જાણવા જેવું

બાળકોની “મૂછાળી માં” ગિજુભાઈ બધેકા

બાળકોની “મૂછાળી માં” ગિજુભાઈ બધેકા
10,863 views

‘મૂછાળી મા’ – ગુજરાતમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર આ ગુજ્જુ લેખકે બાળકો ના કુતુહાલ ને ઉત્તેજે, એમની કલ્પનાઓને જાગૃત કરીને એમના પસંદીદા રસ ને પોષી એમને માહિતી સાથે આનંદ આપનારું કવિતા, વાર્તા અને નાટક રૂપી સાહિત્ય વિપુલ પ્રમાણ માં પ્રગટાવ્યું.. ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો એવા ગિજુભાઈ […]

Read More

જાણો 8 એવી રસપ્રદ વાતો, ડૉ. વિક્રમ સારાભાઈ ના જન્મ શતાબ્દી દિને

જાણો 8 એવી રસપ્રદ વાતો, ડૉ. વિક્રમ સારાભાઈ ના જન્મ શતાબ્દી દિને
7,719 views

અમદાવાદનું એક જાણીતા ધનાઢ્ય ઉદ્યોગપતિ પરિવાર, ઉનાળાની ગરમીથી બચવા સિમલામાં પોતાના મકાનમાં રહેવા જતાં, અને ત્યાંથી જ એમના વ્યાપાર-ઉદ્યોગનો કારોબાર ચલાવવા જરૂરી સ્ટાફને પણસાથે લઈ જતું. એકવાર આખું કુટુંબ દોઢેક મહિના માટે સિમલા ગયેલું. ધંધાના કામકાજ અંગે રોજ એમને ઢગલાબંધ ટપાલ આવતી. કુટુંબના પ્રત્યેક સભ્ય પોતાની ટપાલ વીણી લઈ, પરબીડિયાં ખોલી અને વાંચતાં. કુટુંબનો એક […]

Read More

46 કિચન ટિપ્સ – જેનાથી તમે રસોડામાં કરી શકશો કામ ફટાફટ.

46 કિચન ટિપ્સ – જેનાથી તમે રસોડામાં કરી શકશો કામ ફટાફટ.
7,202 views

આજકાલની વ્યસ્ત લાઇફસ્ટાઇલ પ્રમાણે દરેક લોકો તેમના કામમાં વ્યસ્ત હોય છે. કેવી રીતે જલદી કામ પતાવવું એવા ઉપાય શોધતા હોય છે. એવામાં પણ નોકરી કરતી મહિલાઓ રસોડામાં ફટાફટ કામ કરવા માટે ઉતાવળ કરતી હોય છે. રસોડાની નાની-નાની વાતો ઘણીવાર ખૂબ જ મોટી સાબિત થતી હોય છે. આજે અમે ફરી એક વખત તમારા માટે આવી જ […]

Read More

ભગવાને ધરાવ્યા બાદ ભોજન કરવાના વૈજ્ઞાનિક ફાયદા પણ છે

ભગવાને ધરાવ્યા બાદ ભોજન કરવાના વૈજ્ઞાનિક ફાયદા પણ છે
9,749 views

હિંદુ ધર્મ માં ભગવાન ને પ્રસાદ અથવા ભોજન કરાવવાની પરંપરા છે.અમુક લોકો રોજ વિધિ-વિધાન થી ભગવાન ની પૂજા ભલે ન કરે, પરંતુ એમના ઘર માં ભગવાન ને પ્રસાદ જરૂર ચઢાવે છે. એમ તો આની પાછળ નું કારણ એ છે કે શ્રીમદ ભાગવત ગીતા માં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જે જોઈ ભક્ત પ્રેમપૂર્વક મને ફૂલ, […]

Read More

અહીં પ્રોપર્ટી ખરીદવી સૌથી મોંઘી પડે છે, આ છે દુનિયાના10 મોંઘા શહેર

અહીં પ્રોપર્ટી ખરીદવી સૌથી મોંઘી પડે છે, આ છે દુનિયાના10 મોંઘા શહેર
5,038 views

પ્રોપર્ટીની માગ દુનિયાના દરેક શહેરમાં હોય છે. ઘર ખરીદવા માટે લોકો હંમેશા સ્થળને મહત્ત્વ આપતા હોય છે, પરંતુ દુનિયામાં કેટલાક એવા શહેર છે જ્યાં પ્રોપર્ટી ખરીદવી સરળ નથી. નાઇટ ફ્રેંક વેલ્થ અહેવાલએ દુનિયાના એવા ટોપ-10 શહેરની પસંદગી કરી છે જ્યાં પ્રોપર્ટીના ભાવ સૌથી વધુ છે. અહેવાલ મુજબ, ઇટલી અને ફ્રાન્સની વચ્ચે આવેલ નાનું શહેર મોનૈકોમાં […]

Read More

બંધારણની કલમ ૩૭૦ શીરાની જેમ ગળે ઉતરે એવી સરળ સમજૂતી.

બંધારણની કલમ ૩૭૦ શીરાની જેમ ગળે ઉતરે એવી સરળ સમજૂતી.
6,066 views

ભારત અને પાકિસ્તાનનાં ભાગલા પાડવા માટે બ્રિટિશ સરકારે બનાવેલા કાયદામાં ૫૬૨ દેશી રજવાડાઓ માટે એક વિશેષ જોગવાઈ કરવામાં આવી હતી. આ જોગવાઈ પ્રમાણે જે તે રાજ્યના રાજા એમની ઈચ્છા પ્રમાણે પોતાના રાજ્યને ભારત સાથે કે પાકિસ્તાન સાથે જોડવા માટે સ્વતંત્ર હતા. જો રાજા પોતાના રાજ્યને ભારત કે પાકિસ્તાન પૈકી કોઈપણ દેશ સાથે જોડવા ન માંગતા […]

Read More

“મારી સાથે રમો, તમારા મોબાઈલ સાથે નહી! “

“મારી સાથે રમો, તમારા મોબાઈલ સાથે નહી! “
4,772 views

“મારી સાથે રમો, તમારા મોબાઈલ સાથે નહી! “તમારો સમય અમને આપો. અમને તમારી જરૂર છે. (“Play with me! Not with your cell phones! “) આ જ સ્લોગન દ્વારા જર્મની નો ૭ વર્ષ નો આ ટાબરિયો જેનું નામ એમિલ વિરોધ પ્રદર્શન દ્વારા બાળકો માટે બાળકો દ્વારા હેમબર્ગ શહેરમાં અભિયાન ચલાવી રહ્યો છે.. જેની નોંધ આખાં વિશ્વ ના મીડિયા લઇ […]

Read More

મિત્રો ભારત મા ૧૯૪૭ મા મોંઘવારી કેટલી હતી, જાણો શુ ભાવ હતો બધી વસ્તુઓનો…

મિત્રો ભારત મા ૧૯૪૭ મા મોંઘવારી કેટલી હતી, જાણો શુ ભાવ હતો બધી વસ્તુઓનો…
6,228 views

એક સમયે આપણો ભારત દેશ બ્રિટીશ નો ગુલામ હતો. લોકો બ્રિટિશ ની ગુલામીથી કંટાળી ગયા હતા. દરેક ઘરના બાળકો દેશને આઝાદ બનાવવા માંગતા હતા. ઘણા સેનાનીઓએ આઝાદીની લડાઈમાં પોતાનું જીવન પણ ગુમાવી દીધું હતું. તેમાં ગાંધી બાપુ, ભગતસિંહ, સુખદેવ સિંહ, લાલા લજપત રાય વગેરે નો સમાવેશ થાય છે. જેના નામો ઇતિહાસ માં સોનેરી પત્રોમાં લખાયા […]

Read More

‘મધર ઈન્ડિયા’ પ્રીમિયર શો જોવા આવેલી ફીલ્મી હસ્તીઓ અને બીજું ઘણું બધું.

‘મધર ઈન્ડિયા’ પ્રીમિયર શો જોવા આવેલી ફીલ્મી હસ્તીઓ અને બીજું ઘણું બધું.
4,723 views

‘મધર ઈન્ડિયા’ બોમ્બેના લિબર્ટી સિનેમામાં રિલીઝ થઈ હતી. જે સમયે પ્રખ્યાત ફિલ્મ હસ્તીઓ ફિલ્મ જોવા પહોંચી હતી, તે દ્રશ્યો. વર્ષ 1957માં રિલીઝ થયેલી ‘મધર ઈન્ડિયા’ ફિલ્મને હિન્દી સિનેમાની ક્લાસિક કૃતિ ગણવામાં આવે છે. ખરેખર તો ‘મધર ઈન્ડિયા’ ને ભારતના ૧૦ માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા 15 ઓગસ્ટ 1957 ના દિવસે રીલીઝ કરવાની યોજના હતી, પરંતુ […]

Read More

સ્નાનનું મહત્વ અને સ્નાન સમયના નિયમો…

સ્નાનનું મહત્વ અને સ્નાન સમયના નિયમો…
5,776 views

સ્નાનનું મહત્વ અને સ્નાન સમયના નિયમો નાહવાની ક્રિયાને અંઘોળ પણ કહે છે. જેમાં શરીરની શુદ્ધિ સૌથી અગત્યનો લાભ છે. આ સ્નાન પ્રક્રિયા પૂજાપાઠ, યજ્ઞ કે અન્ય ધાર્મિક ક્રિયાઓમાં સોળ સંસ્કારોમાંથી અગ્રેસર છે. પાણીથી શરીરને શુદ્ધ કરીને દિવસના નિત્યક્રમનો પ્રારંભ કરવો ખૂબ જ લાભાદયી છે. આ બાબતને પ્રાચિન સમયમાં સમજાવવા એક પ્રથા પ્રચલિત થઈ હતી, ત્રણ […]

Read More

આ બંને બહેનો ‘ઘૂમોફિરો સિસ્ટર્સ’ નામથી ઓળખાય છે , જાણો એવું તો શું કર્યું છે એમણે…

આ બંને બહેનો ‘ઘૂમોફિરો સિસ્ટર્સ’ નામથી ઓળખાય છે , જાણો એવું તો શું કર્યું છે એમણે…
4,035 views

10 વર્ષ પહેલાં બે બહેનો કોઈ જ પ્લાન વગર એક ટ્રિપ પર નીકળી ગઈ હતી. પ્રાચી અને હિમાદ્રી નામની બે યુવતીઓ એક દિવસે દિલ્હી સ્થિત પોતાના ઘરેથી નીકળી અને બસ સ્ટોપ જઈ પહોંચી. તેમને તે સમયે ખબર ન હતી કે, તેઓને ક્યાં જવાનું છે. 8 કલાકની સફર બાદ બંને બહેનો સિમલામાં હતી. મોટા મોટા સુંદર […]

Read More

આ છે દુનિયાની દમદાર BRANDS, જેની VALUE છે સૌથી વધારે

આ છે દુનિયાની દમદાર BRANDS, જેની VALUE છે સૌથી વધારે
7,084 views

આપ મશહૂર બ્રાન્ડની પ્રોડકટ્સનો ઉપયોગ કરો છો. જેનો ઉપયોગ કરતાં સમયે આપ ક્યારેય એવું નહીં વિચારતા હો કે કેવી રીતે આ બ્રાન્ડ મશહૂર થઇ અને શું રહસ્ય છુપાયેલું છે તેની સફળતા પાછળ. આજે અમે આપને જણાવીશું દુનિયાભરની એવી કેટલીક બ્રાન્ડસ અંગે, જેની વેલ્યૂ સૌથી વધારે છે. મિલવાર્ડ બ્રાઉન કંપની દ્ધારા એક અધ્યયન કરવામાં આવ્યું છે. […]

Read More

રૂપિયા સામે સાવ પામર છે આ દેશોના ચલણ, સસ્તા પ્રવાસ માટે શ્રેષ્ઠ વિકલ્પ

રૂપિયા સામે સાવ પામર છે આ દેશોના ચલણ, સસ્તા પ્રવાસ માટે શ્રેષ્ઠ વિકલ્પ
6,933 views

રૂપિયાની સરખામણીએ ડોલરની વધતી કિંમતોએ એક તરફ ટ્રાવેલ એજન્ટોને ચિંતામાં મૂક્યા છે, તો બીજી તરફ વેકેશનમાં પ્રવાસ પર જતાં લોકોની પણ મજા બગડી રહી છે. દિવાળી વેકેશનમાં ખાસ કરીને યુરોપ, યુએસ જેવા સ્થળોએ ફરનારા પ્રવાસીઓએ હાલ તેમના ડેસ્ટિનેશન બદલીને થાઇલેન્ડ, સિંગાપોર અને મલેશિયા કરી લીધા છે. કેમ કે યુરોપ કે યુએસની સરખામણીમાં અહીં તેમનું બજેટ સંતુલિત રહે […]

Read More

ફક્ત ૫ લાખના રોકાણમા માત્ર ૨ વર્ષમા મેળવ્યો ૪ કરોડનો નફો, જાણો આ માટી વિનાની ખેતી વિષે…

ફક્ત ૫ લાખના રોકાણમા માત્ર ૨ વર્ષમા મેળવ્યો ૪ કરોડનો નફો, જાણો આ માટી વિનાની ખેતી વિષે…
4,931 views

ભારત એક ખેતી પ્રધાન દેશ છે તે છતાં અત્યાર ના યુવાનો ખેતી ને પસંદ નથી કરતા. ગામડા માંથી પણ લોકો શહેર તરફ વળવા લાગ્યા છે અને ખેતી મેલીને રોજગાર કે ધંધા કરવા લાગ્યા છે. પરંતુ હજુ એવા લોકો છે કે જેને ખેતી ને જ રોજગાર બનાવ્યો અને તેમાંથી ઘણો નફો મેળવ્યો. તો વાત કરવી છે […]

Read More

શું થાય છે ગંગામા અસ્થિ વિસર્જન કર્યા બાદ ક્યાં જાય છે આ વિસર્જિત અસ્થિઓ? જાણીને તમે પણ થઇ જશો આશ્ચયચકિત…

શું થાય છે ગંગામા અસ્થિ વિસર્જન કર્યા બાદ ક્યાં જાય છે આ વિસર્જિત અસ્થિઓ? જાણીને તમે પણ થઇ જશો આશ્ચયચકિત…
4,626 views

આ ધરતી ઉપર સનાતન સત્ય છે મૃત્યુ. જેને પણ આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કર્યો છે તેને આ સંસાર છોડી ને જવું પડે છે. જો ગરુડ પુરાણ મુજબ વિચારીએ તો તેમાં ઉલ્લેખ છે કે મૃત્યું પેહલા યમરાજ માનવીને ઘણા સંકેત આપે છે. યમદેવ ના બે દૂતો આ મનુષ્ય ની આત્મા ને લેવા આવે છે અને […]

Read More

જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્નીની લિપસ્ટિકની કિંમત છે એક સામાન્ય માણસના બંગલા જેટલી, જાણો અન્ય વસ્તુઓ વિષે

જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્નીની લિપસ્ટિકની કિંમત છે એક સામાન્ય માણસના બંગલા જેટલી, જાણો અન્ય વસ્તુઓ વિષે
5,219 views

આજે વાત કરવી છે ભારત ના સૌથી ધનવાન વ્યક્તિ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના પત્ની વિશે. તેમનો ઉદ્યોગ માત્ર ભારત માં જ નહી પરંતુ સમગ્ર વિશ્વ મા ફેલાયેલો છે. તેમના પૈસા ની સરખામણી કોઇપણ વસ્તુ સાથે નથી કરાવી શકાતી. એક સામાન્ય માણસ તો અનુમાન પણ નથી લગાવી શકતો. આટલું પુષ્કળ ધન હોવાથી તે અને તેમનો […]

Read More

હાડકાને એકદમ ખોખલા કરી દે છે આ ચાર વસ્તુ, સેવન કરતા પહેલા સાવધાન !

હાડકાને એકદમ ખોખલા કરી દે છે આ ચાર વસ્તુ, સેવન કરતા પહેલા સાવધાન !
5,720 views

હાડકા આપણા શરીર નું ખુબ જ મહત્વનું અંગ છે. તેના ઉપર જ આખું શરીર ટક્યું હોય છે. આ માટે હાડકા હમેશા મજબુત હોવા જોઈએ. પણ આજ કાલ અનીયમિત ખાન પાન અને જીવન શૈલી ના લીધે.  નાની ઉમરે જ કમર નો દુખાવો, પગ નો દુખાવો, હાડકા કમઝોર થઇ જવા એવી બધી સમસ્યાઓ થઇ જતી હોય છે. […]

Read More

હિમાલય ની આ જગ્યા પર છે અમર રહેવાનુ રહસ્ય, વિજ્ઞાનીકોનુ સેટેલાઈટ પણ આને શોધવામા અસફળ…

હિમાલય ની આ જગ્યા પર છે અમર રહેવાનુ રહસ્ય, વિજ્ઞાનીકોનુ સેટેલાઈટ પણ આને શોધવામા અસફળ…
5,781 views

આ પૃથ્વી ઉપર જન્મ લેનાર ને પાછુ તો ફરવું જ પડે છે પછી તે દેવ હોય, દાનવ કે માનવ. આ તો બધા જાણે જ છે કે વ્યક્તિ ને તેનો પાછલો જન્મ વિશે પણ યાદ હોતું નથી. પુરાણો મુજબ માત્ર શરીર મરે છે અને આત્મા તો અજરામર છે તેમજ આ રહસ્ય ને પણ કોઈ નથી જાણી […]

Read More

આ જ્ઞાતિની સ્ત્રીઓ સેંથો કે ચૂડલો નથી પહેરતી એની પાછળ ની વર્ષો જૂની આ સત્ય ઘટના, જાણો કઈ જ્ઞાતિ…

આ જ્ઞાતિની સ્ત્રીઓ સેંથો કે ચૂડલો નથી પહેરતી એની પાછળ ની વર્ષો જૂની આ સત્ય ઘટના, જાણો કઈ જ્ઞાતિ…
5,207 views

આજથી લગભગ હજારો વર્ષો પહેલા ની આ એક સત્ય ઘટના છે કે જયારે જૂનાગઢ પર તે સમય માં ચૂડાસમા વંશ ના રાજા રા’દિયાસ રાજ કરતા હતા. પાટણ ના સિદ્ધરાજ સોલંકી એ જૂનાગઢ પર ચડાઇ કરીને જૂનાગઢને જીતી લીધું. આ યુધ્ધમાં રા’દિયાસ વીરગતિ પામ્યા અને એમના પત્નિ સોમલદેએ પણ સતી થવાનુ નક્કી કરી લીધુ હતું. સતી […]

Read More

B R ચોપરાની મહાભારતના આ કલાકારો આજે લાગે છે કઈક આવા, જુઓ બધાની તસ્વીરો

B R ચોપરાની મહાભારતના આ કલાકારો આજે લાગે છે કઈક આવા, જુઓ બધાની તસ્વીરો
5,347 views

અત્યારે મહાભારતને આમ તો લગભગ ૩ દાયકા થઈ ગયા છે પરંતુ આજે પણ બધા દર્શકો એ મહાભારતને પસંદ કરે છે તો આજે અમે તમને જણાવીશુ કે મહાભારત ના આ કલાકારો વિશે જે અત્યારે ક્યાં અને કેવા દેખાય છે. ભીષ્મ પિતામહ એટલે કે મુકેશ ખન્ના અત્યારે મહાભારતના રણક્ષેત્રમા ઘણા બધા તીરોથી જે મૃત્યુશૈયા પર રહેલા એ […]

Read More

Page 1 of 5712345...2040...Last »