આવી રીતે સેલિબ્રિટીઓએ ઉજવણી કરી રક્ષાબંધન ત્યોહારની ….

 

 

IMG-20180827-WA0047

 

પટોડી નવાબે આવી રીતે મનાવ્યું રક્ષાબંધન ., જો તો નાનો તેણીયો તેમૂર કેટલો ખુશ દેખાઈ રહ્યો છે.

IMG-20180827-WA0037અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરનું રાખી ફેસ્ટીવલ તો જોરદાર જ રહ્યું…કેટલું સુંદર છે એનું ફેમિલી નહી ?

IMG-20180827-WA0038

 

સલમાન ખાન તો  સલમાન ખાન જ છે. એના ઘરે ઈદ હોય કે દિવાળી , હમેશા ઉજવણી તો ધમાકેદાર જ હોય .

IMG-20180827-WA0033

 

કરિશ્મા કપૂર એની દીકરી અને એના દીકરાને લઈને પહોચી ગઈ કરીનાના ઘરે રાખડી બાંધવા…ભાઈ બહેન બધા એક જેવા જ લાગે છે.

IMG-20180827-WA0023

 

સૈફ અલીખાનના ઘરની રોનક તો અલગ હોય ભાઈ ભાઈ એકદમ નવાબી સ્ટાઈલ…

IMG-20180827-WA0019

 

વિરાટ કોહલીનું આ રક્ષાબંધન હતું કઈક આવું. જોવો એની સેલફી બહેનો સાથેની.

IMG-20180827-WA0024

અક્ષયની બાંધેલી રાખડી સાથે અક્ષયે એની સ્ટાઇલમા પાડી સેલફી એની બહેન સાથે.

IMG-20180827-WA0028

 

નેહાનો તો અંદાજ જ નિરાળો છે. કેટલી ખુશ દેખાય છે એની ભહેન અને ભાઈ સાથે

IMG-20180827-WA0016

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની નાની નાની પારીઓ જેવી દીકરીઓ પાસે રાખડી બંધાવી ઉજવણી કરી બળેવની ..

IMG-20180827-WA0013

 

શ્રધ્ધા તો મેકઅપ વગર પણ કેટલી ક્યૂટ ક્યૂટ લાગી રહી છે એના ભાઈઓ સાથે ..

IMG-20180827-WA0029

 

IMG-20180827-WA0027

 

સોહા અલીખાન કેટલી પ્રેમથી મનાવી રહી છે આ ભાઈ બહેનના ત્યોહારને

IMG-20180827-WA0042

 

યલો દુપટામાં દિયા મિર્જા હજી પહેલા જેવી જ માસૂમ ને નખરાળી દેખાઈ રહી છે. દિયાએ એના ભાઈને સુંદર રાખડી બાંધી છે…જુઓ ફોટામાં એટ્લે ખ્યાલ આવશે.

IMG-20180827-WA0040

પહેચાન કૌન ? આ કઈ અભિનેત્રિ છે એના ભાઈ સાથે .. IMG-20180827-WA0036

ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો
ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. એટ્લે નાના મોટા , હિન્દુ મુસ્લિમ સૌ કોઈ આ તહેવાર હોંશે હોંશે ને ઉમંગે ઉજવે છે. આમ આ ત્યોહાર સામાજિક એકતાનું પ્રતિક છે.
ભારતીય સિને જગતના સિતારાઓની રક્ષાબંધન પર્વની ઉજવણી તમને કેવી ળ લાગી ?
લેખન . સંકલન : તૃપ્તિ ત્રિવેદી

 

 

 

Comments

comments


3,649 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 64