છોકરીની બેસવાની સ્ટાઇલ ખોલી દે છે તેના બધા રાજ, જાણો કઈ રીતે બેસવાવળી છોકરી હોય છે એકદમ ખાસ

સામાન્ય માણસની ઉઠવા, બેસવાની અને તેના બોલવા ચાલવાની રીત પરથી આપણે તેની ઘણી વાતો આશાનીથી જાણી શકીએ છીએ. તમને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે તમારી બોડી લેંગ્વેજ સામેવાળાને ઘણી એવી વસ્તુ બતાવી દે છે જે કદાચ તમે પોતે પણ નથી જાણતા. ખાસ કરીને છોકરીઓની બેસવાની રીત તેની પર્સનાલિટી વિશે ઘણું બધું કહી દે છે.

જે લોકો સાથળને જોડીને, પગને ખોલીને અને પગને અંદરથી વાળીને બેસે છે તે જિંદગીમાં આગળ વધતા જણાય છે. તેને લાગે છે કે જીવનમાં આવનારી મુશ્કેલીઓને જો તે નજરઅંદાજ કરી દેશે તો મુશ્કેલીઓ આપમેળે દુર થઇ જશે. પરંતુ આ સાચો રસ્તો નથી કેમ કે આવી રીતે બેસવાવાળ લોકો પોતાની સમસ્યા બીજા પર નાખી દેતા હોય છે, જેથી તે સરળતાથી બચી શકે. ઘણીવાર તે લોકો બોલતા પહેલા જરા પણ વિચારતા નથી જેનો ખ્યાલતેને પાછળથી આવે છે.

જે લોકો ક્રોસ કરીને બેસે છે તે ઘણા જ પોઝીટીવ વિચારોવાળા હોય છે. તે સતતબીજા લોકોના જીવન જીવવા વિશે વિચારતા રહે છે. પહેલેથી જ આવી રીતે બેસવાવાળા લોકો ક્રિએટીવ હોય છે. આ લોકોને હરવું ફરવુ ઘણુ પસંદ હોય છે અને  સાથે આ લોકો રીલેશનશીપમા ફસાઇને પોતાનો સમય બરબાદ કરવા ઇચ્છતા નથી.

પગ ખોલીને બેસવાવાળા લોકો આરામ પરસ્ત હોય છે. તે જાજોસમય એકલા રહેવાનુ પસંદ કરે છે. તે પોતાની આજુબાજુ દરેક વસ્તુ વ્યવસ્થિત ઇચ્છે છે. આ માટે તે કંઇપણ કરી શકે છે. આવા લોકો નાનામાં નાની વસ્તુ લેતા પહેલા સો વાર વિચારે છે.

જે લોકો સાથળ અને પગને સીધા અને જોડીને બેસે છે તેને કયાંય મોડુ જવાનુ પસંદ નથી. તે પોતાના દરેક કામ સમય પર જ કરે છે. આવા લોકો પબ્લિકમાં પોતાના વિચાર અને ભાવનાઓ વ્યકત નથી કરી શકતા જેના કારણે ઘણીવાર લોકો તેમને અભિમાની સમજી લે છે.

પગને આડા કરીને બેસવાવાળા લોકોનું માનવું એવું છે કે કોઇની પાસે કોઇ વસ્તુ ત્યારે જ આવે છે જયારે તેનો સાચો સમય હોય છે. આ કારણે આ લોકો કયારેય પણ વસ્તુમાં ઉતાવળ કરતા નથી. આવા લોકો ઘણા જિદ્દી હોય છે અને જે વાત નકકી કરી લીધી હોય, તેને પુરી કરીને જ છોડે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,545 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 × = 24

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>