સાહિત્ય

બાળકોની “મૂછાળી માં” ગિજુભાઈ બધેકા

બાળકોની “મૂછાળી માં” ગિજુભાઈ બધેકા
10,863 views

‘મૂછાળી મા’ – ગુજરાતમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર આ ગુજ્જુ લેખકે બાળકો ના કુતુહાલ ને ઉત્તેજે, એમની કલ્પનાઓને જાગૃત કરીને એમના પસંદીદા રસ ને પોષી એમને માહિતી સાથે આનંદ આપનારું કવિતા, વાર્તા અને નાટક રૂપી સાહિત્ય વિપુલ પ્રમાણ માં પ્રગટાવ્યું.. ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો એવા ગિજુભાઈ […]

Read More

“ભૂખ્યું પેટ” એક એવી લઘુકથા કે જેને વાંચીને તમારી આંખોમા પણ આવી જશે આંસુ…

“ભૂખ્યું પેટ” એક એવી લઘુકથા કે જેને વાંચીને તમારી આંખોમા પણ આવી જશે આંસુ…
5,067 views

લગભગ ૧૦ વર્ષ ની ઉમર નો એક નાના છોકરો રાધાના ઘરનો દરવાજો ખખડાવી રહ્યો હતો. આ સાંભળી રાધા એ બહાર આવીને પૂછ્યું, કે શુ છે? બાળક બોલો આન્ટી હું તમારા ઘરનું આ ગાર્ડન સાફ કરી દઉં ? રાધાબોલી ના અમારે નથી કરાવવું. પેલો છોકરો હાથ જોડીને દયનીય લય થી બોલ્યો,પ્લીઝ આન્ટી કરાવી લોને, હું બરાબર […]

Read More

ફૂટપાથ પરના આ દિલદાર વ્યક્તિ ને મારી ૫૧ તોપ ની સલામ…………એક સત્ય ઘટના

ફૂટપાથ પરના આ દિલદાર વ્યક્તિ ને મારી ૫૧  તોપ ની સલામ…………એક સત્ય ઘટના
3,965 views

મુંબઈના ક્યાત નામ ઓર્થોપેડિક ડોક્ટરે જે કહ્યું તેનાથી અમદાવાદનાં અંકિતાબહેન ગભરાઈ ગયા તેના હાથમાં તેનો લાડકવાયો દીકરો હતો જે પોતાની મમ્મીની માનસિક હાલત નોતો જાણતો બેખબર હતો. ડોક્ટરે કહેલું કે તમારા દીકરાને સેરેબ્રલ પાલ્સી નામનો રોગ છે જે તમે જાણો છો. તેની સારવાર તો મેં આપી દીધી છે પરંતુ હવે તેના બંને પગની અક્કડતા સુધારવા […]

Read More

મદદ…

મદદ…
3,605 views

(એક સત્ય ઘટના આધારિત..) અંધારુ થઈ રહ્યું હતું. તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું. અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો. સામે એક વૃદ્ધ ઉભો હતો. તેના ચોળાયેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો. “આ યોગાનંદ સ્ટ્રીટ નું […]

Read More

હૃદયસ્પર્શી ટૂંકી વાર્તા : તમારા હોવા ને ઉત્સવ બનાવી લો..ગમતી વ્યક્તિ ઓ સાથે મનભરીને જીવી લો..‍‍‍‍‍

હૃદયસ્પર્શી ટૂંકી વાર્તા : તમારા હોવા ને ઉત્સવ બનાવી લો..ગમતી વ્યક્તિ ઓ સાથે મનભરીને જીવી લો..‍‍‍‍‍
4,919 views

જિંદગી & હકીકત. એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારી થી કામ કરતી હતી. ખિસકોલી જરૂરત થી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલ નો રાજા સિંહે તેને દસ બૉરી અખરોટ આપવા નો વાયદો કરી રાખ્યો હતો. ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી […]

Read More

ચશ્મા સાફ કરતાં એ વૃદ્ધે પત્નીને કહ્યું….. આપણા સમયે મૉબાઇલ ન હતા…!!

ચશ્મા સાફ કરતાં એ વૃદ્ધે પત્નીને કહ્યું….. આપણા સમયે મૉબાઇલ ન હતા…!!
3,541 views

ચશ્મા સાફ કરતાં એ વૃદ્ધે પત્નીને કહ્યું….. આપણા સમયે મૉબાઇલ ન હતા…!! હા, પણ બરાબર પાંચ ને પંચાવને હું દરવાજે પાણીનો ગ્લાસ ભરીને આવું ને તમે આવતા…… હા મેં ત્રીસ વરસ નોકરી કરી પણ એ નથી સમજી શક્યો કે હું આવતો એટલે તું પાણી લઈને આવતી કે તું પાણી લઈને આવતી એટલે હું આવતો….. હા […]

Read More

આંસુ વિના રડે તે પિતા

આંસુ વિના રડે તે પિતા
5,305 views

આંખથી રડે તે મા અને અંતરથી રડે તે પિતા. લાગણીઓથી નવડાવનાર મા તો માગણીઓ પૂરી કરનાર પિતા. જાહેરમાં જે પ્રેમ કરે તે મા અને ખાનગીમાં જે પ્રેમ કરે તે પિતા. માતા…. ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા… ઘરનું અસ્તિત્વ હોય છે, પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયત્ન કર્યો છે ખરો ??? પિતાનું મહત્વ હોવા […]

Read More

માં નો પ્રેમ

માં નો પ્રેમ
5,070 views

દક્ષીણ  ફ્લોરીડામાં પોતાના ઘરની પાછળ આવેલા નાનકડા તળાવમાં બારેક વરસનો એક છોકરો નહાવા પડ્યો. પાણી એવું સરસ હતું કે મોજથી તરતા તરતા એ તળાવની વચ્ચે  છેક પહોચી ગયો. એની માતા રસોડાની બારીમાંથી એને તરતો જોઈ ખુશ થતી હતી. અચાનક એનું ધ્યાન તળાવના સામેના કિનારા તરફ ગયું. એક મોટો મગરમચ્છ સામેના કાંઠા પરથી પાણીમાં સરકી રહ્યો હતો. એ માતાને […]

Read More

કોમેડી ફેક્ટરી દ્વારા અમદાવાદમાં યોજાયેલ કોમેડી નાઇટ આઇટમાં લોકો પેટ પકડી હસ્યા

કોમેડી ફેક્ટરી દ્વારા અમદાવાદમાં યોજાયેલ કોમેડી નાઇટ આઇટમાં લોકો પેટ પકડી હસ્યા
3,647 views

હાસ્ય રસપાન કરાવવાના હેતુથી કોમેડી ફેક્ટરી દ્વારા તારીખ 5 સપ્ટેમ્બરે રાત્રે ગુજરાતી નાઇટ આઉટનું રંગીન આયોજન કરવામાં આવ્યુ હતુ.પંડીત દિનદયાલ ઉપાધ્યાય ઓડીટોરીયમમાં યોજાયેલ આ નાઇટ આઉટમાં અંત સુધી લોકો પેટ પકડીને હસ્યા હતા.કોઇ પણ વાતમાં કોમેડી કરવાની મનન દેસાઇની અનોખી હાસ્યકળાઓ દર્શકોને હાસ્ય રસમાં તરબોળ કરી દીધા હતા.કાર્યક્રમની શરુઆત ગુજરાતના લોકપ્રિય ગાયક પાર્થિવ ગોહીલના મધુર […]

Read More

એ પિતાએ એકલા હાથે પોતાના દીકરાને સાચવ્યો હતો એમની સાથે વહુનું આવું વર્તન… સમજવા જેવી વાર્તા…

એ પિતાએ એકલા હાથે પોતાના દીકરાને સાચવ્યો હતો એમની સાથે વહુનું આવું વર્તન… સમજવા જેવી વાર્તા…
3,849 views

‘ઓહ ગોડ… પપ્પાજી પ્લીઝ… તમે એક તો આખું રસોડું બગાડી નાખો અને ઉપરથી જ્વલિત તમારા લીધે મને સંભળાવે એ વધારામાં… તમારે શું રોજ સવારે દોઢડાહ્યા થઈને એની ચા બનાવવી હોય છે ?’ સવારના આઠ વાગ્યાનો સમય. શહેરના પોષ વિસ્તારમાં રહેતા હસમુખલાલને સંતાનમાં માત્ર એક દીકરો. જ્વલિતને તેમણે હર્શીદાબહેનના ગયા પછી લાડકોડથી ઉછેરીને મોટો કર્યો હતો. […]

Read More

રાફેલ ડીલ – હંગામા હૈ કયો બરપા ? તમને પણ ઉદ્ભવતા સવાલોના જવાબ મળી જશે…

રાફેલ ડીલ – હંગામા હૈ કયો બરપા ? તમને પણ ઉદ્ભવતા સવાલોના જવાબ મળી જશે…
3,528 views

રાફેલ ડીલ – હંગામા હૈ કયો બરપા ? વિરોધીઓ છેલ્લા કેટલાક સમયથી રાફેલ ડીલ મુદ્દે સરકાર પર હુમલાઓ કરી રહ્યા છે. વિમાનની અસલી કિંમત વિશેનો વિવાદ દુશ્મન દેશોને તેમાં મૌજુદ તકનીકી ખાસિયતો વિશે વાકેફ કરવા પૂરતો છે. તેમના બફાટને લીધે દેશની સુરક્ષા પર, યુદ્ધનીતિ પર તથા એક વિશ્વસનીય અને વ્યુહાત્મક ભાગીદાર એવા સહયોગી દેશ ફ્રાંસ […]

Read More

પતિ અને પત્ની જયારે બોલચાલમાં સમ સામે આવે ત્યારે શું કરવું, સમજો અને મિત્રો સાથે શેર કરો…

પતિ અને પત્ની જયારે બોલચાલમાં સમ સામે આવે ત્યારે શું કરવું, સમજો અને મિત્રો સાથે શેર કરો…
3,611 views

“લગ્નજીવનમાં સ્ત્રીનું સમર્પણ” “લગ્નજીવનના આટલા વર્ષેય, તમે બન્ને ‘મેડ ફોર ઈચ અધર’  જ લાગો છો. તમે બન્ને સાથે રહીને કાયમ ખુશ કેમ રહી શકો છો ?” તન્વીએ તેની ફ્રેન્ડનીલાને પૂછ્યું. નીલાએ પોતાના ચહેરા પર જે સ્મિતનું સૌંદર્ય પાથર્યું હતું તે વધુ ફેલાવીને કહ્યું, ” it’s so easy dear !! પુરુષ અને સ્ત્રી જ્યારે લગ્નગ્રંથિથી જોડાઈ […]

Read More

એક એક વાર્તાના દ્રશ્ય તમારી નજર સામે દેખાશે, લાગણીસભર અને વિચારવા જેવી વાર્તાઓ…

એક એક વાર્તાના દ્રશ્ય તમારી નજર સામે દેખાશે, લાગણીસભર અને વિચારવા જેવી વાર્તાઓ…
4,543 views

૧. ફાનસ – ભારતીબેન ગોહિલ ઘડિયાળનો કાંટો ચાર પર પહોંચતાની સાથે જ મોહનલાલ ઊઠ્યા. રાત્રે જ તૈયાર કરી રાખેલ ફાનસ હાથમાં લીધું ને નીકળી પડ્યા. વર્ષોથી પોતાના હાથે જ  ખોલ-બંધ કરેલ ફાટક જે હવે ઓટોમેટિક થયેલ હતું તેના પર હાથ મૂક્યો. ટ્રેન આવી પહોંચી. ટ્રેનનો લય-તાલ, ગંધ-સુગંધ, ભીડ-ખાલીપો કંઈ કેટલુંય શ્વાસમાં ભરી લીધું. ટ્રેન પસાર […]

Read More

મોક્ષ મળ્યાની ખાતરી શું ? મર્યા પછીનું રહસ્ય કહેવા ક્યાં કોઈ પાછું ફર્યું છે, જાણો રસપ્રદ વાતો…

મોક્ષ મળ્યાની ખાતરી શું ? મર્યા પછીનું રહસ્ય કહેવા ક્યાં કોઈ પાછું ફર્યું છે, જાણો રસપ્રદ વાતો…
3,732 views

પુરુષોત્તમ માસ (કૃષ્ણ) + શ્રાવણ (શંકર)+ ભાદરવો (પિતૃ) = મોક્ષ મોક્ષ રમવાની સીઝન ! “દુકાળમાં અધિક માસ!” કહેવત સાંભળી હશે; વરસાદના અભાવે જીવી પણ લીધી. એવું લાગ્યું હશે. હેં ને? વળી ઓચિંતું રહી રહીને શ્રી હરિને શું સુઝ્યું તે મેઘરાજાનાની સવારી ઘામધૂમથી મોકલી ! આસાલે અધિક માસ મોઘવારી, ભ્રષ્ટાચાર, નરસંહાર, આતંકવાદ જેવા દુષણો ચરમસીમાએ પહોંચેલ; […]

Read More

કુંવારી મા – નથી પરણેલી પણ છતાં મા બનેલી એક યુવતીની વાંચો કહાણી ને જાણો એ કેવા સંજોગોને કારણે બની છે મા…..

કુંવારી મા – નથી પરણેલી પણ છતાં મા બનેલી એક યુવતીની વાંચો કહાણી ને જાણો એ કેવા સંજોગોને કારણે બની છે મા…..
4,905 views

સાંભળ મમ્મી,  લેપટોપ પર વર્ક કરતા કરતા કલ્યાણી એની મમ્મી જોડે અમૂક વાત કરી રહી હતી ત્યાં જ એની બંને જુડવા દીકરીઓ નેન્સી અને નિધિ રમતા રમતા કલ્યાણી પાસે આવે છે. “અરેરેરે…..શું કરો છો તમે બંને? મારી નાની નાની પરીઓ આજે આટલી ખૂશ કેમ છે ? જરા હું તો જાણું તમારી આ ખૂશીનું રહસ્ય….”, કલ્યાણીએ […]

Read More

એક નાની ભૂલ માતાની – ક્યારેક નાની નાની ગેરસમજ સંબંધોમાં તિરાડ પડવાનું કારણ બની જાય છે…

એક નાની ભૂલ માતાની – ક્યારેક નાની નાની ગેરસમજ સંબંધોમાં તિરાડ પડવાનું કારણ બની જાય છે…
4,772 views

મૃદુલા બેન અને રાજેશ ભાઈ ને એક દીકરી એક દીકરો સુખી પરિવાર બધા હળી મળી રહે અને મજા કરે. ગામમાં મોભાદાર કુટુંબ રાજેશ ભાઈનું એટલે બીજાં કરતા એમનો માન મોભો થોડો વધુ એટલે હવે વાત છે રાજેશ ભાઈની દીકરી ના લગ્નની એટલે માંગા પણ એવાજ આવે દીકરી પણ દેખાવ માં સુંદર અને ભણેલી અને રાજેશ […]

Read More

કોલેજકાળનો પ્રેમ જયારે પરિપકવ થઈને થાય છે સફળ પણ આવીરીતે…

કોલેજકાળનો પ્રેમ જયારે પરિપકવ થઈને થાય છે સફળ પણ આવીરીતે…
4,331 views

“અનમોલ પ્યાર” “ડોક્ટર મેડમ, આપ કુછ ભી કીજીએ, પર મેરે દોસ્ત કો ઇસ નશે કી ચૂંગાલ સે બહાર નિકાલીએ !” સુશીલ કાકલૂદી કરી રહ્યો હતો. ‘નશા મુક્તિ કેન્દ્ર’માં આજે એક બિહારી ડોક્ટર સુષ્માને એક નવા જ ડ્રગ એડિકટ યુવાનનો કેસ હેન્ડલ કરવાનો આવ્યો. એ યુવાન રેવીન, મેલોઘેલો, કપડાં ય લઘરવઘર. પણ એને મળવા આવનાર એના […]

Read More

સમય કાઢીને ખાસ વાંચજો અને મિત્રોને શેર કરજો, ખૂબ જરૂરી વાતો લખી છે.

સમય કાઢીને ખાસ વાંચજો અને મિત્રોને શેર કરજો, ખૂબ જરૂરી વાતો લખી છે.
4,590 views

વિશ્વવિજેતા સમ્રાટ સિકંદરના બાળપણની આ વાત છે. સિકંદરના પિતા ફીલીપ યુરોપ અને એશિયાના અમુક દેશોને જીતવા માટે નીકળ્યા હતા. રાજા ફીલીપ ખુબ સારા યોધ્ધા અને શુરવીર હતા. યોગ્ય આયોજન અને શુરવીરતાને લીધે એમને બહુ મોટી જીત મેળવી. વિજય મેળવ્યા બાદ ફીલીપ પરત ફર્યા ત્યારે નગરમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો. આજે તો નગરનો પ્રત્યેક માણસ આનંદમાં હતો […]

Read More

સાસુ કરી રહી છે ફરિયાદ પોતાની વહુની, સસરાએ આપેલો જવાબ ખૂબ રસપ્રદ છે…

સાસુ કરી રહી છે ફરિયાદ પોતાની વહુની, સસરાએ આપેલો જવાબ ખૂબ રસપ્રદ છે…
8,147 views

“સાંભળો તો !” “કવ સુ સાંભળો તો..! આ જુઓને, આ લોકોને દર શનિરવિ ક્યાંક ને ક્યાંક જવું જ હોય ! બન્ને જણા નોકરી કરે છે તો, થોડી બચત કરે અત્યારે તો પછી, મોટી ઉંમરે, એને જ ઉપયોગમાં આવશે ! ક્યાંક ને ક્યાંક ફરવા ઉપડી જ જાય છે !” સમજુબેને એના પતિ પાસે, દિકરાવહુની ગેરહાજરીમાં, પોતાના […]

Read More

ઓટલા મીટીંગ – બીજાની વાતો કરવામાં આવે પહેલો નંબર… અંત ચુકતા નહિ…

ઓટલા મીટીંગ – બીજાની વાતો કરવામાં આવે પહેલો નંબર… અંત ચુકતા નહિ…
4,127 views

અલ્યા મંજુબેન….., “એ હંસાબેન તમારા ઘરે દાળ ચૌટતી લાગે છે. જરા કુકરનો ગેસ તો બંધ કરો. “ ગીતાબેન બોલ્યા, અલી મંજુ, ભગવાને તને નાક સારું આપ્યું છે. છેક દસમાં ઘરમાં દાળ બને છે ને તને અહિયાં સુગંધ આવે….સારું કે’વાય નહી ? “ સામે પ્રશ્ન છોડી, વાક્ય અધૂરું જ મુક્યું ને હસવા લાગ્યા. “હા…..હા…..હા…નાક તો સરસ […]

Read More

Page 1 of 1712345...Last »