ્યો. આ ઉપર થી તેઓ એ સાબિત કર્યું કે અખરોટ ખાવાથી શરીર માં કેન્સર ને થતું અટકાવી શકાય છે. અને કેન્સર ના શરૂઆત ના લક્ષણો હોય તો અખરોટ ખાવાથી તેમાં થી મુક્તિ  મેળવી શકાય છે.

અખરોટ ની અંદર ખુબ જ પ્રમાણ માં જરૂરી તત્વો રહેલા છે. જે શરીર માં રહેલી ઘણી કમીઓ ને પૂરી કરે છે. જેમને ગોઠણ માં ગ્રીષ ઓછુ છે તેઓ એ રોજ અખરોટ ખાવું જોઈએ. અને જેમના શરીર માં કેલ્શિયમ ની ખામી છે તેઓ અખરોટ ખાઈ તો એમને પણ ફાયદો થાય છે. આ ઉપરાંત અખરોટ ખાવાથી તમને તનાવ થી પણ મુક્તિ મળશે. અને તમારા શરીર ને જરૂરી વિટામીન અને મિનરલ્સ મળશે. આ માટે વધુ માં વધુ અખરોટ નુ સેવન કરવું.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,203 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>