અમાસને કહો પુનમને એક કાળૂ ટપકું કરી દે. – એકલા હાથે એ બાપે દિકરીને મોટી કરી અને તેના પ્રેમમાં અચાનક આવે છે વળાંક…
‘સબંધોને ક્યારેય કોઈ નામ ન આપવું પડતું હોય તો કેટલું સારુ!’ પપ્પાના ખોળામાં માથુ નાખી આડી પડેલી અંશુ બબડી. પપ્પાએ પેપરના પાનાઓમાંથી આંખોને બહાર …