તારીખ ૨૧-૯-૧૮ થી ૨૬-૯-૧૮ માં સુ રહેસે વરસાદ ની સ્થિતિ, જાણો

વરસાદ સમાચાર.
તારીખ ૨૧-૯-૧૮ થી ૨૬-૯-૧૮.
પાછળના દિવસોમાં છૂટો છવાયો મંડાણી વરસાદ નોંધાયો.
હાલ એક ટ્રફ રેખા ડીપ ડીપ્રેશન થી થઈ છત્તીસગઢ, મધ્યપ્રદેશ થઈ રાજેસ્થાન સુધિ જાય છે.

તો એક બીજી એક ટ્રફ રેખા પશ્ચિમ બંગાળ થી થઈ ઓડ્ડીસા, છત્તીસગઢ, રાયલસીમા સુધી લંબાઈ અને ડીપ ડીપ્રેશન સુધી જાય છે.
વાવાઝોડા ” ડે ” કાલે ઓડ્ડીસા થઈ જમીન પર પ્રવેશ કર્યો હતો અને તે ૬ કલાક ની અંદર નબળું પડી ડીપ ડીપ્રેશન માં ફેરવાયું હતું.
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત માટે.

હાલ થી સ્થિતિ ને જોતા સિસ્ટમ રાજેસ્થાન તરફ જસે પરંતુ સિસ્ટમ નો વ્યાસ બહું મોટો હોવાથી ગુજરાત ને ફાયદો થશે.
સિસ્ટમ. ૦.૭૫ km થી ૫.૮ km સુધી લંબાઈ છે. કાલથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ થસે.
આગામી ના દિવસો મા ૨૨, ૨૩, ૨૪ માં દક્ષિણ અને મધ્ય તેમજ ઉતર ગુજરાત મા હળવો મધ્યમ થી ભારે વરસાદ પડસે.(૨થી ૪ ઇંચ સુધી )
સૌરાષ્ટ્ર માં દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ તારીખ ૨૨,૨૩,૨૪ માં હળવો મધ્યમ વરસાદ પડસે(૨-૩ ઇંચ સુધી) જ્યારે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ માં હળવો તો

ક્યાંક મધ્યમ વરસાદ પડસે.(૦.૫ થી ૨ ઇંચ સુધી)
વરસાદ ની માત્રા ખાસ કરીને ૨૨.૨૩.૨૪ માં જ રહેસે.
તો આગાહી ના અન્ય દિવસોમાં ગરમી નું પ્રમાણ વધું જણાય તો મંડાણી વરસાદ પડી શકે.
નોંધ :આ વખતે સ્થિતિ સ્પષ્ટ થતી ના હોવાથી updet આપ્યા છે જેમાં ફેરફાર થઈ શકે છે જોકે વરસાદ પડસે પણ ક્યાંક લૉટરી જેવું હસે.
અને ક્યાક બોવ સારો વરસાદ પણ પડસે.
તારીખ ૨૩,૨૪ ના વરસાદ ની માત્રા અને સિસ્ટમ દર્શાવતા ચાર્ટ આપેલ છે

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,288 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>