રમત ગમત
2,010 views ભારત અને પાકિસ્તાન વચ્ચે ડિસેમ્બર 2015માં ક્રિકેટ શ્રેણી રમાશે.પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શહરયાર ખાને બીસીસીઆઇના સચિવ અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કરી હતી. બન્ને બોર્ડ વચ્ચે થયેલ કરાર અનુસાર ભારત અને પાકિસ્તાન ડિસેમ્બર 2015થી 2023 સુધી આઠ વર્ષ દરમિયાન છ શ્રેણી રમશે. ખાને ગત અઠવાડિયે જણાવ્યું હતું કે તે અધ્યક્ષ જગમોહન દાલમિયા સહિત બીસીસીઆઇના નવા પદાધિકારીઓને […]
Read More
2,262 views મહેન્દ્રસિંહ ધોની ‘કેપ્ટન કૂલ’ તરીકે જાણીતો છે અને મેદાન પર શાંત રહે છે. જોકે આયર્લેન્ડ સામેની મેચમાં તે વધારે એક્ટિવ જણાતો હતો. વારંવાર તેણે મોટા અવાજથી પોતાના ખેલાડીઓને વિવિધ નિર્દેશ આપ્યા હતા. ધોનીની કોમેન્ટ્સ સ્ટમ્પ્સના માઇક્રોફોન દ્વારા આરામથી સંભળાતા હતા. આગળથી મારવા દે 14મીઓવર પોર્ટર ફિલ્ડે જાડેજાને કટ કરી બાઉન્ડ્રી મારી હતી. ત્યારપછીનો શોર્ટ બોલ […]
Read More
2,084 views વર્લ્ડકપ 2015નો રોમાંચ તેની ચરમસીમા પર છે. ભારતીય ટીમ ખિતાબ જાળવવા માટે પુરા પ્રયાસ કરી રહી છે. અત્યાર સુધી ભારત શરૂઆતની ત્રણેય મેચ જીતી ચુકી છે. જો ભારતીય ટીમ ફરી ચેમ્પિયન બનશે તો ભારતીય ખેલાડીઓને કરોડો રૂપિયા પુરસ્કારમાં તો મળશે જ સાથે એન્ડોર્સમેન્ટથી એટલી કમાણી કરશે કે તે ફુટબોલ સ્ટાર્સને પણ પાછળ છોડશે.અમે તમને વિશ્વના […]
Read More
2,276 views ટીમ ઇન્ડિયાના પ્રમુખ બેટ્સમેન અને ટીમના ઉપ કપ્તાન હોળી પહેલા જ હોળીના રંગમાં દેખાયા. પર્થમાં મંગળવારે અભ્યાસ દરમિયાન કોહલી પોતાના પરનો કાબૂ ત્યારે ગુમાવી બેઠ્યા અને એક પત્રકારને ખરીખોટી સંભળાવી દીધી. જે જાણકારીઓ મળી રહી છે તે અનુસાર કોહલીએ અપશબ્દોનો પ્રયોગ કર્યો. અભ્યાસ બાદ વિરાટ કોહલી જ્યારે ડ્રેસિંગ રૂમ તરફ જઇ રહ્યા હતા, તો તેઓ […]
Read More
2,315 views વર્લ્ડકપ-2015માં 2 માર્ચને સોમવારના રોજ એકપણ મેચનું આયોજન કરવામાં આવ્યું નથી. 14 ફેબ્રુઆરીએ વર્લ્ડકપનો પ્રારંભ થયો હતો, આમ આ ટૂર્નામેન્ટને શરૂ થયાને 16 દિવસો થઈ ગયા છે. આ દિવસોમાં 23 મેચો રમાઈ છે. જેમાં ઘણા નવા રેકોર્ડ બન્યા છે. વર્લ્ડકપમાં અત્યાર સુધી કોઈ મોટા અપસેટ જોવા મળ્યા નથી. આયરલેન્ડ વેસ્ટ ઇન્ડીઝને પરાજય આપ્યો હતો તે […]
Read More
2,000 views વર્લ્ડકપમાં ભારતનો ત્રીજો મુકાબલો યૂએઈ સામે રમાશે. પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા જેવી મોટી ટીમો સામે વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ આ મેચમાં પુરા આત્મવિશ્વાસ સાથે ઉતરશે. પર્થમાં રમાનાર આ મેચમાં ભારત ફક્ત જીતવા માટે નહી ઘણા રેકોર્ડ બનાવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરી શકે છે. ભારતીય સમય પ્રમાણે આ મેચ બપોરના 12.00 વાગ્યાથી રમાશે. ઝિમ્બાબ્વે સામેની […]
Read More
1,863 views વર્લ્ડકપ-2015માં પોતાનું ટાઇટલ બચાવવા ઉતરેલી ભારતીય ટીમને જોરદાર ફટકો પહોચ્યો છે. ટીમનો સ્ટ્રાઇક બોલર મોહમ્મદ શમી ઇજાગ્રસ્ત થયો છે. મીડિયા સુત્રોના જણાવ્યા પ્રમાણે મોહમ્મદ શમી પર્થમાં એક હોસ્પિટલમાં એક્સ રે માટે ગયો હતો. ત્યાં તેને એક્સ રે રૂમમાં બે કલાક સુધી રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોહમ્મદ શમી સહિત ભારતીય ટીમના તમામ ખેલાડીઓ પર્થમાં […]
Read More
5,458 views વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઇલે વર્લ્ડકપમાં ઝિમ્બાબ્વે સામે અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. ક્રિસ ગેઇલે વર્લ્ડકપની પ્રથમ બેવડી સદી ફટકારી ગેરી કર્સ્ટનનો વર્લ્ડકપમાં સૌથી વધુ 188 રનનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. તો એક જ ઇનિંગમાં સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ પણ ક્રિસ ગેઇલે તોડી નાખ્યો છે. વન-ડેમાં અને વર્લ્ડકપમાં સૌથી વધારે ભાગીદારીનો રેકોર્ડ પણ ગેઈલ […]
Read More
1,879 views વર્લ્ડકપ-2015ના અભિયાનની ભારતે ધમાકેદાર શરૂઆત કરી છે. ભારતે પ્રથમ મેચમાં કટ્ટર હરિફ પાકિસ્તાન સામે 76 રને વિજય મેળવ્યો હતો અને દક્ષિણ આફ્રિકા સામે 130 રને વિજય મેળવ્યો હતો. બન્ને મજબૂત ટીમ સામે વિજય મેળવી ભારત ગ્રુપ બી માં 4 પોઇન્ટ સાથે ટોચના ક્રમે છે. ભારતે હવે યુએઈ, વેસ્ટ ઇન્ડીઝ, ઝિમ્બાબ્વે અને આયરલેન્ડ જેવી નબળી ટીમો […]
Read More
1,852 views વિશ્વકપમાં દક્ષિણ આફ્રિકાની સામે સદી ફટકારી શિખર ધવને એક અનોખો રેકોર્ડ બનાવ્યો, ૧૨૨ બોલમાં ૧૪ ચોગા સાથે સદી ફટકારનાર ધવન એવો પહેલો ક્રિકેટર બની ગયો છે કે જેણે દ. આફ્રિકાની સામે પોતાની કેરિયરમાં પહેલી વનડે, પહેલી આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી મેચ અને પહેલાં વિશ્વકપ મેચમાં સદી ફટકારી હોય. ઉલ્લેખનીય છે કે શિખર ધવનનો આ પહેલો વિશ્વકપ […]
Read More
1,947 views ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર રુડને હોગે જણાવ્યું હતું કે વર્તમાન ભારતીય બોલિંગ આક્રમણ ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવવાને લાયક નથી. તેણે જણાવ્યું હતું કે સાઉથ આફ્રિકા ટાઇટલ જીતવાની હકદાર છે. તેની પાસે દુનિયાનો શ્રેષ્ઠ બોલર ડેલ સ્ટેઇન અને શ્રેષ્ઠ બેટ્સમેન એબી ડી વિલિયર્સ છે. ભારતીય ટીમમાં ઝડપી બોલરની કમી છે. મોહમ્મદ શમીનો ડોપ ટેસ્ટ થયો ઝડપી […]
Read More
1,780 views ભારતીય ક્રિકેટ ટીમના કોચ ડંકન ફ્લેચરનો કાર્યકાળ વર્લ્ડકપ 2015 બાદ સમાપ્ત થઇ રહ્યોં છે પરંતુ તે પહેલા જ ટીમ મેનેજમેન્ટમાં તેમને કોઇ ગણકારતુ નથી. દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ મેચ પહેલા ભારતીય ટીમના ખેલાડીઓની બેઠક ડાયરેક્ટર રવી શાસ્ત્રીએ કરી હતી અને તેમાં કોચ ફ્લેચર હાજર નહતા. સુત્રો અનુસાર ફ્લેચરને આ અંગેની જાણ કરવામાં આવી નહતી. જો કે […]
Read More
1,729 views વર્લ્ડ કપમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રવિવારે મેલબોર્નમાં વન ડે મુકાબલો ખેલાવાનો છે. વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા ભારત સામેની કુલ ત્રણેય મેચ જીતી ચુક્યું છે. તેમણે જીતનો સિલસિલો જારી રાખવા માટે આ વખતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતના ભૂતપૂર્વ કોચ ગેરી કર્સ્ટનની મદદ લેવાનું નક્કી કર્યું છે. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર કર્સ્ટનના માર્ગદર્શન હેઠળ જ ભારત […]
Read More
1,997 views પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરના મતે યુવરાજ સિંહને 16 નહી પણ 160 કરોડ રૂપિયામાં ખરીદવો જોઈએ. એક ન્યૂઝ ચેનલના શોમાં અખ્તરને આઈપીએલમાં યુવરાજ સિંહની હરાજી વિશે સવાલ પુછ્યો હતો. જેમાં અખ્તરે કહ્યું હતું કે, ‘‘યુવી શાનદાર પ્લેયર છે અને તેનાથી પાકિસ્તાનની ટીમને પણ બીક લાગે છે. તે જલ્દી ટીમમા વાપસી કરશે અને રન બનાવશે. ’’ […]
Read More
2,032 views ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) આઠની હરાજીની શરૂઆત થઇ ગઇ છે. આ હરાજીમાં ભારતીય ટીમના ખેલાડી યુવરાજ સિંહને દિલ્હી ડેરડેવિલસે 16 કરોડમાં ખરીદ્યો છે. જ્યારે વિજય મુરલીને પાંચ કરોડમાં ખરિદ્યો છે. કેવિન પિટરસનને બે કરોડમાં ખરિદ્યો છે. પાછલી આઇપીએલમાં યુવરાજ સિંહને રોયલ ચેલેન્જર્સે 14 કરોડમાં ખરીદ્યો હતો. આ સિવાય અમલા,મહેલા જયવર્ધને, કુમાર સંગાકાર, એન્જેલો મેથ્યૂઝ, ઇયોન […]
Read More
1,994 views પાકિસ્તાન સામેની વર્લ્ડકપની મેચમાં ભારતે શાનદાર જીત મેળવી એ સાથે જ અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા ને શાનદાર જશ્ન મનાવ્યો હતો. વાસ્તવમાં પાકિસ્તાનની આઠમી વિકેટ પડી અને યાસિર શાહ આઉટ થયો એ સાથે જ અમદાવાદમાં ફટાકડા ફૂટવા માંડ્યા હતા. વચ્ચે વચ્ચતે પાકિસ્તાનનો કેપ્ટન મિસબાહ ઉલ હક બાઉન્ડરીઓ ફટકારતો હતો તેના કારણે […]
Read More
2,016 views ઇન્ડિયન પ્રીમિયર લીગ ટ્વેન્ટી-૨૦ની ચાલુ વર્ષની સિઝનનો ૮મી એપ્રિલે કોલકાતા અને મુંબઇ વચ્ચેના મુકાબલા સાથે પ્રારંભ થશે, જે કોલકાતાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાશે. રાજસ્થાન રોયલ્સની ચાર હોમ મેચીસ અમદાવાદને ફાળવવામાં આવી છે. જે એપ્રિલમાં તા. ૧૪, ૧૯, ૨૧ અને ૨૪ના રોજ રમાશે. આઇપીએલ કાઉન્સીલે જાહેર કરેલા ૨૦૧૫નીસિઝનના કાર્યક્રમ અંતર્ગત પ્રથમ ક્વોલિફાયર ૧૯મીએ મેના રોજ રમાશે, […]
Read More
1,919 views વિશ્વના સૌથી અમીર એથ્લેટ ફ્લોયડ મેયવેદરને ઓસ્ટ્રેલિયાએ વિઝા આપવાનો ઇન્કાર કરી દીધો છે. આટલું જ નહી તેના ઓસ્ટ્રેલિયા પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. આ વાતની પૃષ્ટી ઇમીગ્રેશન ડીપાર્ટમેન્ટના આસિસટન્ટ મિનિસ્ટર મિશૈલિયા ક્રેશે કરી છે. તેમણે કહ્યું હતું કે હા આ વાત સાચી છે. ફ્લોયડ વેયવેદરને વિઝા આપવામાં આવ્યા નથી. તેનો ક્રિમનલ રેકોર્ડ […]
Read More
2,201 views કૅન્સર સરવાઇવર યુવરાજ કૅન્સર પીડિત તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ, યુવીની મદદથી આઇઆઇટીમાં પ્રવેશ કૅન્સર પીડિત નીરજ (કાલ્પનિક નામ) 12મા ધોરણ પછી દિલ્હી આઇઆઇટી માટે પસંદ થયો છે. ફી માટે સવા લાખ રૂપિયા આપવાના હતા, જે દિલ્હી આઇઆઇટીએ ઘટાડીને 70 હજાર કરી દીધી હતી પરંતુ શાકભાજી વેચનારા પરિવાર માટે આટલી રકમ એકત્રિત કરવાનું મુશ્કેલ હતું. બધા પૈસા નીરજના ઇલાજમાં […]
Read More
2,121 views 70 દિવસમાં એક પણ મેચ ભારત જીતી શક્યું નથી ઇંગ્લેન્ડનો ત્રણ વિકેટે વિજય, પહેલી ફેબ્રુઆરીએ ઓસી. સામે ફાઇનલ, ભારત 200, ઇંગ્લેન્ડ 7-201બેટ્સમેનોના નીચલા સ્તરના બિનજવાબદાર પ્રદર્શનના કારણે ભારત અહીં રમાયેલી લીગ મેચમાં ઇંગ્લેન્ડ સામે ત્રણ વિકેટે પરાસ્ત થઇને ત્રિકોણીય વન-ડે ક્રિકેટ શ્રેણીની ફાઇનલની હોડમાંથી બહાર થઇ ગયું હતું. હવે પહેલી ફેબ્રુઆરીએ હવે ઓસ્ટ્રેલિયા તથા ઇંગ્લેન્ડ […]
Read More
Page 5 of 6« First«...23456»