ચપટીમા દુર કરી દેશે છાતીમાં થતી બળતરાને આ ઘરેલું નુસખો, અપનાવી જુઓ

અત્યારે તમારી બદલતી લાઇફસ્ટીલ અને ખોરાકને કારણે તમને ખાન પાનની આદતો અને રહેણી કેણીમા પાણ ફેરફારો આવે છે કારણ કે અત્યારે આજકાલ લોકો એ હેલ્થીને બદલે ટેસ્ટી ફૂડ એં ખાવાનુ વધુ પસંદ કરે છે. અને જેને કારણે તમારે મોટાભાગના લોકોને છાતીમા બળતરાની સમસ્યા એ થતી હોય છે અને તેથી પેટમા પણ ઍસિડ જમા થતા તમને પેટ દુખાવો અને ગૅસની સમસ્યા જેવી તમામ તકલીફો થતી હોય છે.

અને તેનાથી ઘણી વખત આ બળતરાને મોટી બીમારીઓ એ સર્જાતી હોય છે. અને વર્તમાન સામના લોકોની માનસિકતા એ મુજબ તેઓ બીમાર પડ્યા નથી અને જે દવાઓના ટીકડા લીધા નથી. પણ હુ આજે અમે તમને આજે એવા નુસખા વિશે જનવીશુ કે જે તમારી આ તકલીફથી રાહત અપાવશે.

૧ જો તમારે અવાર નવાર છાતીમા બળતરા થતી હોય તો તમારે એક ગ્લાસ પાણીમા ૨ ચમચી મધ અને ૨ ચમચી સરસો નાખીને પીવાથી તમને છાતીની તકલીફ ઓછી થસે.

૨ માટે તમારે બેકિંગ સોડા એ પણ તમારી આ સમસ્યાથી તમને રાહત મેળવવામા મદદરૂપ બની શકે છે અને તેના માટે તમારે આ અડધા ગ્લાસ હળવા ગરમ પાણીમા તમારે અડધી ચમચી બેકિંગ પાવડર અને લીંબુ એ નિચોવી પીવાનુ રહશે બસ આમ કરવાથી તમને પણ બળતરામા તરત જ રાહત થશે.

૩ જો તમને વધારે બળતરા થતી હોવાનુ જણાય તો તમારે આદુંને છીણીને ચાવીને ખાવાથી તમને રાહત મળશે અને આ ઉપરાંત તમે વધૂ આદુ વાળી ચા પણ પી શકો છો.

૪ તુલસીમા આમ તો ભરપૂર માત્રમા પ્રકૃતિક હિલિંગ પ્રોપેર્ટ્ઝ હોય છે જે અને તમને છાતીની બળતરા દૂર કરવા માટે મદદરૂપ બની શકે છે અને સવારે ખાલી પેટ તુસીના પાંદ ને ચાવવાથી તમને છાતીની બળતરા એ ઓછી થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,056 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 24

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>