જાણો આ અદભૂત ચેર વિષે

CHAIR OF DEATH fit only 4 people lost their lives

અમેરિકાના પેન્સિલવેનિયામાં રાખવામાં આવેલી એક ખુરશી ઘણી ભયંકર હોવાનું કહેવામાં આવે છે, કારણ કે આ ખુરશી પર બેસવાની સાથે જ જુદા-જુદા સમયે ચાર લોકો મૃત્યુ પામ્યા હતા.

200 વર્ષ જૂની આ ખુરશીને અમેરિકામાં હાલ સુરક્ષિત સ્થળે રાખવામાં આવી છે. એવુ કહેવાય છે કે આ ખુરશી નેપોલિયન સાથે સંબંધ ધરાવે છે, જોકે આ ખુરશી પર કોઇ મહિલાના ભૂતનો સાયો છે.

આ ખુરશી અંગે લોકોની માન્યતા આજના સમયે પણ જોવા મળે છે અને તેથી જ કોઇ તેના પર બેસવાની હિંમત કરતું નથી. જોકે આ ખુરશી જ એકમાત્ર રહસ્યમય વસ્તુ હોય તેવું નથી. વિશ્વના વિવિધ સ્થળોએ આવી જ ઘણી વસ્તુઓ છે જેનુ રહસ્ય હજુપણ અકબંધ છે. આજે અમે આવી જ રહસ્યમય વસ્તુઓ તમારી સમક્ષ રજૂ કરી રહ્યાં છીએ.

CHAIR OF DEATH fit only 4 people lost their lives

આ ભૂતિયા આયના વિશે કહેવાય છે કે, તેમાં લૌસિયાના (અમેરિકા)ના એક ગુલામ, તેની પત્ની અને એક બાળકની આત્મા જોવા મળે છે.

3_14307184821

આ રહસ્યમય ટ્રંકે 17 લોકોના જીવ લીધા હોવાનું ઇતિહાસકારો જણાવે છે.

CHAIR OF DEATH fit only 4 people lost their lives

આ બેડને 1987માં અમેરિકાના વિસ્કોન્સિનમાં એલન અને ડેબ્બીએ એક જૂની દુકાન પરથી લીધુ હતું. જે પછીના 9 મહિના સુધી આ કપલને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

CHAIR OF DEATH fit only 4 people lost their lives

ઇન્ડિયાનાના આ બેંતમાં એક બાળકને તેના દાદાનું ભૂત દેખાયું હતું, જે પછી તેને વેચી દેવાયું હતું.

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Comments

comments


4,495 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − = 2