મનોરંજન

‘સુલ્તાન’માં સલમાન અને દીપિકા સાથે જોવા મળશે?

‘સુલ્તાન’માં સલમાન અને દીપિકા સાથે જોવા મળશે?
3,317 views

સલમાન ખાન અને દીપિકા પદુકોણને સાથે જોવા માંગતા દર્શકો માટે સારા સમાચાર છે. આ બંને કલાકારો અલી અબ્બાઝ ઝફરની ફિલ્મ ‘સુલ્તાન’ માટે સાથે કામ કરવા જઈ રહ્યા છે. ફિલ્મ આ વર્ષે જ ફ્લોર પર જવાની હતી, જે ‘પ્રેમ રતન ધન પાયો’ અને ‘બજરંગી ભાઈજાન’માં સલમાન ખાનની વ્યસ્તતાને કારણે અટકી છે. આ પૂર્વે સુલ્તાનમાં અભિનેત્રીના રોલ માટે […]

Read More

OMG આલિયા-સિદ્ધાર્થે ચાહકોને બનાવ્યા મામુ

OMG આલિયા-સિદ્ધાર્થે ચાહકોને બનાવ્યા મામુ
3,571 views

આલિયા-સિદ્ધાર્થે ચાહકોને બનાવ્યા મામુ હાલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટના ગુપ્ત પ્રેમ સંબંધોની ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે.પરંતુ આશ્ચર્યની વાત તો એ છે કે આલિયા અને સિદ્ધાર્થ એકબીજાને ડેટ કરતા નથી,આ અંગે એક જાહેરખબર કંપનીએ નફો રળવા માટે માત્ર અફવાઓ ઉભી કરાવી પબ્લિસિટી સ્ટન્ટ કર્યો છે.આ જાહેરખબરમાં આલિયા અને સિદ્ધાર્થ સાથે જોવા મળશે. ઉપરાંત આલિયા […]

Read More

શાહરૂખ-વાલુસ્ચા કરશે રોમાન્સ

શાહરૂખ-વાલુસ્ચા કરશે રોમાન્સ
3,373 views

શાહરૂખ-વાલુસ્ચા કરશે રોમાન્સ છેલ્લા ઘણા સમયથી શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘ફેન’ની મુખ્ય અભિનેત્રીને લઈ અનેક અટકળો ચાલી રહી હતી. મનીષ શર્માના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ માટે ઈલેના ડીક્રુઝ, પરિણીતી ચોપરા અને વાણી કપૂરના નામ પણ ચર્ચામાં આવ્યા હતાં.પરંતુ હવે આ અટકળોનો અંત આવી ગયો છે અને એક નવો જ ચહેરો સામે આવ્યો છે. શાહરૂખના […]

Read More

પુનિત ઈસ્સર ને કોન્ફીદેન્ત છે કે રેખા પૂરે છે અમિતાભ ના નામ ના સિંદુર

પુનિત ઈસ્સર ને કોન્ફીદેન્ત છે કે રેખા પૂરે છે અમિતાભ ના નામ ના સિંદુર
3,650 views

રેખાના સેંથામાં સિંદૂર જોઈને અનેક પ્રકારના તર્કવિતર્ક થાય છે અને તેના દાંપત્યજીવન અંગેના રહસ્યની પણ ભારે ચર્ચા થાય છે. એક સમયે રેખાને બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન સાથે પ્રભુતામાં પગલાં માંડવાની ઈચ્છા હતી તે વાત પણ કોઈનાથી છૂપી નથી. આવી સ્થિતિમાં મહાભારત ટીવી શ્રેણીમાં દુર્યોધનની ભૂમિકા ભજવનારા અને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં અભિનય આપનારા પુનિત ઈસ્સારની પત્ની […]

Read More

સલમાન ની 3 માર્ચ સુધી સુનવડી

સલમાન ની 3 માર્ચ સુધી સુનવડી
3,303 views

બોલિવૂડના દબંગ ખાને જોધપુર કાર્ટ 16 વર્ષ જુના કેસનો નિર્ણય સંભળાવવાનો છે. સલમાન ખાન ઉપર આર્મ્સ એક્ટ હેઠળ ગેકરાયદે નોન પરવાના હથિયારોથી 1998માં બે કાળા હરણના શિકારનો આરોપ છે. જો આજે કાર્ટમાં આરોપ સાબિત થશે તો સલમાન ખાનને સાત વર્ષની જેલની સજા થઇ શકે છે. સલમાન ખાનને આજે કાર્ટે ફરજીયાત હાજર રહેવાનું કહેવામાં આવ્યું છે. […]

Read More

અભિનેત્રી સ્વરા ભાસ્કર સલમાનને તમાચો મારશે

અભિનેત્રી સ્વરા ભાસ્કર સલમાનને તમાચો મારશે
3,451 views

સલમાન હાલમાં પ્રેમ રતન ધન પાયો ફિલ્મનાં શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મ અંગે સૂત્રોએ એવું જણાવ્યું હતું કે સલમાન તેની સહઅભિનેત્રી સાથે ફાઈટનો રોલ અદા કરવાનો છે, જેમાં અભિનેત્રી સલમાનના મોં પર મુક્કો મારશે, આમ તો આ ફિલ્મમાં સલમાનની હિરોઈન સોનમ કપૂર છે પણ આ મુક્કો તેને ફિલ્મમાં તેની બહેનનો રોલ કરી રહેલી સ્વરા ભાસ્કર […]

Read More

‘હાઉસફુલ’ની આગામી સિરીઝમાં જેક્વેલિન, એમી, એલી અવરામ જોવા મળશે

‘હાઉસફુલ’ની આગામી સિરીઝમાં જેક્વેલિન, એમી, એલી અવરામ જોવા મળશે
3,455 views

હાઉસ ફૂલ-થ્રી’ની સ્ક્રિપ્ટ તૈયાર હોવાની જાહેરાત ગયે વર્ષે સાજિદ નડિયાદવાલાએ કરી હતી. આ ફિલ્મના કલાકારોમાં અક્ષયકુમાર અને રિતેશ દેશમુખ ઉપરાંત અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકાઓમાં છે, જ્યારે દિગ્દર્શક તરીકે સાજિદે આ વખતે સાજિદ-ફરહાદ પર પસંદગી ઉતારી છે. આ ત્રમ કલાકારો સામે પહેલા કૃતિ સનોતને પસંદ કરવામાં આવી હતી, પરંતુ હવે તેનું સ્થાન નડિયાદવાલાની ‘કિક’ ફિલ્મની હિરોઈન […]

Read More

ફરાહના કિચનમાં આભિષેકે બાંધ્યો લોટ, આલિયા આવી ગૌતમ સાથે, જુઓ તસ્વીર

ફરાહના કિચનમાં આભિષેકે બાંધ્યો લોટ, આલિયા આવી ગૌતમ સાથે, જુઓ તસ્વીર
3,501 views

મલ્ટી ટેલેન્ટેડ ફરાહ ખાન હવે નાના પડદે નવા અવતારમાં જોવા મળશે. ‘બિગ બોસ’ને હોસ્ટ કર્યા પછી તે કુકિંગ શો શૂર કરી રહી છે, જેનું નામ ‘ફરાહ કી દાવત’ છે. આ શોમાં બી-ટાઉનની હસ્તીઓ કુકિંગ કરતી જોવા મળશે. શોનો પહેલો એપિસોડ અભિષેક બચ્ચન સાથે શૂટ કરવામાં આવ્યો. જ્યારે અન્ય એક એપિસોડ ‘બિગ બોસ’ વિજેતા ગૌતમ ગુલાટી […]

Read More

સલમાન ખાને જેલમાં વિતાવેલા દિવસો પર ફિલ્મ બનશે

સલમાન ખાને જેલમાં વિતાવેલા દિવસો પર ફિલ્મ બનશે
3,716 views

સલમાન ખાને જોધપુરમાં કાળા હરણનો શિકાર કર્યો હતો અને તે માટે તેણે થોડા દિવસો જોધપુરની જેલની હવા પણ ખાધી હતી તે તો સહુ કોઇ જાણે છે. પરંતુ હવે નવી વાત એ છે કે, બોલીવૂડમાં એવી ચર્ચા છે કે સલમાન ખાનના કાળા હરણના શિકાર મામલે એક ફિલ્મ બનાવવામાં આવી રહી છે. આ મામલા પર અંતિમ ફેંસલો […]

Read More

દેશભરમાં વિવાદ જગાડનાર All India Bak**** નોકઆઉટ શું છે..?

દેશભરમાં વિવાદ જગાડનાર All India Bak**** નોકઆઉટ શું છે..?
3,275 views

શોમાં દીપિકા પદુકોણને આવા અશ્લીલ જોક્સથી હસાવાય પણ છે…વાંચો ઓલ ઇન્ડિયા બક** જેવું વિચિત્ર નામ ધરાવતા કોમેડિયન ગ્રૂપ દ્વારા એઆઇબી નોકઆઉટ નામના કોમેડી શોનું મુંબઇમાં આયોજન કરાયું હતું જેમાં ફિલ્મ નિર્માતા કરણ જોહર યજમાન બન્યો હતો. તેમાં અર્જુન કપૂર અને રણવીર સિંહ જેવા બોલિવૂડના કલાકારોેએ પણ ભાગ લીધો હતો. યુ ટયૂબ પર મુકાયેલા તેના વીડિયો […]

Read More

સલમાનને તેના પરિવારે બાંધી રાખ્યો નથી: અરબાઝ

સલમાનને તેના પરિવારે બાંધી રાખ્યો નથી: અરબાઝ
3,353 views

  પોતાની દરેક ફિલ્મમાં ભાઇની હાજરી હોવી જોઇએ એવી લોકોની અપેક્ષા પર કટાક્ષ બોલીવૂડના સ્ટાર સલમાન ખાનની તારીખો મળવી સહેલી નથી તેના ભાઇ અરબાઝ ખાને પણ કબૂલ કર્યું હતું કે, ભાઇની તારીખો મેળવવા માટે તેણે પણ વર્ષો સુધી રાહ જોવી પડી હતી. સલમાન સાથે ‘દબંગ’ તેમજ તેની સિકવલ બનાવનારા અરબાઝે તેના ભાઇ સાથે કામ કરવું સરળ […]

Read More

કરણની ફિલ્મ ‘શુધ્ધિ’માં સલમાન સાથે જોડી જમાવશે આલિયા ભટ્ટ

કરણની ફિલ્મ ‘શુધ્ધિ’માં સલમાન સાથે જોડી જમાવશે આલિયા ભટ્ટ
3,633 views

ઋત્વિક -કરીના પછી કરણ જોહરની ફિલ્મ ‘શુધ્ધિ’માં સલમાન કામ કરશે તે વિદીત હતું જ પણ તેની સામે હીરોઈન તરીકે હવે આલિયા ભટ્ટ જોડી જમાવશે. આ ફિલ્મમાં તે સલમાન સાથે રોમાન્સ કરતી નજરે પડે તો નવાઈ નહીં. કરણની આ ફિલ્મ શરું થયા પહેલાં જ ચર્ચામાં છે. ઘણી ચર્ચાઓ ચાલ્યા બાદ શુધ્ધિ સલમાન ખાન કરશે તે નક્કી […]

Read More

સલમાને AIBની ટીમને ‘ભઠ્ઠીમાં શેકી નાખવાની’ ધમકી આપી હતી

સલમાને AIBની ટીમને ‘ભઠ્ઠીમાં શેકી નાખવાની’ ધમકી આપી હતી
3,477 views

લાઈવ યોજવામાં આવેલા ઓલ ઈન્ડિયા બકચોદ (AIB)ના પ્રથમ એપિસોડ (roast)નો મોટો વિવાદ થયો છે. AIB નોકઆઉટ – ધ રોસ્ટ ઓફ અર્જૂન કપૂર એન્ડ રણવીર સિંહ નામના તે ટીવી શૉના ઘણા ફોલોઅર્સ છે, પરંતુ ઘણા ભારતીય લોકો – જુવાન કે મોટી ઉંમરના બંનેને આ શો ઘણો વાંધાજનક લાગ્યો છે. બોલીવૂડમાં પણ કેટલાક લોકોને આ શો સામે […]

Read More

ભારત-પાક.ની મેચ બનશે ખાસ, બિગ બી પ્રથમ વખત કરશે કોમેન્ટરી

ભારત-પાક.ની મેચ બનશે ખાસ, બિગ બી પ્રથમ વખત કરશે કોમેન્ટરી
3,404 views

વિશ્વકપની સૌથી રોમાંચક અને જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહી છે તે મેચ એટલે કે ભારત અને પાકિસ્તાનનો જંગ. ભારત અને પાકિસ્તાનને ટીવી પર રમતા જોતા દર્શકોને એક અલગ પ્રકારનો અનુભવ થશે જ્યારે મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સૌપ્રથમ વખત ક્રિકેટ મેચમાં લાઇવ કોમેન્ટ્રી અાપશે. આ અંગે મળી રહેલી માહિતી પ્રમાણે અમિતાભ બચ્ચન હર્ષા ભોગલે અને કપિલદેવ સાથે […]

Read More

ફિલ્મ ‘વેલકમ બેક’એ રિલીઝ પહેલા જ ધમાલ મચાવી

ફિલ્મ ‘વેલકમ બેક’એ રિલીઝ પહેલા જ ધમાલ મચાવી
3,472 views

– ફિલ્મમાં 64 કિલો સોનાની રિંગ જોવા મળશે – સોનાની આ રિંગ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં શામેલ કોમેડી માટે જાણીત અનિઝ બાઝમી ફરી એકવાર ધમાકેદાર કોમેડી ફિલ્મ વેલકમની રિમેક સાથે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવવા તૈયાર છે, ફિલ્મ હજુ રિલીઝ થઈ નથી ત્યાં જ તે ફિલ્મ બોક્સ ઓફિસ પર તો ધમાલ મચાવે તે પહેલા […]

Read More

Filmfare Awards: શાહિદ-કંગનાએ મારી બાજી, જોઈ લો આખુ લિસ્ટ

Filmfare Awards: શાહિદ-કંગનાએ મારી બાજી, જોઈ લો આખુ લિસ્ટ
3,353 views

બોલિવૂડના પ્રતિષ્ઠિત 60માં ફિલ્મફેર એવોર્ડની જાહેરાત થઈ ગઈ છે, આ એવોર્ડમાં શાહિદ કપૂર અને કંગના રનૌટ બાજી મારી ગયા છે. ફિલ્મ ‘હૈદર’ માટે  શાહિદને બેસ્ટ એક્ટર અને કંગનાને  ફિલ્મ ‘ક્વીન’ માટે બેસ્ટ એક્ટ્રેસ તરીકે પસંદ કરવામાં આવી છે. શાહિદ કપૂર અને શ્રદ્ધા કપૂર અભિનિત ફિલ્મ ‘હૈદરે‘ પાંચ ફિલ્મ ફેર એવોર્ડ જ્યારે ‘ક્વીન’ ફિલ્મે છ એવોર્ડ્સ જીતી […]

Read More

બદલાઈ ગયું કભી ખુશી કભી ગમ નો લડ્ડુ

બદલાઈ ગયું કભી ખુશી કભી ગમ નો લડ્ડુ
4,109 views

(ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’માં રીતિકના બાળપણની ભૂમિકા ભજવનાર કવિશ મજમુદાર રીતિક રોશન અને વરૂણ ધવન સાથે, ઇનસેટમાં શાહરૂખ સાથે) બોલિવૂડમાં ઘણાં સ્ટાર્સે બાળપણથી જ અભિનય કારકિર્દીની શરૂઆત કરી દીધી હતી. જેમાં કોઈ સફળ રહ્યું તો કોઈ નિષ્ફળ,તો કોઈને સફળતા અને નિષ્ફળતાનો મિશ્ર સ્વાદ ચાખવા મળ્યો. આફતાબ શિવદાસાની, ઉર્મિલા માતોંડકર,કુણાલ ખેમુ,આમિર ખાન,આલિયા ભટ્ટ, સના સઈદ, આદિત્ય નારાયણ,આયેશા ટાકીયા, શ્વેતા […]

Read More

અ’વાદમાં સલમાન સાથે સેલ્ફી અને ઓટોગ્રાફ માટે પડાપડી, જુઓ તસ્વીરો

અ’વાદમાં સલમાન સાથે સેલ્ફી અને ઓટોગ્રાફ માટે પડાપડી, જુઓ તસ્વીરો
3,685 views

25 જાન્યુઆરી અને રવિવારે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સેલિબ્રિટી ક્રિકેટ લીગ યોજાઇ હતી, જેમાં ભાગ લેવા માટે સલમાન ખાન આવ્યો હતો. સલમાન ખાનની એક ઝલક માટે યુવાનોએ પડાપડી કરી હતી. સલમાનના ચાહકો તેની પાસે ઓટોગ્રાફ લેવા માટે પડાપડી કરવા લાગ્યા હતા, જ્યારે કેટલાય ચાહકોએ સલમાન સાથે સેલ્ફી લીધી હતી.

Read More

ફરી એક વખત ઓન સ્ક્રીન રોમાન્સ કરતાં જોવા મળશે શાહરૂખ-કાજોલ?

ફરી એક વખત ઓન સ્ક્રીન રોમાન્સ કરતાં જોવા મળશે શાહરૂખ-કાજોલ?
3,482 views

બોલિવૂડની મોસ્ટ રોમેન્ટિક જોડી શાહરૂખ ખાન અને કાજોલ ફરી એક સાથે જોવા મળે તો નવાઈ નહિં. શાહરુખ ખાન અને કાજોલ છેલ્લે ફિલ્મ ‘માય નેમ ઇઝ ખાન’માં સાથે જોવા મળ્યાં હતાં. હવે તેઓ રોહિત શેટ્ટીની નેક્સ્ટ ફિલ્મમાં સાથે જોવા મળે એવી શક્યતા છે. રોહિત શાહરુખના અપોઝિટમાં લીડ હીરોઇન તરીકે કાજોલને સાઇન કરવા માગે છે. રોહિત અને કાજોલ […]

Read More

Page 13 of 14« First...1011121314