વાંચવાની મજા આવશે હો!! હથેળી મા વાળ નહી ગધેડા ને ગાળ નહી ઉંદર ને ઉચાળો નહી મિંદડી ને માળો નહી કુવારા ને સાળો નહી અને કયાય હંસ કાળો નહી સંસારી ને ભેખ નહી મરણ મા કેક નહી સાઇકલ મા …