ઇન્સ્ટન્ટ બટાટાની વેફર – એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી ને પાછી બને પણ ફટાફટ તો નોંધી લો ને બનાવો…..,
આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ બટાટા ની વેફર ,આ વેફર એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બને છે બહારથી જે વેફર આપણે લાવીએ છીએ તે કેવા તેલમાં તળી હોય એનો આપણને ખ્યાલ …