સાહિત્ય

જો તમે આ પ્રમાણે જીવન જીવશો તો ઘન્ય થઇ જશો…

જો તમે આ પ્રમાણે જીવન જીવશો તો ઘન્ય થઇ જશો…
7,574 views

એક રાજા હતો અને એને 4 રાણીઓ હતી. પ્રથમ નંબરની રાણીને રાજા બહુ જ પ્રેમ કરતો અને તેની સંભાળ પણ ખુબ રાખતો. બીજા નંબરની રાણી બહું રૂપાળી હતી આથી રાજા જ્યારે બહાર કોઇ પાર્ટીમાં કે કાર્યક્રમમાં જાય ત્યારે આ બીજા નંબરની રાણીને સાથે રાખે જેથી રાજાનો વટ પડે. ત્રીજા નંબરની રાણી સાથે થોડું ઓછુ બોલવાનું […]

Read More

આ આધુનિક જમાનામાં મારું બધું ખોવાયું!!

આ આધુનિક જમાનામાં મારું બધું ખોવાયું!!
5,482 views

બાળપણનુ મારૂ “ફળિયુ” ખોવાયુ અને રમતો “હુ” એ મારુ “આંગણુ” ખોવાયુ નથી છીપાતી તરસ “ફ્રીજ” ના પાણીથી કેમકે રસોડામાં રમતું એ “પાણીયારુ” ખોવાયુ નથી રે આવતુ લુંછવા “આંસુ” આજ કોઈ અને મારી “મા” લૂંછતી એ આજ “ઓઢણુ” ખોવાયુ થાકી જવાય છે થોડુ જ અંતર ચાલતા હવે જયારે કિલોમીટર દોડાવતુ એ મારુ “પૈડુ” ખોવાયુ બત્રીસ ભાતના […]

Read More

આપણી જિંદગી ના અમૂલ્ય અને સોનેરી વાક્યો, જે છે આપણા માટે કામ ના…

આપણી જિંદગી ના અમૂલ્ય અને સોનેરી વાક્યો, જે છે આપણા માટે કામ ના…
12,816 views

* જિંદગી માં ક્યારેય કોઈને નકામું (વ્યર્થ) ન સમજવું કારણકે બંધ પડેલી ઘડિયાળ પણ ફરીવાર સાચો સમય બતાવે છે. * તૂટી જાય છે ગરીબી માં એ ખાસ સંબંધો, જયારે હજારો દોસ્ત બને છે પૈસા પાસે હોય ત્યારે. * શરતોની અમીરી કરતા ઈજ્જત ની ગરીબી સારી છે. * જિંદગી માં સુખ દુઃખ આવવું ખુબજ જરૂરી છે […]

Read More

આને તો બધાએ ફરજિયાત વાંચવું જ પડશે……

આને તો બધાએ ફરજિયાત વાંચવું જ પડશે……
19,264 views

*  આખા દુધની ચા પીવી હોય તો, પાણીના માટલા ન ફોડો… પત્નીને પૈસા આપો. *  ભોજનમાં જે મળે તે જમી લો, ટકટક ન કરો…. નવી પત્ની ૨૦ લાખમાં પણ નથી મળતી. *  રોજના ૨૦ કલાક પત્નીના થઈને રહો એમાં વાંધો નથી…. પણ ૪ કલાક માતા-પિતા તથા બીજા માટે ફાળવજો. *  પત્નીની કિંમત લગ્ન પહેલા અને […]

Read More

અરે યાર… હવે તો આપણે મોટા થઇ ગયા!!

અરે યાર… હવે તો આપણે મોટા થઇ ગયા!!
6,577 views

આપણે મોટા થઇ ગયા *  “ધ્યાન દોરવા જોરથી રોવું” અને “ધ્યાન ન પડે તે માટે છાને ખૂણે રોવું” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા. *  “કટ્ટી” અને “બ્લોક્ડ” એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા. *  “૧ રૂપિયાની ૭ પાણીપુરી” અને “૭ રૂપિયાની ૧ પાણીપુરી” એ બે ની વચ્ચે આપણે […]

Read More

તો પણ પહેલા પ્રેમની ખોટ વર્તાય જ છે….

તો પણ પહેલા પ્રેમની ખોટ વર્તાય જ છે….
6,879 views

જ્યારે પહેલી વાર કોઈ થી અનહદ પ્રેમ થાય છે ત્યારે એને પામવા ની ઈચ્છા આપણા માં ખૂબ જ વધી જાય છે. આપણે એને પામવા માટે જીદ્દ પર ચડી જતા હોઈએ છીએ. કશું જ સમજવા તૈયાર નથી થતા. જેમ તેમ કરી ને બસ આપડે તો એને જ પામવું છે. ગમે તે કરી ને એ વ્યક્તિ ને […]

Read More

શું અનમોલ વિચારો લખ્યા છે કોઈએ, વાંચો હાર્ટ-ટચિંગ લાઈન્સ

શું અનમોલ વિચારો લખ્યા છે કોઈએ, વાંચો હાર્ટ-ટચિંગ લાઈન્સ
10,295 views

*  તરસ લાગી’તી ગજબ ની…. પણ પાણીમાં ઝેર હતું…. પીવ તો મરી જાત અને, ન પીવ તો પણ મરી જાત…!! *  બસ આ જ બાબતો નો જિંદગી ભર હલ ન થયો નો ઊંધ પૂરી થઇ કે, ન ખ્વાબો મુકમ્મલ થયા. *  સમયે કહ્યું…. કાશ! થોડી વધારે ધીરજ હોત ધીરજે કહ્યું…. કાશ! થોડો વધારે સમય હોત… […]

Read More

કઈક આવું હોય છે સાચા પ્રેમમાં…

કઈક આવું હોય છે સાચા પ્રેમમાં…
15,324 views

વચન, સુરક્ષિતતા, લાગણી, ઉચાટ, તરસ, આનંદ, જવાબદારી, ધગશ, રોમાંચ, સ્નેહ, કાળજી, ધ્યાન, સમર્પણ, આકર્ષણ, સન્માન, વિશ્વાસ, શ્રદ્ધા, આશા, વફાદારી, ગૌરવ, પ્રતિબદ્ધતા, ઉષ્મા, આરાધના, સાધના, સમજણ, આગ,પ્રશંસા, નમ્રતા, સુસંગતતા અને વળગણ એ હોય છે સાચા પ્રેમમાં. * ‘I love you’ અને ‘I Love You’ આ બંને કહેવા વચ્ચે ફેર છે. * પ્રેમ ખરેખર આંધળો હોય છે, […]

Read More

તમારો ઉત્સાહ વધારી દેશે આ સુંદર સુવિચારો……

તમારો ઉત્સાહ વધારી દેશે આ સુંદર સુવિચારો……
9,694 views

*  જેટલો કઠીન સંઘર્ષ હશે જીત એટલી જ જોરદાર મળશે. *  રાહ જોવાનું બંધ કરો કારણકે યોગ્ય (સારો) સમય ક્યારેય નથી આવતો. *  તમે જે નજરથી આ દુનિયાને જોશો, તમને દુનિયા તેવી જ દેખાશે. *  જો તને એવું ચાહતા હોવ કે કોઈ વસ્તુ સારી કરાય તો તમે જાતે જ તેને કરો. *  જે વ્યક્તિ શક્તિ […]

Read More

કોઈ નુ સંવેદનશીલ અને પવિત્ર દિલ ન તુટવુ જોઈએ….

કોઈ નુ સંવેદનશીલ અને પવિત્ર દિલ ન તુટવુ જોઈએ….
7,659 views

દિલ અને વ્રત ગામડા ની સ્કુલ મા થી એક ગરીબ ઘર નુ બાળક દોડતુ આવી ને એની મા ને વળગી પડયુ… અને કાલી કાલી ભાષામાં બોલ્યું..”માં આજ મારા સા’બે મને કીધું..આજ મારો જન્મદિવસ છે” ગરીબ માં એ બાળક ના માથે હેતભર્યો હાથ ફેરવ્યો..મન મા કાંઈક નિર્ણય કર્યો ને મમતાળું હસી ને ફરી કામે વળગી.. બપોર […]

Read More

આપણા ફ્રેન્ડ્સને આપણા અંગત સ્વાર્થ માટે ન પડતા મુકવા…!!

આપણા ફ્રેન્ડ્સને આપણા અંગત સ્વાર્થ માટે ન પડતા મુકવા…!!
3,287 views

એક શેઠને ત્યાં બે નોકરાણીઓ કામ કરતી હતી. એકદિવસ એક નોકરાણીને રસ્તામાંથી હિરાનું પેકેટ મળ્યું. એણે આ પેકેટ બીજી નોકરાણીને બતાવ્યું. બીજી નોકરાણીની દાનત બગડી એટલે એણે હિરા ફેંકી દીધા અને કહ્યુ, “આ હિરા નહિ પણ કાચના ટુકડા છે”. પહેલી નોકરાણીએ એની બહેનપણીની વાત માની લીધી અને એ તો એનું કામ કરવા માટે ચાલી ગઇ. […]

Read More

શું તમારી પત્ની માં પણ આવા લક્ષણો છે?

શું તમારી પત્ની માં પણ આવા લક્ષણો છે?
9,235 views

➡ ભાત માં પાણી વધી જાય તો… ચોખા નવા હતા ➡ રોટલી કડક થાય તો… ભૈયાઅે સરખુ પીસ્યુ જ નથી ➡ ચાય મીઠી થાય તો… સાકર જાડી હતી . . . . . અને . . . ચાય પાતળી થાય તો… દુધ પાતળુ હતું ➡ લગ્ન કે ફન્કશન માં જતી વખતે … કઇ સાડી પહેરું, […]

Read More

મહિલાઓને લાઈફમાં કેટલી બધી કસોટીઓમાથી પસાર થવું પડે છે!

મહિલાઓને લાઈફમાં કેટલી બધી કસોટીઓમાથી પસાર થવું પડે છે!
11,783 views

કાલે તમને કદાચ નોકરી કરતી એક સ્ત્રી મળશે, પણ જરા, આટલી વાતો ધ્યાનમાં રાખીને એને પરણજો. આ એક એવી યુવતી છે, જે તમારા જેટલું જ ભણેલી છે, અને લગભગ તમારા જેટલું જ કમાય છે. એને પણ તમારાં જેવાં જ સપનાં-આકાંક્ષાઓ છે, કારણ કે, એ પણ તમારા જેવી જ ‘મનુષ્ય’ છે. એણે પણ તમારી કે તમારી બહેનની […]

Read More

એકદમ સરસ મોટીવેશનલ વાક્યો….

એકદમ સરસ મોટીવેશનલ વાક્યો….
16,934 views

*  અપરાધ કરતા વધુ ખતરનાક છે, અપરાધ વખતે થયેલી ભૂલ ! *  મોડો પસ્તાવો કદાચ સાચો ના હોય, પરંતુ સાચો પસ્તાવો ક્યારેય પણ મોડો નથી હોતો. *  કોણ કહે છે હાથોની લકીરોમાં જ બધું ભવિષ્ય હોય છે. જેમના હાથ નથી હોતા શું એમનું કોઈ ભવિષ્ય જ નથી હોતું? *  જો તમારામાં આત્મવિશ્વાસ ન હોય તો […]

Read More

વાંચો, કોઈ મહાપુરુષે લખેલ અદભૂત લાઈન્સ….

વાંચો, કોઈ મહાપુરુષે લખેલ અદભૂત લાઈન્સ….
8,375 views

વાંચો મઝા આવશે કાચ ઉપર “પારો” ચડાવો તો “અરીસો” બની જાય છે. અને કોઈને “અરીસો” દેખાડો તો “પારો” ચડી જાય છે. જે માણસાઈ થી મઢેલી હોય છે, તે ઝુંપડી પણ હવેલી હોય છે. સાલું આપણે સાચા, હોય તોય જમાનો ખોટા પાડે છે. ને એક પથ્થર, સારી રીતે ગોઠવાય તો લોકો ફોટા પાડે છે. જીંદગી મારી […]

Read More

દીકરી એ દીકરી છે… તેની સમજણ સાથે કોઈ ના ટકી શકે!!

દીકરી એ દીકરી છે… તેની સમજણ સાથે કોઈ ના ટકી શકે!!
6,867 views

લાડક્વાયી દીકરી એક પિતાએ એની લાડક્વાયી દીકરીની સગાઇ કરી. છોકરો ખુબ સારો અને સઁસ્કારી હતો એટલે છોકરીનાં પિતા ખૂબ ખુશ હતા. વેવાઈ પણ માણસાઈ વાળા હતા એટલે છોકરીના પિતાને માથા પરથી મોટો બોજો ઉતારી ગયો હોય એવી હળવાશ અનુભવતા હતા. એકદિવસ છોકરીના સાસરિયાં વાળાએ વેવાઈને જમવા માટે તેડાવ્યા. તબિયત સારી ના હોવા છતાં છોકરીના પિતા […]

Read More

જયારે લાઈફથી કંટાળી જાવ ત્યારે ચોક્કસ આ વાતો યાદ રાખી બળ રાખવું!

જયારે લાઈફથી કંટાળી જાવ ત્યારે ચોક્કસ આ વાતો યાદ રાખી બળ રાખવું!
15,084 views

લાઇફમાં ફેલીયર કે અન્ય પ્રોબ્લેમ્સ ના કારણે આપણે ખુબ ડીસ્ટર્બ થઈને ફ્રસ્ટ્રેટ થઇ જતા હોઈએ છીએ. જીવનમાં એવી બધી ઘણી સમસ્યાઓ આવે છે જેથી આપણે કંટાળી જઈએ છીએ ત્યારે એમ થાય કે હવે જિંદગીના બધા દરવાજાઓ બંધ થઇ ગયા છે. ત્યારે અહી જણાવેલ વાતો ચોક્કસ તમને લાઈફમાં આગળ વધવા બળ, હુંફ આપશે…. *  સમય બધી […]

Read More

આજના જમાના ના મોર્ડન સુવાક્યો, જેમાંથી તમને ધણું જાણવા મળશે

આજના જમાના ના મોર્ડન સુવાક્યો, જેમાંથી તમને ધણું જાણવા મળશે
17,788 views

* જિંદગીમાં ક્યારેય કોઈને બેકાર ન સમજવા કારણકે બંધ પડેલ ઘડિયાળ પણ દિવસમાં બે વાર સાચો સમય જણાવે છે. * તૂટી જાય છે ગરીબીમાં એ સંબંધો જે ખાસ હોય છે. હજારો મિત્રો બને છે જયારે પૈસા હોય છે. * જલ્દીથી મળતી વસ્તુઓ વધારે સમય સુધી નથી ટકતી અને જે વસ્તુ વધારે સમય સુધી ટકે છે […]

Read More

યસ, આઈ એમ સોરી!! બસ, આટલું કહી તો જુઓ….

યસ, આઈ એમ સોરી!! બસ, આટલું કહી તો જુઓ….
6,866 views

દુનિયામાં બે કામ સૌથી અઘરાં છે. માફી માગવી અને માફી આપવી. પોતાના ઈગોને માણસ કેટલો ઓગાળી શકે છે તેના ઉપર સંબંધોનો આધાર રહે છે. ઘણી વખત આપણે અભિમાનને સ્વાભિમાન ગણી લેતા હોઈએ છીએ. જિંદગીમાં એટલું ‘ભારે ‘ કશું જ નથી હોતું જે હળવું ન થઈ શકે. આપણે બસ થોડુંક જતું કરવાનું હોય છે. તમને પ્રેમ […]

Read More

કઈક આવી હોય છે દરેકની દીકરીઓ, શું તમારી પણ આવી છે…??

કઈક આવી હોય છે દરેકની દીકરીઓ, શું તમારી પણ આવી છે…??
8,326 views

દીકરી મારી (શ્રેયા) કદાચ પહેલી વાર તને દિકરી કહી રહ્યો છું.(હંમેશા તને બેટા જ કહું છું.) જન્મદિવસ ના ખુબ જ આશીર્વાદ, તારો આ બોલકો બાપ જયારે પણ તારા વિષે કઈ પણ બોલવા જાય ત્યારે કઈ બોલી જ શકતો નથી.કારણ કે સીધો લાગણી નો ઓવરફ્લો થઇ જાય છે. અને આંખો શબ્દો થી પેલા વહી જાય છે. […]

Read More

Page 15 of 17« First...1314151617