ટેક્નોલોજી

નોકિયા લુંમિયા 830 અને 930 માં ગોલ્ડ વેરીએન્ત

નોકિયા લુંમિયા 830 અને 930 માં ગોલ્ડ વેરીએન્ત
3,355 views

માઇક્રોસોફ્ટ નોકિયા લુમિયા 830 અને નોકિયા લુમિયા 930ને ગયાવર્ષે એલ્યુમિનિયમ ફ્રેમની સાથે મેટાલિક બોડીમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. હાલમાં મળતી માહિતિ પ્રમાણે કંપનીએ પોતાના આ બંને ફોન્સને રીલોન્ચ કરીને તેને ગોલ્ડ કલરમાં લોન્ચ કર્યા છે. કંપનીએ આ ફોન્સને CES 2015માં અલગથી લોન્ચ કર્યા છે. હાલમાં કંપનીએ પોતાના આ બંને ફોન્સને યુરોપ, એશિયા પેસિફિક, મીડલ ઇસ્ટ, […]

Read More

સેમસંગે લોન્ચ કર્યો ગેલેક્સી ગ્રાન્ડ મેક્સ, જાણો તેના ફિચર વિશે

સેમસંગે લોન્ચ કર્યો ગેલેક્સી ગ્રાન્ડ મેક્સ, જાણો તેના ફિચર વિશે
3,499 views

આંતરરાષ્ટ્રીય ટેક શો સીઇએસ 2015 લાસવેગાસમાં જ્યાં તમામ કંપનીઓ એક પછી એક નવા ડિવાઇસ પ્રસ્તુત કરી રહી છે. ત્યાં વિશ્વ પ્રસિદ્ધ કંપની સેમસંગ પણ પાછળ નથી. હાલમાં સેમસંગે આ ટેક શો દરમ્યાન પોતાના સ્માર્ટફોન ‘ગેલેક્સી ગ્રાન્ડ મેક્સ’ ઉપરથી પડદો ઉઠાવ્યો છે.સેમસંગના આ ફોન માટે ગ્રાહકો ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા. કંપનીએ અગાઉ કરેલા વાયદા […]

Read More

ગૂગલ ની કાર ને દ્રાઈવર ની જરૂર નથી

ગૂગલ ની કાર ને દ્રાઈવર ની જરૂર નથી
4,426 views

ગૂગલની ડ્રાઇવર વગરની કારમાં સ્ટિયરિંગ વ્હીલ, એક્સિલેટર પેડલ કે બ્રેક નથી. તેનો ડ્રાઇવર ‘શોફર’ સોફ્ટવેર છે ગૂગલની ડ્રાઇવર વગરની કાર રજૂ કરવામાં આવી છે. આ કાર ચલાવવા માટે ડ્રાઇવિંગ સીટ પર બેસવાની જરૃર નથી. ગૂગલ કાર સેન્સર્સ અને સોફ્ટવેર દ્વારા ચાલે છે. માત્ર એક બટન દબાવતાની સાથે જ આ કાર ચાલવા લાગશે. સ્થળની ઓળખ માટે કારમાં જીપીએસ ડેટાનો […]

Read More

નાસાએ ૮ નવા ગ્રહો શોધી કાઢ્યા, બે પૃથ્વી જેવા છે

નાસાએ ૮ નવા ગ્રહો શોધી કાઢ્યા, બે પૃથ્વી જેવા છે
5,836 views

નાસાના વૌજ્ઞાનિકો આકાશગંગામાં વધુ આઠ નવા ગ્રહો શોધી કાઢ્યા છે. આ સાથે જ તેઓ બે જોડકી પૃથ્વીની તપાસની વધુ નજીક પહોંચી ગયા છે. હવે એ સમય દૂર નથી જ્યારે પૃથ્વી જેવી જ બીજી બે પૃથ્વીઓ આપણી કલ્પના નહીં પરંતુ વાસ્તવિકતા હશે. સૂર્ય મંડળથી અનેક ગણા દૂર આ આઠેય ગ્રહો મળી આવ્યા છે. આ અંગેની જાહેરાત […]

Read More

અસુસ ના ફોન માં ફીચર્સ વિષે જાણવા જેવું

અસુસ ના ફોન માં ફીચર્સ વિષે જાણવા જેવું
4,016 views

અાસુસ કંપનીએ લાસ વેગાસમાં ચાલી રહેલા ટેક શો CES (કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શો 2015)માં પોતાના નવા ફ્લેગશીપ સ્માર્ટફોનને લોન્ચ કર્યો છે. આ ઇવેન્ટમાં આસુસે પોતાના મિડરેન્જ સ્માર્ટફોન જેનફોન 2 લોન્ચ કર્યો છે. આ ફોનની સાથે કંપનીએ જેનફોન ઝૂમ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. શું છે ખાસિયત જેનફોન 2 આ ફોનની મોટી ખાસિયત તેની રેમ છે. આ દુનિયાનો […]

Read More

નવું ફીચર લાવશે વ્હાત્સપ્પ જેમાં સ્કાઈપ થી થશે કોલ્સ

નવું ફીચર લાવશે વ્હાત્સપ્પ જેમાં સ્કાઈપ થી થશે કોલ્સ
4,309 views

અનેકવાર એવું બને છે કે તમે બીઝી હોવ છો અને તમારો ફોન ક્યાંક હોય છે. એવામાં જો તમારા ફોન પર સતત વોટ્સઅપના મેસેજ આવી રહ્યા હોય અને તમે તને વાંચી ન શકતા હોવ તો હવે વોટ્સઅપનું આ નવું  ‘Call via Skype’ and ‘Driving mode’ ફીચર તમને મદદ કરી શકે છે. આ ફીચરની મદદથી તમારે મેસેજ […]

Read More

સેમસંગે એક સાથે લોન્ચ કર્યા ચાર સ્માર્ટ ફોન

સેમસંગે એક સાથે લોન્ચ કર્યા ચાર સ્માર્ટ ફોન
3,834 views

સેમસંગે ભારતમાં પોતાની A અને E સિરીઝ લોન્ચ કરી છે. આ બંને સિરીઝમાં ચાર સ્માર્ટફોન, ગેલેક્સી A3,A5,E5, અને E7 લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન્સમાં કેટલાક કોમન ફિચર છે. આ ચાર સ્માર્ટફોનમાં 1.2GHz ક્વાલકોમ સ્નેપડ્રેગન 410 SoC છે અને આ એન્ડ્રોઇડ 4.4.4 કિટકેટ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર કામ કરે છે. ગેલેક્સી A3 અને A5નું વેચાણ આગામી અઠવાડીયામાં […]

Read More

રેટીના અને રેટીના એચડી ડિસ્પ્લે શું છે?

રેટીના અને રેટીના એચડી ડિસ્પ્લે શું છે?
5,976 views

સ્માર્ટફોનના ડિસ્પ્લેની વાત આવે એટલે ચર્ચા કરનાર જો જરા જાણકાર  હોઈ તો એક શબ્દ સાભળવા મળે – રેટીના  ડિસ્પ્લે. એપલના ફોનના ડિસ્પ્લે માટે આ શબ્દ વારંવાર સંભળાય છે. એપલ આઈફોન ૬ લોન્ચ થયા પછી, તેમાં વળી એચડીનું છોગું ઉમેરાયું છે. તો આ રેટીના કે રેટીના એચડી ડિસ્પ્લે ખરેખર શું છે? તમારા કોઈ પણ પરિચય પાસે […]

Read More

પાંચજ સેકન્ડમાં રેડમી નોટ 4જીનો સ્ટોક થયો ખતમ!

પાંચજ સેકન્ડમાં રેડમી નોટ 4જીનો સ્ટોક થયો ખતમ!
3,667 views

ઝીઓમી રેડમી નોટ 4જીનો બીજો  સ્ટોક  પણ માત્ર પાંચ સેકન્ડમાં જ વેચાઇ ગયો છે. આ અમે નહી પરંતુ ખુદ કંપની ઇન્ડિયાના હેડ મનુ કુમાર જૈને ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેમણે ટ્વીટરમાં ઝીઓમી ફોનના ચાહકોનો આભાર માન્યો છે.ઉલ્લેખનીય છે કે ઝીઓમીએ રેડમી નોટ 4જીના 50,000 હેન્ડસેટ્સની ફ્લેશ સેલ રાખ્યો હતો. બપોરે બે વાગ્યે ફ્લિપકાર્ટ ઉપર […]

Read More

LGએ આરપાર જોઈ શકાય એવો ફોન લોન્ચ કર્યો

LGએ આરપાર જોઈ શકાય એવો ફોન લોન્ચ કર્યો
4,113 views

LGએ ટ્રાન્સપરન્ટ ફોન Fxo લોન્ચ કર્યો LG તાજેતરમાં એક ટ્રાન્સપરન્ટ ફોન Fxo બજારમાં મૂક્યો હતો. LGએ મોઝિલા સાથે સાંઠગાંઠ કરી જાપાનમાં પોતાનો પહેલો ફાયરફોક્સ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતો ફોન લોન્ચ કર્યો હતો. જાપાનમાં આ ફોનનું વેચાણ શરૂ થઈ ગયું હતું. ફોનની ખાસિયત એ છે કે તેની આગળ અને પાછળની બાજુ પારદર્શક છે. ફોનની કિંમત ૨૬,૩૦૦ રૂપિયા […]

Read More

આવે છે વિન્ડોઝ ૧૦

આવે છે વિન્ડોઝ ૧૦
3,514 views

હજુ આપણા ધણા કોમ્પ્યુટર  વિન્ડોઝ એક્સપી પણ ચાલી રહ્યા છે, ત્યાં માઈક્રોસોફ્ટ કંપનીએ વિન્ડોઝ ૭, ૮, ૮.૧ અને પછી ૯ને બાજુએ ધકેલીને સીધી વિન્ડોઝ ૧૦ની જાહેરાત કરી દીધી છે. જોકે લોકો અને કંપનીઓ સુધી તે ૨૦૧૫માં જ પહોચશે. અત્યારે કંપનીના વિન્ડોઝ ઇનસાઇડર પ્રોગ્રામમાં સામેલ લોકો અને કેટલાક પસંદગી ના આઈટી પ્રોફેશનલ્સને જ આ સીસ્ટમ તપાસવાની […]

Read More

મોબાઇલ ડેટા પ્લાનનું સ્માર્ટસેવિંગ

મોબાઇલ ડેટા પ્લાનનું સ્માર્ટસેવિંગ
4,560 views

નવો નવો અને એ પણ પહેલી વાર સ્માર્ટફોન લેવાનો આનંદ કઈક અલગ જ હોઈ છે. કેટલાય સમયથી બીજા લોકોના હાથમાં સ્માર્ટફોન જોઈને આપણને પણ મન થઇ છે અને છેવટે પોતાના હાથમાં, પોતાનો સ્માર્ટફોન આવે ત્યારે ખરેખર આખી દુનિયા મુઠીમાં આવી ગઈ હોઈ તેવો અનુભવ થઇ છે. સાદા ફોન ની સરખામણી માં સ્માર્ટફોનનો ઉપયોગ જરા મોટો […]

Read More

5જી નેટવર્ક, જે બદલી નાખશે તમારી દુનિયા

5જી નેટવર્ક, જે બદલી નાખશે તમારી દુનિયા
4,373 views

ભારત જેવા વિકસશીલ દેશોમાં આજે જ્યારે 2જી અને 3જી નેટવર્કના પણ લોચા છે એવા સમયે વિશ્વના વિકસીત દેશો 5જી નેટવર્કની દિશામાં આગળ વધી રહ્યા છે. આ નેટવર્ક વિકસાવવાના પ્રયાસો શરૂ થયા છે ત્યારે સૌથી વધુ ઉત્સાહ વૈજ્ઞાનિકોમાં છે.અહેવાલ પ્રમાણે 5જી સેવા અત્યાર સુધીના નેટવર્કની સરખામણીએ ઘણી એડવાન્સ અને અલગ હશે. જો તમે એવું માનતા હોવ […]

Read More

Age ફોલ્દેદ સ્ક્રીન સાથે Samsung Galaxy Note

Age ફોલ્દેદ  સ્ક્રીન સાથે  Samsung Galaxy Note
3,543 views

કોરિયન કંપની સેમસંગને બહુપ્રતિક્ષિત સ્માર્ટફોન ગેલેક્સી નોટ એજ રજૂ કર્યો જે કિનારીએથી વળેલો છે અને વળેલા ભાગમાં નોટિફિકેશન સ્ક્રીનમાં એપ, એલર્ટ્સ અને બીજા આઇકોન છે.કારણ કે, અનોખા લુકવાળા આ ફોનનો ઉપયોગ કરવો ઘણો જ સહેલો છે. ફાયદો એ છેકે કવર લગાવેલું હોવા છતાં પણ તેમાં વારંવાર ઉપયોગ થનારા આઇકોન્સ દેખાતા રહેશે. ફેક્ટ ફાઇલ: સેમસંગે બર્લિનના પ્રતિષ્ઠિત […]

Read More

મુંબઈમાં એન્જીનીયરીંગ શૉનું ખાસ આકર્ષણ બન્યું, ’3 ઈડિયટ્સ’નું ડ્રોન

મુંબઈમાં એન્જીનીયરીંગ શૉનું ખાસ આકર્ષણ બન્યું, ’3 ઈડિયટ્સ’નું ડ્રોન
3,701 views

મુંબઈ માં ચાલી રહેલા ચોથા ઈન્ડિયા એન્જીનીયરીંગ સોર્સીગ-શૉમાં દેશ-વિદેશની 400થી વધુ કંપનીઓ જોડાઈ છે. ગોરેગામ (પૂર્વ)ના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર આવેલા બોમ્બે એક્ઝિબિશન સેન્ટર ખાતે આયોજિત આ એક્સપોમાં અસંખ્ય ઈજનેરી ઉત્પાદનો રજૂ કરવામાં આવ્યા છે. જેમાં નવી મુંબઈ સ્થિત આઈડીયા ફોર્જ ટેક્નોલોજી દ્વારા રાખવામાં આવેલું માનવ રહિત એરિયલ વ્હીકલ (યુએવી) અથવા તો ડ્રોન ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યુ […]

Read More

આવી ગયો છે રોબોટ યુગ : જાણવા જેવું

આવી ગયો છે રોબોટ યુગ : જાણવા  જેવું
3,999 views

તાજેતરમાં જ વૈજ્ઞાનિકોએ કેટલાક વિશિષ્ટ રોબોટ બનાવ્યા છે. આ રોબોટ માનવી કરતાં પણ આગળ છે. ઇટલી સ્થિત બાયોરોબોબોટિક્સ સંસ્થાએ કેટલાક એવા રોબોટ બનાવ્યા છે કે જે કેટલીક વિશિષ્ટ પરિસ્થિતમાં માનવી માટે ખૂબ જ લાભકારી સાબિત થશે. ખાસ કરીને ભૂકંપની સ્થિતિ હોય કે પૂરની કે વાવાઝોડાની. આ રોબોટ માનવી માટે આશીર્વાદ સાબિત થાય તેમ છે. આ […]

Read More

Apple અને Facebook વચ્ચે શરૂ થઈ મોટી લડાઈ!

Apple અને Facebook વચ્ચે શરૂ થઈ મોટી લડાઈ!
3,586 views

અમેરિકાની બે સૌથી મોટી કંપનીઓના માલિક સામસામે આવી ગયા છે. શરૂઆત એપલના સીઇઓ ટીમ કુક તરફથી થઇ હતી, પરંતુ ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગ પણ આમાં જવાબ આપવમાં પાછળ રહ્યા નહોતા. આ આખો મુદ્દો ત્યારે સામે આવ્યો જ્યારે ટીમે એવું નિવેદન આપવામાં આવ્યું કે ફેસબુક લોકોની પર્સનલ માહિતીને વેચીને રૂપિયા કમાય છે, તો આપણે વિચારવું જોઇએ.ટાઇમ […]

Read More

કેનવાસ Selfie કર્યો Micromax એ લોન્ચ

કેનવાસ Selfie કર્યો  Micromax એ  લોન્ચ
3,288 views

સેલ્ફીના શોખીનો માટે માઇક્રોમેક્સે એક મોટો ધમાકો કર્યો છે. માઇક્રોમેક્સે 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા વાળા સ્માર્ટફોન ‘માઇક્રોમેક્સ કેનવાસ સેલ્ફી’ લોન્ચ કર્યો છે. 13 મેગાપિક્સલ, જે તમામ સેલ્ફી ફોકસ્ડ સ્માર્ટફોન કેમેરાથી વધારે છે. એટલું જ નહીં પરંતુ આ ફોનમાં ફ્રન્ટ કેમેરામાં એલઇટી ફ્લેશ પણ આપવામાં આવી છે. માઇક્રોસોફ્ટે હાલમાં ‘માઇક્રોસોફ્ટ કેનવાસ સેલ્ફી’ સ્માર્ટફોનની કિંમત કેટલી હશે […]

Read More

હદ થઈ ગઈ! કાર પણ ‘કોપી’ કરવા લાગ્યા ચીના

હદ થઈ ગઈ! કાર પણ ‘કોપી’ કરવા લાગ્યા ચીના
4,094 views

મોબાઇલ ફોન, ઇલેક્ટ્રોનિક્સ, ઘડિયાળ અને પાર્ટ્સની અદ્દલ નકલ બાદ ચીનની કંપનીઓ હવે વિશ્વની બ્રાન્ડેડ ગાડીઓને પણ કોપી કરવાનું શરૂ કર્યું છે. આ પૂર્વેથી વિશ્વના અનેક બજારોને નકલી સ્પેરપાર્ટ્સ અને પ્રોડક્ટ દ્વારા ધીમી ગતિએ પગ પેસારો કરી રહેલી ચીનની કંપની અનેક દેશના અર્થતંત્ર માટે પડકાર સમાન બની રહી છે. ચીનની કાર કંપનીઓએ હવે અદ્દલ નકલ કરીને […]

Read More

ફેસબુક માટે ખતરો બન્યું Whatsapp!

ફેસબુક માટે ખતરો બન્યું Whatsapp!
4,821 views

મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ હવે ફેસબુક માટે મોટો ખતરો બની ગઈ છે. હાલમાં જ જાહેર થયેલા એક લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે હવે લોકો વાત કરવા માટે ફેસબુકની જગ્યાએ વોટ્સએપ તેમજ વીચેટનો વધારે ઉપયોગ કરે છે જેના કારણે હવે ફેસબુક સામે મોટો ખતરો ઉભો થયો છે. નોંધનીય છે કે આ રિસર્ચ કરવા માટે 32 દેશોના 1,70,000 ઇન્ટરનેટ વપરાશકારોના […]

Read More

Page 18 of 19« First...1516171819