દીકરો કરોડપતિ ક્રિકેટર છે જ્યારે એના પિતા રસ્તા પર વેચી રહ્યા છે બિસ્કિટ, જાણો કોણ છે આ ક્રિકેટર…

દોસ્તો પિતા શબ્દ છે નાનો પણ જીવન માં આ એક શબ્દ સૌથી મોટો રોલ ભજવે છે. પિતા એક એવો કિરદાર નિભાવે છે જેમાં તેનો રોલ એક માં કરતાં પણ વધુ હોય છે. પરંતુ પિતા ક્યારેક તેને ખુલ્લું નથી પડવા દેતા.

પોતાનું જીવન પોતાના પુત્ર માટે સમર્પિત કરનાર પિતાને ઘડપણમાં માત્ર એક જ આશા રાખે છે કે તેમનો એ પુત્ર તેનો આશરો બને અને તેની સાથે રહે અને સુખ દુખ માં સાથ આપે. પણ આજ ના સમયમાં દીકરો એક વખત પોતાના પગ ઉપર ઉભો થયા પછી પોતાની તમામ ફરજો ભૂલી ને પિતાને ત્યજી દેછે. પોતાની દુનિયામાં મશગુલ બની જાઈ છે.

આજે આપણે એવા જ એક પિતા ની વાત કરવા જઇ રહ્યા છીએ જેમણે પોતાની અડધી જિંદગી પોતાના દીકરાનું જીવન સુધારવામાં બગાડી નાખી પણ આજે તે પોતાના ગુજરાન માટે ફેરીયા જેવું જીવન પસાર કરી રહ્યા છે.

પોતાના દીકરાની આશા રાખતા પિતા નો એ પુત્ર દુનિયાનો મહાન બોલર છે પણ અફસોસ ની વાત એ છેકે તેના પિતા આજે પણ રોડ- રસ્તા પર બિસ્કીટ વેચવા માટે મજબુર છે.

આ બોલર નું નામ જાણીને તમે પણ અચંભામાં પડી જશો, કારણ કે આ કોઈ સામાન્ય ક્રિકેટર નો સામાન્ય બોલર નથી પરંતુ વિશ્વનો મહાન બોલર “મુથૈયા મુરલીધરન” છે. શ્રીલંકાનો આ બોલર મુથૈયા મુરલીધરને પોતાના નામે ઘણા રેકોર્ડ નોંધ્યા છે. મહાન બોલર આજે એક કરોડપતિ ખેલાડી પણ છે.

કરોડપતિ હોવા છતાં તેના પિતા આજે ફેરિયા જેવી હાલતમાં છે અને તેના ગુજરાન માટે તે ઘડપણમાં બિસ્કીટ વેચવા માટે મજબુર છે. આ પિતાનું નામ છે ચિન્ના સ્વામી જેનું ઈન્ટરવ્યુ એક ચેનલે લીધેલું, જેમાં તેના પિતાની આ દૂર દશા વિષે જાણવા મળેલું. આજે તેનો પુત્ર આલીશાન બંગલામાં રહે છે. અલબત તે એક મોટી બિસ્કીટ કંપનીનો બ્રાંડ એમ્બેસેડર પણ છે જ્યારે આ પિતા સફેદ લુંગીમાં પોતાના બિસ્કીટનો રોડ પર વેપાર ચલાવે છે.

આવી હાલત માં પણ ચિન્ના સ્વામીએ પોતાના પુત્ર ની ઇજ્જત માં કોઈ આંચ ન આવે એટલા માટે શ્રીલંકાના સમાચર પત્ર અને મીડિયાને વધુ વાતો જણાવવા માટે અને TV પર ઈન્ટરવ્યુ લેવા માટે મનાઈ કરી દીધી હતી. દોસ્તો વિચારવાની વાત એ છે કે એક બાજુ આ પિતા આજે પણ પોતાના દીકરાની ઇજ્જત ની આટલી ચિંતા કરે છે અને બીજી તરફ તે દીકરાને કોઈપણ જાતનો ફરક નથી પડતો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,321 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 16

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>