ટેક્નોલોજી

Google હવે ચમચીઓના બિઝનેસમાં? બનાવી સ્માર્ટ ચમચી

Google હવે ચમચીઓના બિઝનેસમાં? બનાવી સ્માર્ટ ચમચી
4,321 views

ગુગલે હાલમાં એક સ્માર્ટ ચમચીને લોન્ચ કરી છે, જે ઘણી ઉપયોગી છે. આ સ્માર્ટ ચમચી એ દર્દીઓ અને લોકોને મદદરૂપ થશે જેમણે હાથ કાંપવાના કારણે ખાવા પીવામાં ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે.આ સ્માર્ટ ચમચીનો સંપૂર્ણ શ્રેય માત્ર ગુગલે ફાળ નથી જતો કેમકે આ ચમચીને લિફ્ટ લેબ્સ નામના સ્ટાર્ટઅપ દ્વારા શરૂ કરવમાં આવી હતી. ગુગલે […]

Read More

ગૂગલ લોન્ચ કરી રહ્યું છે ફ્રી એસએમએસ વાયા જીમેઇલ

ગૂગલ લોન્ચ કરી રહ્યું છે ફ્રી એસએમએસ વાયા જીમેઇલ
4,248 views

ગૂગલની જાહેરાત પ્રમાણે થોડા સમયમાં તેની જીમેઇલ સર્વિસ માં ફ્રી એસએમએસ ની સુવિધાનો વધારો કરવામાં આવશે. આ સર્વિસમાં યુઝર્સ તેની ચેટ વિન્ડો થી જ કોઈના મોબાઈલ પર એસએમએસ મોકલી શકશે.. તેના માટે કોન્ટેક્ટમાં મોબાઈલ નંબર એડ કરવાના રહેશે.. આ સર્વિસ શરુ થશે ૫૦ ફ્રી એસએમએસ થી, અને દરેક રીપ્લાય આપશે ૫ ક્રેડીટ પોઈન્ટ. આ સર્વિસ […]

Read More

Samsung Z માં હશે તાઇઝેન ઓપરેટિંગ સિસ્ટમ

Samsung Z માં હશે તાઇઝેન ઓપરેટિંગ સિસ્ટમ
4,074 views

સાઉથ કોરિયન સ્માર્ટફોન નિર્માત કંપની સેમસંગ એક મોટું પરિવર્તન કરવા માટે તૈયારીઓ કરી રહી છે.  ભારતમાં પોતાના નવા ઓપરેટિંગ સિસ્મટ તાઇઝેન બેસ્ડ સ્માર્ટફોન લોન્ચ કરવા જઇ રહી છે. એનો મતલબ એ નથી કે સેમસંગ ભારતમાં પોતાના સ્માર્ટફોન લોન્ચ નહી કરે એવો નથી. આ માત્ર કંપની પોતાની નવી ઓપરેટિંગ સિસ્ટમ ‘તાઇઝેન’ને ભારતમાં ટેસ્ટિંગ માટે લોન્ચ કરવા […]

Read More

pdf ફાઈલના પાસવર્ડને બ્રેક કરવાની ટીપ્સ

pdf ફાઈલના પાસવર્ડને બ્રેક કરવાની ટીપ્સ
6,217 views

આ સવાલ ઘણાને સતાવતો હોય છે. ઘણા લોકો પાસે એવી અગત્યની pdf ફાઈલ હશે જે પાસવર્ડ પ્રોટેક્ટેડ હશે. અને આ જ કારણે તેઓ તેમને ઓપન કરી શકતા નથી. તો ઘણાના કોમ્પ્યુટરમાં એવી ઘણી ફાઈલો હશે જેનો પાસવર્ડ યાદ રાખવાનો કે ટાઇપ કરવાનો કંટાળો આવતો હશે. તો કોઈની જોડે એવી ફાઈલ આવી હશે જે પાસવર્ડ પ્રોટેક્ટેડ […]

Read More

એપ્પલે સર્જ્યો રેકોર્ડ, ભારતમાં વેચ્યા 10 લાખ iPhone

એપ્પલે સર્જ્યો રેકોર્ડ, ભારતમાં વેચ્યા 10 લાખ iPhone
4,436 views

– ભીડમાં અલગ તરી આવવાની હોડમાં મોંધા સ્માર્ટફોનના વેંચાણમાં વધારો – યુવાનો સારા ફીચર ધરાવતા ફોન માટે ઉંચી કિંમત ચૂકવવાની પરવાહ કરતા નથી પોતાની જાતને ભીડમાં અલગ તરી આવવાની હોડમાં મોંધા સ્માર્ટફોન પ્રત્યે વધતા મોહના કારણે પ્રમુખ સ્માર્ટફોન ઉત્પાદક અમેરિકી કંપની અપ્પલે એક વર્ષની અંદર દેશમાં 10 લાખ આઇફોન વેચવાનો રેકોર્ડ બનાવી લીધો છે. ઉંચી […]

Read More

2014 ની ટોપ શોધો – જાણવા જેવું

2014 ની ટોપ શોધો  – જાણવા  જેવું
4,219 views

2014 નું વર્ષ અનેક યાદગાર શોધો માટે યાદ રહેશે. તેમાંથી મોટાભાગની શોધો માનવજીવનને સરળ બનાવશે. આપણા ભવિષ્યની તસવીર બદલવામાં તેની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. નવી ટેકનોલોજીથી વિજળી બચશે. પર્યાવરણ સુરક્ષિત રહેશે. રોજીંદીની સમસ્યાઓનો ઉકેલ આવશે, સ્વાસ્થ્યને ઉત્તમ બનાવવામાં મદદ કરશે. કેટલીક શોધો એન્ટરટેઈનમેન્ટને મજેદાર બનાવશે. જીવનના અનેક પાસાઓ તેનાથી પ્રભાવિત થશે. પ્રસિદ્ધ મેગેઝીન ટાઈમે વર્ષની 25 […]

Read More

દુનિયાનું સૌથી પતલું આઇપેડ ભારતમાં થયું લોન્ચ

દુનિયાનું સૌથી પતલું આઇપેડ ભારતમાં થયું લોન્ચ
4,638 views

એપલ દ્વારા ભારતમાં આઇપેડ એર 2 અને આઇપેડ મિની 3ને લોન્ચ કરી દેવમાં આવ્યા છે. લગભગ એર અઠવાડીયા પહેલાં બન્ને ટેબલેટની ઇ-કોમર્સ વેબસાઇટ ઉપર વેચાણ શરૂ કરી દેવમાં આવ્યું હતું. દુનિયાની સૌથી મોટી સ્માર્ટફોન નિર્માતા કંપની એપલ દ્વારા ઓક્ટોબરના અંતમાં આ બન્ને ટેબલેટને દુનિયાની સામે રજુ કરવમાં આવ્યા હતા. આઇપેટ એર-2 અત્યાર સુધીનો સૌથી પતલું […]

Read More

ઝડાપના શોખીનો કરે છે આવા પણ કમાલ

ઝડાપના  શોખીનો  કરે  છે  આવા  પણ કમાલ
7,057 views

ફુલ સ્પીડે કાર ચલાવવાના શોખીન કેલિફોર્નિયાના રોન પેટ્રીક (47)એ નવો પ્રયોગ કર્યો. તેણે ગેરેજમાં 1500 એચપીનું જેટ એન્જિન બનાવી તેને પોતાની બિટલ કારમાં ફિટ કરી દિધુ. તેના માટે તેને કારમાં પણ કેટલાક ફેરફાર કરવા પડ્યા. જેટ એન્જિનમાં ધુમાડાની સાથે 50 ફુટ સુધીની જ્વાળાઓ પણ નિકળે છે. પેટ્રીક ઈચ્છે છે કે તેની કાર રોકેટ જેવી દેખાય. […]

Read More

ગ્રામીણ વિસ્તારોમાં દવાઓ માટે હવે એટીએમ ખૂલશે

ગ્રામીણ વિસ્તારોમાં દવાઓ માટે હવે એટીએમ ખૂલશે
3,528 views

આજે હવે એટીએમ દરેક લોકોના જીવનનો મહત્ત્વનો ભાગ બની ચૂક્યું છે. મેટ્રો સિટીથી લઈને નાના શહેરોમાં પણ પૈસા ઉપાડવા માટે એટીએમનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. પરંતુ નવાઈની વાત તો એ છે કે હવે દવાઓ માટે એટીએમ આવશે. દેશના ગ્રામીણ વિસ્તારોમાં દવાઓ માટે એટીમએમની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારી થઈ રહી છે. કેટલાક રાજ્યોની સરકારે પ્રાઈવેટ […]

Read More

મારુતી બનાવશે વધુ માઇલેજ આપતી હાઇબ્રિડ કાર

મારુતી બનાવશે વધુ માઇલેજ આપતી હાઇબ્રિડ કાર
3,564 views

દેશની ટોચની કાર કંપની મારુતી સુઝુકી હાઇબ્રિડ કાર બનાવવાની દિશામાં ખૂબ ગંભીર રીતે આગળ વધી રહી છે. આ હાઇબ્રિડ કાર ખૂબ સારી માઇલેજ આપશે અને ખૂબ સસ્તી પણ હશે. હાલમાં ભારતમાં હાઇબ્રિડ ટેક્નૉલોજીનું ખાસ ચલણ નથી. મારુતી કંપની અલ્ટો સહિતની તમામ કારમાં આ ટેક્નૉલોજીનો ઉપયોગ કરવાની ઈચ્છા ધરાવે છે. આથી ગાડીના ઉત્પાદન ખર્ચમાં ઘટાડો આવશે […]

Read More

વોટ્સએપ વાપરનાર દંપતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો

વોટ્સએપ વાપરનાર દંપતીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો
12,132 views

      પહેલા માનવમાં આવતું હતું કે, સોશિયલ નેટવર્કિંગ સાઇટના કારણ લોકો એક બીજાથી નજીક આવતા હોય છે. પરંતુ અત્યારના સમયમાં સોશિયલ નેટવર્કિંગના કારણને લોકોના જીવનમાં ઝેર ગોળાતું જાય છે. જેમ જેમ લોકો સોશિયલ સાઇટનો ઉપયોગ વધુમાં વધુ કરતા થયા છે તેમ તેમ સંબંધોમાં વધારે તિરાડો પડતી જાયગઇ છે. ખાસ કરીને લગ્નજીવન ઉપર સૌથી […]

Read More

રશિયન ડ્યુઅલ ડિસ્પ્લે સ્માર્ટફોન હવે ભારતમાં મળે છે

રશિયન ડ્યુઅલ ડિસ્પ્લે સ્માર્ટફોન હવે ભારતમાં મળે છે
4,079 views

રશીયાની કંપની યોટાએ ગત મહિને તેનો પહેલો સૌથી ચર્ચિત ડ્યુઅલ સ્ક્રિન સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો હતો. આ ફોનનું નામ યોટાફોન છે. યોટાફોનની ખાસિયત એ છે કે તેમાં ફ્રન્ટની સાથે સાથે બેક બંને પેનલ પર સ્ક્રીન છે. ભારતમાં તેનું ઓનલાઈન વેચાણ ફ્લિપકાર્ટ પર થાય છે. 23,499માં થાય છે. આ ફોનની કિંમત 5,500 રૂપિયા ઘટાડી દેવામાં આવી […]

Read More

મંગળયાને ભારતને ફરીથી આપાવ્યું ગર્વ

મંગળયાને ભારતને ફરીથી આપાવ્યું ગર્વ
4,025 views

      તાજેતરમાં ભારતે મંગળયાનને મંગળ ઉપર મોકલીને વિશ્વમાં ઇતિહાસ સર્જ્યો હતો. બીજા કોઇ દેશોએ જે કામ વારંવાર પ્રયત્નો કરવા છતા ન કરી શક્યા તે કામ ભારતે પ્રથમ પ્રયત્નથી કરી બતાવ્યું હતું. આ પ્રસિદ્ધના કારણે મંગળયાન પણ વિશ્વમાં જાણીતું થયું છે. ભારતના મંગલ મિશનને વર્ષ 2014ના શ્રેષ્ઠ આવિષ્કારોમાં સ્થાન મળ્યું છે. પ્રતિષ્ઠિત ટાઇમ મેગેઝિને ભારતના […]

Read More

સ્માર્ટફોનના રસિયાઓ માટે માઇક્રોમેક્સ લાવી રહી છે સસ્તો અને અપડેટ ફોન

સ્માર્ટફોનના રસિયાઓ માટે માઇક્રોમેક્સ લાવી રહી છે સસ્તો અને અપડેટ ફોન
4,535 views

દેશની બીજી સૌથી મોટી સ્માર્ટફોન બનાવતી કંપની માઇક્રોમેક્સએ પોતાના ગ્રાહકોને આકર્ષવા માટે નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. માઇક્રોમેક્સ કંનપીએ પોતાના યુ બ્રાન્ડ અંતર્ગત એક નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. માઇક્રોમેક્સની પેટા કંપની યુ ટેલીવેન્ચર્સે પોતાના ગ્રાહકોની જરૂરીયાત પ્રમાણેનો ફોન આપવા માટે કેનોઝેન સાથે કરાર કર્યો હતો. ‘Yu’ બ્રાન્ડ અંતર્ગત કંપનીનો પહેલો સ્માર્ટફોન વેચાણ માટે આગામી […]

Read More

નોકિયા નું નવું ટેબ્લેટ થયું લૌંચ

નોકિયા નું નવું  ટેબ્લેટ થયું  લૌંચ
4,677 views

પોતાના હેડસેટ અને સર્વિસ બિઝનેસને માઇક્રોસોફ્ટને વેચવાના એક વર્ષની અંદર નોકિયાએ તાઇવાનની કંપની ફાક્સકોન સાથે કરાર કર્યો છે. કરાર અંતર્ગત બંને કંપનીઓએ ભેગા મળીને નવું ટેબલેટ એન-1 રજૂ કરી કર્યું છે. નવા ટેબલેટ સાથે મોબાઇલ ઉપકરણ ક્ષેત્રમાં પગ મુક્યો છે. નોકિયાએ આ વર્ષે ઉપકરણ બિઝનેસમાં માઇક્રોસોફ્ટને 7.2 અબજ ડોલરમાં વેચી દીધી હતી. ત્યાર પછી રજૂ […]

Read More

સેમસંગનો આ નવો સ્માર્ટફોન છે માત્ર 115 ગ્રામનો, બીજી ખાસિયત જાણવા કરો ક્લિક

સેમસંગનો આ નવો સ્માર્ટફોન છે માત્ર 115 ગ્રામનો, બીજી ખાસિયત જાણવા કરો ક્લિક
8,579 views

તમે નવો ફોન કરવાનું વિચારી રહ્યાં છો? તો સેમસંગ દ્વારા આવતીકાલે શાનદાર ડિઝાઈન વાળો હેન્ડસેટ ગેલેક્સી આલ્ફા લોન્ચ કરવામાં આવી રહ્યો છે. આ ફોન વજનમાં ખૂબ હલકો છે. આ ફોન બે મોડલમાં ઉપ્લબ્ધ છે અને તે એન્ડ્રોઈડ કિટકેટ આધારિત છે. આ ફોન ચારકોલ બ્લેક, ડેઝલિંગ વાઇટ, ફ્રોસ્ટેડ ગોલ્ડ, સ્લિક સિલ્વર અને સ્કુબા બ્લુ કલરમાં ઉપલબ્ધ […]

Read More

હવે, ઘરનો દરવાજો પણ ફોનથી ખૂલશે

હવે, ઘરનો દરવાજો પણ ફોનથી ખૂલશે
3,855 views

ડિજિટલ લોક લગાવ્યા બાદ એક એપ્લિકેશનને ડાઉનલોડ કરતાં જ આ તાળું કામ કરવા લાગે છે જો તમે ચાવી ભૂલવાની આદતથી હેરાન છો તો હવે તમારે ચિંતા કરવાની જરૃર નથી, કારણ કે હવે તમે તમારા સ્માર્ટ ફોનથી જ તમારા ઘરનો દરવાજો ખોલી શકશો. એક સરવે દ્વારા જાણવા મળ્યું છે કે મોટાભાગનાં લોકો ચાવીને ભૂલી જવી અથવા ચાવીને સંભાળીને […]

Read More

એનદ્રોઇદ વન રહ્યો નિષ્ફળ

એનદ્રોઇદ વન રહ્યો  નિષ્ફળ
3,512 views

સસ્તો, સારો અને ભાષાઓ માટે સુવિધાજનક ગુગલનો એન્ડ્રોઇડ વન ભારતમાં લોન્ચ થયો, પરંતુ યુઝર્સને તે વધારે પસંદ પડ્યો નથી.કારણ કે, દાવો કરવામાં આવ્યો હતો કે ગુગલના એન્ડ્રોઇડ વન થકી સ્માર્ટફોનની દુનિયા બદલાવાની છે, મોબાઇલમાં ક્રાન્તિ આવવાની છે, પરંતુ તેવું કંઇજ થયું નહીં. ફેક્ટ ફાઇલઃ એન્ડ્રોઇડ વન ગુગલનું એક એવું વિશિષ્ટ પ્લેટફોર્મ છે, જેનો ઉદ્દેશ્ય સસ્તા અને […]

Read More

Page 19 of 19« First...1516171819