ટેક્નોલોજી

વિશ્વનું પ્રથમ સૌર વિમાન દુનિયાની સફરે નીકળ્યું

વિશ્વનું પ્રથમ સૌર વિમાન દુનિયાની સફરે નીકળ્યું
5,273 views

ટેક્નૉલોજી ક્ષેત્રે મહત્વની સિદ્ધી ગણાતા સ્વીટ્ઝલેન્ડના સૌર વિમાને તેની વૈશ્વિક યાત્રાનો પ્રારંભ કર્યો છે. અબુ ધાબીથી શરૂ થયેલા વિશ્વ પ્રવાસમાં આ વિમાનમાં કોઈ જ પ્રકારના ઈંધણનો ઉપયોગ નહીં કરવામાં આવે, તે સંપૂર્ણ પણે સૌર ઊર્જા આધારિત છે. સોલાર ઇમ્પલ્સ વિમાન બનાવનાર એન્ડ્રે બોર્સબર્ગે આ સિંગલ સિટર વિમાન સાથે અહીંના અલ બતીન એક્ઝિક્યુટિવ એરપોર્ટથી ઉડાન ભરી હતી. […]

Read More

ટાટાએ મેદાનમાં ઉતારી વધુ શક્તિશાળી હેચબેક,બોલ્ટ સ્પોર્ટ

ટાટાએ મેદાનમાં ઉતારી વધુ શક્તિશાળી હેચબેક,બોલ્ટ સ્પોર્ટ
4,501 views

ટાટા મોટર્સે હાલ ચાલી રહેલા 2015 જીનીવા મોટર શોમાં પોતાની લેટેસ્ટ હેચબેક કાર બોલ્ટનું નવું વર્ઝન રજૂ કર્યું છે. ટાટા બોલ્ટ સ્પોર્ટ નામનું આ વર્ઝન આ પ્રકારનું ટાટાનું પહેલું વર્ઝન હશે. આ કારને કંપની પોતાની નવી પર્ફોમન્સ બ્રાન્ડ હેઠળ લોન્ચ કરશે. ભારતમાં આ કાર આ વર્ષનાં અંત સુધી લોન્ચ થવાની શક્યતા છે. બોલ્ટ સ્પોર્ટનાં ફીચર્સની […]

Read More

નવી સિક્યોરિટી OS સાથે Blackphone 2 લોન્ચ

નવી સિક્યોરિટી OS સાથે Blackphone 2 લોન્ચ
3,313 views

મોબાઇલ કંપની બ્લેકફોને પોતની નવી સીરીઝ બ્લેકફોન 2માં નવો સ્માર્ટફોન મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ(MWC) 2015 માં લોન્ચ કર્યો હતો. કંપનીએ લોન્ચ કરેલા બ્લેકફોન 2માં પ્રાઇવેટ OS v 1.1 ની સિક્યોરિટી પર ફોકસ કર્યુ છે અને ફીચર્સને પણ અપડેટ કર્યા છે. ઇવેન્ટમાં ટેબલેટ બ્લેકફોન પ્લસની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ ટેબલેટ વર્ષના અંતમાં લોન્ચ કરવામાં આવશે. […]

Read More

8 ઇંચની સ્ક્રિન અને Intel પ્રોસેસર સાથે આસુસના બે TABLET લોન્ચ, જાણો ફિચર્સ

8 ઇંચની સ્ક્રિન અને Intel પ્રોસેસર સાથે આસુસના બે TABLET લોન્ચ, જાણો ફિચર્સ
3,512 views

કોમ્પ્યુટર હાર્ટવેર અને મોબાઇલની દુનિયામાં પોતાની ઓળખ બનાવી રહેલી આસૂસ કંપનીએ ભારતમાં બે નવા ટેબલેટ લોન્ચ કર્યા છે. કંપનીએ ફોનોપેડ 7 (Fonepad FE171CG) અને મેમો પેડ 8 MeMO Pad ME581CL) નામથી ટેબલેટને ભારતમાં લોન્ચ કર્યા છે. બન્ને ટેબલેટમાં 8 ઇંચની સ્ક્રિન આપવામાં આવી છે. જો કે આસુસે ટેબલેટની જાહેરાત વર્ષ 2014માં યોજાયેલ કોન્પ્યુટેક્સ દરમિયા કરી […]

Read More

Gionee એ લોન્ચ કર્યો સ્લિમ સીરીઝનો Smartphone, જાણો ફીચર્સ

Gionee એ લોન્ચ કર્યો સ્લિમ સીરીઝનો Smartphone, જાણો ફીચર્સ
3,683 views

બાર્સેલોના સ્પેન ખાતે ચાલી રહેલા દુનિયાના સૌથી મોટા મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ(MWC)2015 ઇવેન્ટમાં જિઓનીએ પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. જિઓની Elife S7 નામનો નવો સ્માર્ટફોન સ્લિમ સીરીઝનો એક ભાગ છે. જેની કિંમત કંપનીએ 399 યુરો (લગભગ 24,200) રાખી છે. આ સ્માર્ટફોનને યુ શેપમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે. કંપની આ સ્માર્ટફોનને 3 એપ્રિલથી ભારતમાં વેચાણ માટે […]

Read More

પાસવર્ડ વગર પણ તમારૂ Facebook એકાઉન્ટ ખુલી શકે છે

પાસવર્ડ વગર પણ તમારૂ Facebook એકાઉન્ટ ખુલી શકે છે
6,005 views

આજ કાલ ફેસબુક સોશ્યલ મીડિયાનું મહત્વનું મીડિયમ બની ગયુ છે. ફેસબુક યુઝરની સુરક્ષાને લઇને કેટાલય સિક્યુરિટી ઓપ્શન્સ આપી રહી છે પરંતુ શુ તમે જાણો છો કે ફેસબુકના કેટલાક કર્મચારીઓને એકાઉન્ટના પાસવર્ડ વગર કોઇનુ પણ એકાઉન્ટ એક્સેક કરવાની સુવીધા મળી છે. ફેસબુક કર્મચારીઓ પાસે એવા રાઇટ્સ છે જેની મદદથી તેઓ કોઇ પણ યુઝરનું આઇ ડી ખોલી […]

Read More

Gogoro: આ છે દુનિયાનું પ્રથમ સ્માર્ટ સ્કૂટર, જાણો ખાસિયતો

Gogoro: આ છે દુનિયાનું પ્રથમ સ્માર્ટ સ્કૂટર, જાણો ખાસિયતો
4,578 views

શહેરના પરિવહનને નવી રીતે વ્યાખ્યાયિત કરવા માટે તાઇવાનની કંપનીએ એક એવું સ્કૂટર બનાવ્યું છે, જે દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે. સુંદર દેખાતા આ સ્કૂટરને કંપનીએ ગોગોરો નામ આપ્યું છે. આ સ્કૂટર  એક સરખી ગતિએ ચાલે છે. ગોગોરો 0થી 50 કિમી પ્રતિ કલાકની ગતિ માત્ર 4.2 સેકન્ડમાં પકડી લે છે. તેની ટોપ સ્પીડ 95 કિમી […]

Read More

ફુલ મેટલ એન્ડ ગ્લાસ ડિઝાઇનમાં Galaxy S6Edge અને Galaxy S6

ફુલ મેટલ એન્ડ ગ્લાસ ડિઝાઇનમાં Galaxy S6Edge અને Galaxy S6
3,360 views

સ્પેનમાં સેમસંગ કંપનીએ પોતાની ફ્લેગશિંપ હેઠળ બે નવા સ્માર્ટફોન ગેલેક્ષી એસ 6 એઝ અને એસ 6 લોન્ચ કર્યા છે. આ ફોનના લોન્ચ સમયે એક્પર્ટ અભિષેક તૈલંગ ત્યા હાજર હતા. તેમણે ફોનનું ટેસ્ટિંગ કર્યુ હતુ. આ આર્ટિંકલમાં અમે તમને સેમસંગના લોન્ચ કરેલા સ્માર્ટફોન્સ ગેલક્ષી એસ 6 એઝ અને એસ 6 પર અભિષેક તૈલંગના ટેસ્ટિંગના ફર્સ્ટ ઇમ્પ્રેશન […]

Read More

માઇક્રોમેક્સે લોન્ચ કર્યો 13MP ફ્રંટ કેમેરા સાથે ‘Canvas Selfie’ સ્માર્ટફોન

માઇક્રોમેક્સે લોન્ચ કર્યો 13MP ફ્રંટ કેમેરા સાથે ‘Canvas Selfie’ સ્માર્ટફોન
3,478 views

માઇક્રોમેક્સએ આખરે કેનવાસ સીરીઝમાં કેનવાસ સેલ્ફી સ્માર્ટફોનની કિંમતનો ખુલાસો કરી દીધો. ગત ડિસેમ્બર મહિનામાં ડાહેરાત કર્યા બાદ હવે આ સ્માર્ટફોનને બજારમાં વેચાણ માટે ઉતારવામાં આવશે. ફોનની કિંમત કંપનીએ 15999 રૂપિયા રાખી છે. જો કે હાલમાં કંપનીએ ફોનને વેચાણ માટે મુકવા અંગેની કોઇ જાણકારી નથી આપી. 13 મેગાપિક્સલ ફ્રંટ કેમેરાઃ ફોનમાં ખાસ વાત એ છે કે […]

Read More

ભારત માં 6999 Rs. માં લૌંચ થશે MOTO E (Gen 2)

ભારત માં 6999 Rs. માં લૌંચ થશે MOTO E (Gen 2)
3,549 views

મોટોરોલા કંપનીએ ગ્લોબલ લોન્ચના એક દિવસ બાદ ભારતીય બજારમાં મોટો E સેકન્ડ જનરેશનની કિંમતનો ખુલાસો કર્યો હતો. મોટોરોલાના 3G  વેરિએન્ટની કિંમત રૂ. 6999 હશે. તમને જણાવી દઇએ કે મોટો ફર્સ્ટ જનરેશનને પણ કંપનીએ આજ કિંમતમાં લોન્ચ કર્યો હતો. જોકે હાલમાં તેની કિંમત ઘટીને રૂ.5999 થઇ ગઇ છે. મોટોરોલા કંપનીએ મોટો E સેકન્ડ જનરેશનમાં 3G અને […]

Read More

લેપટોપ ને નવા જેવું બનાવા માટે અપનાવો આ ટ્રીક

લેપટોપ ને નવા જેવું બનાવા માટે અપનાવો આ ટ્રીક
5,339 views

આજે દરેક લોકો પાસે લેપટોપ હોવુ કોઇ મોટી વાત નથી રહી. જેવી રીતે તમે તમારા અન્ય સામાનની સફાઇ કરો છો ઠીક તેવી રીતે તમારા લેપટોપની સફાઇ કરવી પણ જરૂરી છે. કેટલાક લોકો લેપટોપ ખરીદી તો લે છે, પરંતુ તેની સફાઇ નથી કરતા જેથી લેપટોપનો બહારનો ભાગ તો ખરાબ દેખાય છે પરંતુ અંદર પણ ઘુળના થળ […]

Read More

લીક થયા Samsung Galaxy S6 ના ફીચેર્સ

લીક થયા Samsung Galaxy S6 ના ફીચેર્સ
3,314 views

  સેમસંગ ગેલેક્ષી S6ના લોન્ચિંગ પહેલા ફોનના લેટલાક ફીચર્સ લીક થઇ ગયા છે. હાલમાં Ars Technica નામની વેબસાઇટ પર ગેલેક્ષી S6ની કિંમત વિશે જાણકારી આપવામાં આવી છે. સમાચાર પ્રમાણે ગેલેક્ષી S6ના ત્રણ મેમરી વેરિએન્ટ હશે. 32GB, 64GB અને 128GB ઇન્ટરનલ મેમરી વેરિએન્ટ હશે.  કિમંતની સાથે સાથે ફરી એક વખત ફોનમાં વાયરલેસ ચાર્જીંગ ફીચરના સમાચાર સામે […]

Read More

ફોલ્ડર ને PC મા કરો INVISIBLE

ફોલ્ડર ને PC મા કરો INVISIBLE
4,688 views

કોમ્પ્યુટરમાં ફોલ્ડરને હાઇડ કર્યુ હોય તો તેને અનહાઇડ કરવુ એકદમ સરળ છે. પરંતુ જરૂરી કંન્ટેન્ટ અને પ્રાયવેસીને નુકશાન પણ પહોચી શકે છે. ખાસ ફોલ્ડર અને ફાઇલ્સને હાઇડ કરવાની જગ્યાએ તેને ઇનવિઝિબલ પણ કરી શકાય છે. ઇનવિઝિબલ ફોલ્ડર અનહાઇડ નથી કરી શકાતા કારણ કે તે પહેલેથી ઇનવિઝિબલ મોડમાં હોય છે.આજે અમે તમને જણાવી રહ્યા છીએ ફોલ્ડરને […]

Read More

MahindraXUV500 લૌંચ કર્યું સ્પેચીઅલ ફીચર સાથે

MahindraXUV500 લૌંચ કર્યું સ્પેચીઅલ ફીચર સાથે
3,452 views

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની એસયુવી કાર XUV500ની એક્સક્લુસિવ એડિશન લોન્ચ કરી છે. XUV500નાં ટોપ એન્ડ વેરિઅન્ટ W8 પર આધારિત આ મોડેલની કિંમત 14.48 લાખ રૂપિયા (એક્સ શોરૂમ, મુંબઇ) છે. લિમિટેડ એડિશન મોડેલ હોવાથી તેનાં ફક્ત 700 યુનિટ્સ જ બનાવવામાં આવશે. નવા મોડેલમાં જીપીએસ, ડીવીડી, સીડી, એમપી3, એફએમ, યુએસબી, આઇપોડ કનેક્ટિવિટી અને ડ્રાઇવર ઇન્ફોર્મેશન સિસ્ટમ સાથેની […]

Read More

માર્ક ઝુકરબર્ગ વસાવવા જઇ રહ્યા છે ફેસબુક ‘G Town’

માર્ક ઝુકરબર્ગ વસાવવા જઇ રહ્યા છે ફેસબુક ‘G Town’
4,344 views

સોશ્યલ મીડિયાની નવી દુનિયા બનાવનારા ફેસબુકના માર્ક ઝુકરબર્ગ પોતાનું નવું શહેર બનાવી રહ્યા છે. સેન ફ્રાન્સિસ્કોમાં 200 એકરની જમીનના એક પ્લોટ પર બનનારા આ શહેરમાં ફેસબુકના 10000 કર્મચારી હશે, ઝકરબર્ગ ઇચ્છે છે તે તેઓ પોતાની કંપનીના હેડક્વાર્ટરની પાસે આ શહેર બનાવે. તેને હાલમાં G Townનું નામ આપવામાં આવ્યું છે. તેમાં સુપર માર્કેટ, હોટલ અને લક્ઝરી […]

Read More

વૉટ્સએપ કોલિંગ સેવા એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક્ટિવેટ કરાઈ

વૉટ્સએપ કોલિંગ સેવા એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક્ટિવેટ કરાઈ
3,668 views

વૉટ્સ એપ યુઝર્સ માટે સારા સમાચાર છે, તેઓ મિત્રોને મેસજ અને ગૃપચેટ કરવાની સાથે હવે ઇન્ટરનેટ કોલ પણ કરી શકશે. જોકે હાલ આ સેવાનો લાભ માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ છે. એન્ડ્રોઇડ મોબાઇલ યુઝર્સે તેમના ફોનમાં અપગ્રેડ ઓપરેટિંગ સિસ્ટમ હોવી ફરજિયાત છે. સામે પક્ષે તમારા મિત્ર પાસે આ વર્ઝન પહેલાથી હોવું જરૂરી છે. જે બાદ […]

Read More

માઈક્રોસોફ્ટ ના લુંમીયા મોબાઈલ પર છે 7000 નું કેશબેક ડીસકાઉન્ટ

માઈક્રોસોફ્ટ ના લુંમીયા મોબાઈલ પર છે 7000 નું કેશબેક ડીસકાઉન્ટ
3,380 views

માઇક્રોસોફ્ટ કંપનીએ ફરી એક વખત લુમિયા ડિવાઇસ પર કેશબેક ડિસ્કાઉન્ટ મળી રહ્યુ છે. આ ઓફર 20 ફબ્રુઆરી(આજ)થી માઇક્રોસોફ્ટના તમામ રિટેલ સ્ટોર્સ પર લુમિયા 830 અને લુમિયા 930 સ્માર્ટફોન્સ પર મળશે. કંપનીઓ આપેલી ઓફરથી યુઝર્સને રૂપિયા 7000નું કેશબેક ડિસ્કાઉન્ટ મળશે. માઇક્રોસોફ્ટના ફ્લેગશિપ હેઠળના બન્ને સ્માર્ટફોન્સમાં સ્ટોક રહેવા સુધી આ ઓફરનો લાભ લઇ શકશો. કંપનીએ આ ઓફર […]

Read More

મોબાઈલ ના 1500 જેવા લૌંચ થશે મોડેલ

મોબાઈલ ના 1500 જેવા લૌંચ થશે મોડેલ
5,592 views

હાલમાં ભારતમાં ઘણી વિદેશી કંપનીઓ પોતાના અવનવી ટેક્નોલોજીથી સજ્જ સ્માર્ટફોન્સ લોન્ચ કરી રહી છે દિવસે ને દિવસે સ્માર્ટફોનની ટેક્નોલોજી, ફીચર્સ અને મોડલમાં અવનવા બદલાવો થતા રહે છે. હાલમાં ભારતમાં શ્યાઓમી, આસૂસ, મોટોરોલા, ઓબી જેવી નવી કંપીનીઓ એ પોતાના ફ્લેગશિપ હેઠળ સ્માર્ટફોન્સ લોન્ચ કરી પોતાની હિસ્સેદારી વધારવાના પ્રયત્નો કરી રહી છે. આને જોતા આ વર્ષે દેશમાં […]

Read More

YOUTUBE લોન્ચ કરશે સ્પેશ્યલ kids App

YOUTUBE લોન્ચ કરશે સ્પેશ્યલ kids App
3,541 views

દુનિયાનું સૌથી મોટુ વીડિઓ સર્ચિગ વેબ સાઇડ યુટ્યુબ ખાસ રીતે બાળકો માટે એક નવી એપ્લિકેશન લોન્ચ કરવા જઇ રહી છે. યુટ્યુબ દ્વારાઆ એપનું નામ યુટ્યુબકિડ્સ રાખવામાં આવશે. આ એપનો ઉપયોગ સ્માર્ટફોન અથવા તો ટેબલેટમાં કરી સકાશે જેમાં બાળકો માટે માત્ર કોકસ કંન્ટેન્ટ દેખાશે. ગૂગલની ઓનલાઇન વીડિઓ સર્વિસની આ ફ્રિ એપને યુઝર્સ 23 ફેબ્રુઆરીથી ડાઉનલોડ કરી […]

Read More

જો તમે ખરીદી રહ્યા છો નવો SMART PHONE, તો આ ટીપ્સ આવી શકે છે કામ

જો તમે ખરીદી રહ્યા છો નવો SMART PHONE, તો આ ટીપ્સ આવી શકે છે કામ
5,876 views

ભારતીય બજારમાં નવા સ્માર્ટફોન્સ લોન્ચ થતા રહે છે. અવનવા લુક સાથે લેટેસ્ટ ગેજેટ લોકોને આકર્ષિત કરતા રહે છે. જો તમે કોઇ નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો કેટલીક વાતોનું ખાસ ધ્યાન રાખીને ખરીદી કરશો તમને કોઇ મુશ્કેલી નહી પડે. જે તમને નવા સ્માર્ટફોન ખરીદવામાં મદદરૂપ થશે… ડિસ્પ્લે સાઇઝ અને ક્વોલિટી ચેક કરો 1 જો […]

Read More

Page 15 of 19« First...1314151617...Last »