કેવું લાગતું હતું ધરતી પર નું સ્વર્ગ કાશ્મીર અને ત્યાંના લોકો?
6,431 viewsકલમ ૩૭૦ નાબુદી ના કારણે ચર્ચા માં આવેલ ધરતી પરનું સ્વર્ગ ગણાતું જમ્મુ- કાશ્મીર આજ થી ૧૦૦ – ૧૫૦ વર્ષ પહેલા કેવું હતું અને ત્યાં ના રહેવાશીઓ કેવા દેખાઈ રહ્યા હતા.. તો જુઓ.. ઈ.સ. ૧૮૯૦ માં ૧૨૯ વર્ષ પહેલા લેવામાં આવેલો આ ફોટા માં કાશ્મીર ના મૂળ નિવાસી કાશ્મીરી પંડિતો (બ્રાહ્મણો ) દેખાઈ રહ્યા છે.. […]