દાદ અને ખંજવાળ ને મૂળ માંથી દુર કરી દેશે આ પાન, આ રીતે કરો ઉપયોગ

દાદ અને ખંજવાળ આજે લોકો માટે ખુબ જ મોટી પરેશાની બની ગઈ છે. ઘણા બધા લોકો તેના થી પરેશાન હોય છે. અને અમુક તો હજારો રૂપિયાની દવા પણ કરે છે તેના ઈલાજ કરવા માટે પણ છતાં ઘણી વાર કોઈ ફર્ક પડતો નથી હોતો. આ બીમારી થી જે વ્યક્તિ પીડાતો હોય તેનું જીવન ખુબ જ અઘરું બની જાય છે. તેને  સુવા બેસવા ઉઠવા દરેક બાબત માં ખુબ જ પ્રોબ્લેમ થાય છે. આ બધું તો છે જ સાથે આ બીમારી ખુબ જ ચેપી છે.

આ બીમારી થી છુટકારો મેળવવા માટે ઘણી બધી ક્રીમ બજાર માં મળે છે. આ બધી ક્રીમ અને દવાઓ થી થોડી વાર સુધી રાહત મળે છે. પણ થોડા સમય બાદ જ આ સમસ્યા ફરી થવા મંડે છે. પણ આજે અમે તમને એમ ઘરેલું ઉપાય વિષે જણાવીશું જે ઉપાય કરવાથી તમને દાદ અને ખંજવાળ માંથી હમેશ માટે રાહત મલશે. અને તમારે હજારો રૂપિયા નો ખર્ચ પણ તેમાં નહિ કરવો પડે.

આજે  જે ઉપાય વિષે અમે વાત કરીશું તે એકદમ નેચરલ છે. આ ઉપાય માટે તમારે એક પાન ની જરૂર પડશે અને આ જે પણ છે તે છે કેળા ના પાન. કેળા ના પાન ખુબ જ ગુણકારી છે. દક્ષિણ ભારત માં આજે પણ કેળા ના પાન માં જમવાની પરમ્પરા છે. કારણકે કેળા અ પાન માં ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે. કેળા ના પાન માં રહેલા પોષક તત્વો શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.

કેળા ના પાન માં ભરપુર માત્રા માં એન્ટીઓક્સીડેટ તત્વો હોય છે. કેળા ના પાન સેહત માટે ખુબ જ ફાયદાકારક છે. કેળા ના પાન માં દાદ અને ખંજવાળ સાથે લડવા ના ખુબ જ અગત્યના ગુણો રહેલા છે. દાદ અને ખજવાળ ને દુર કરવા માટે કેળા ના પાન માં નારીયેલ તેલ લગાવી અને તેને પ્રભાવિત જગ્યા એ લગાવી અને ત્યાં તેને બાંધી લો.  થોડા દિવસો સુધી લગાતાર આ ઉપાય કરવાથી તમને દાદ ની સમસ્યા થી હમેશ માટે છુટકારો મળશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,174 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 + = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>