ચહેરા પરના બ્લેક સ્પોટને હટાવવા માટે કરો આ એક અસરકારક ઘરેલું ઉપાય

આજ કાલ મોઢા ઉપર બહુ બધા બલેક સ્પોટ થઇ જાય છે. આંખ ની નીચે સ્ટ્રેસ ના લીધે કાળા કુંડાળા થઇ જાય છે. અને આ કાળા દાગ ખુબ જ ઘાટા થઇ જતા હોય છે, તેના લીધે સુંદરતા દેખાતી નથી ચહેરા ની. અને સુંદરતા માટે તો છોકરીઓ ખુબ જ સજાગ હોય છે. મોઢા ઉપર ના બ્લેક ડાર્ક સ્પોટ ને દુર કરવા તે ઘણી બધી દવાઓ પણ કરતી હોય છે. પણ આ દવાઓ સમય જતા શરીર માટે ખુબ જ નુકશાન કારક સાબિત થાય છે. માટે  આજે અમે તમને ચહેરા ના ડાર્ક સ્પોટ ને હટાવવા માટે ના દેશી ઉપાય વિષે જણાવીશું.

બટેટાની અંદર વિટામીન સી, વિટામીન બી, કેમ્શીયમ, આયરન, મેંગેનીઝ અને ફોસ્ફરસ નો એક મોટો સ્ત્રોત છે.  તેનું સેવન કરવાથી  આપણા શરીરને ખુબ જ ફાયદો થાય છે. તમને ખબર છે કે કાચા બટેટા નો એક ટુકડો પણ તમારા શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. આજે અમે તમને બટેટા ના અમુક ખાસ ગુણો વિષે જણાવીશું.

ગરમી ના લીધે આપણા શરીર માં ઘણી વાર કાળાશ આવી જતી હોય છે. આવા સમયે બટેટા નો ઉપાય તમારી સ્કીન માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઇ શકે છે. તમે બટેટા સાથે લીંબુ પણ ઉપયોગ માં લઇ શકો છો. લીંબુ વિટામીન સી નો એક બહુ મોટો સ્ત્રોત છે. આ ઉપાય દ્વારા તમે તમારા ચહેરા ની ડેડ સ્કીન ને દુર કરી શકશો. બટેટા માં રહેલા ગુણો દ્વારા તમે તમારા ડેડ સેલ્સ ને દુર કરી શકશો. આ ઉપાય દ્વારા તમે તમારા ચેહરા ને સાફ કરી શકશો.

જેની આંખ ના નીચે કાળા કુંડાળા હશે તેઓ ને બીજી કોઈ દવા કરવાની જરૂર નથી એમના માટે બટેટુ ખુબ જ અસરકારક સાબિત થશે. બ્લેક સપોર્ટ માટે બટેટુ ખુબ જ ફાયદાકારક સાબિત થશે.  મોઢા ઉપર જ્યાં બ્લેક સપોર્ટ હોય ત્યાં બટેટા નો લગાવી અને તેના દ્વારા મસાજ કરો. આવું કરવાથી ધીમે ધીમે તમારા ડાર્ક સ્પોટ દુર થશે અને તમારો ચહેરો સુંદર બનશે.  થોડા દિવસો આ ઉપાય કરવાથી ખુબ જ ફર્ક પડશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,343 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>