રમત ગમત
2,383 views પાકિસ્તાનના યુવા ઓલરાઉન્ડર પ્લેયર હરિસ સોહેલે ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચની એક હોટલમાં ભૂત હોવાની ફરિયાદ કરી છે. આ ફરિયાદ બાદ મેનેજમેન્ટે સોહેલ માટે બીજા રૂમની વ્યવસ્થા કરી હતી. સોહેલ રાત્રે એટલો બધો ડરી ગયો હતો કે તેને તાવ આવી ગયો હતો. પાકિસ્તાનની ટીમ હાલ વર્લ્ડકપની તૈયારી માટે ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. મીડિયામાં આપેલા રિપોર્ટ પ્રમાણે સોહેલ રાતે પોતાની […]
Read More
1,957 views વર્લ્ડકપમાં પાકિસ્તાનના ખેલાડીઓનું પ્રદર્શન સુધરે અને કોઈ વિવાદમાં ન ફસાય તે માટે તેમના બોર્ડે આકરા પ્રતિબંધો લગાવ્યા છે. વર્લ્ડકપમાં પાકિસ્તાનના ખેલાડીઓ સોશીયલ મીડિયાનો ઉપયોગ કરી શકશે નહી, કારણ કે તેના ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. વર્લ્ડકપમાં પાકિસ્તાનના ખેલાડીઓને ટ્વીટ કરવું પણ ભારે પડી શકે છે. ટીમના મેનેજર નાવેદ અકરમ ચીમાએ આ વાતની પૃષ્ટી કરતા કહ્યું […]
Read More
1,916 views પાકિસ્તાનના પ્રતિબંધિત સ્ટાર સ્પિનર સઇદ અજમલના મતે અમારી ટીમ વર્લ્ડકપમાં ચેમ્પિયન બનવા દાવેદાર નથી. અજમલે પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘‘ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રમાનાર વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમ સેમિફાઇનલમાં પણ સ્થાન મેળવી શકશે નહી. મારા મતે સેમિફાઇનલમાં પ્રવેશવા ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ પ્રબળ દાવેદાર છે.’’ ઉલ્લેખનિય છે કે અજમલ […]
Read More
2,139 views સિડનીમાં હાલ રમાઈ રહેલી સિડની ઈન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટમાં સાનિયાએ અમેરિકાની બેથેની સાથે મળીને વિમેન્સ ડબલ્સ મેચમાં જીત મેળવી હતી. ૧૬ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ રમાયેલી આ મેચમાં સાનિયાએ પોતાની કારકિર્દીનું ૨૩મું ટાઈટલ જીત્યું હતું.
Read More
2,479 views વર્લ્ડકપ -2015 માટે પસંદ કરાયેલી ભારતીય ટીમ મુદ્દે નવો ખુલાસો બહાર આવ્યો છે. એક રિપોર્ટ પ્રમાણે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ મુરલી વિજયને વર્લ્ડકપની ટીમમાં સમાવેશ કરાશે તેવું વચન આપ્યું હતું. જોકે સ્ટુઅર્ટ બિન્નીનો અંતિમ સમયે સમાવેશ થતા તેને આ મુદ્દે પીછેહઠ કરવી પડી હતી. વિજય હાલ શાનદાર ફોર્મમાં છે અને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ […]
Read More
3,558 views ભારતનો માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર નવી ઇનિંગ્સમાં જોવા મળશે. જલ્દી વિશ્વભરના લગભગ બે હજાર થિયેટરોમાં સચિન ઉપર બનેલી ફિલ્મ રિલીઝ થશે. પોતાની રમત અને વ્યક્તિગત જીવન ઉપર બેનેલી આ ફિલ્મમાં સચિને એક્ટિગ પણ કરી છે. ફિલ્મનું નામ હજુ નક્કી થયું નથી. ફિલ્મનું પ્રોડક્શન મુંબઈની કંપની ‘200 નોટ આઉટ’એ કર્યું છે. કંપનીને ફિલ્મ બનવવાનો અધિકાર વર્લ્ડ […]
Read More
2,283 views 67 મેચ ભારત વિશ્વકપમાં રમ્યું છે, 39 મેચ જીત્યા. 60% સફળતા 413 રન છે વર્લ્ડ કપનો સર્વોચ્ચ સ્કોર. ભારતે બરમુડા સામે 2007માં બનાવ્યા હતા. 36 રન છે વર્લ્ડ કપનો સૌથી ઓછો સ્કોર, શ્રીલંકાએ 2003માં કેનેડાને આ સ્કોરે ઓલઆઉટ કર્યું હતું. મુરલી વિજય ટેસ્ટ શ્રેણીમાં સારી બેટિંગ કરી રહ્યો છે. તે વન-ડે તથા ટી20નો પણ સારો ખેલાડી છે. […]
Read More
Page 6 of 6« First«...23456