Box Office Collection: કમાઈમાં ‘એ દિલ…’ અને ‘શિવાય’ માંથી કોણ આગળ?

Ae-dilhemushkil-shivaay

ભારતની સૌથી મોસ્ટ અવેટેડ બે ફિલ્મો ‘એ દિલ હે મુશ્કિલ’ અને ‘શિવાય’ દિવાળીના ફેસ્ટીવલ પર રીલીઝ થઇ ચુકી છે. આ બંને ફિલ્મોનું ફર્સ્ટ વિકનું બોક્સ ઓફીસ કલેક્શન પણ આવી ચુક્યું છે. વેલ, ચાલો જાણીએ આ બંને ફિલ્મોનો ફર્સ્ટ ડે કેવો રહ્યો અને વિકેન્ડમાં કમાણી કેટલી થઈ.

ફિલ્મ ‘શિવાય’ એડવેન્ચર થી ભરપુર ફિલ્મ છે. આના મુખ્ય રોલમાં અજય દેવગણ, ઈરિકા કાર અને સાયશા સેગલ છે. સાયશા એ આ બીગ બજેટ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે.

shivaay-trailer-details

‘શિવાય’ Box Office Collection :-

Day 1- ₹ 10.24 crores

Day 2- ₹ 10.06 crores

Day 3- ₹ 8.26 crores

Day 4- ₹ 17.35 crores

Day 5- ₹ 11.05 crores

Day 6- ₹ 7.40 crores

Day 7- ₹ 6.05 crores

Day 8- ₹ 4.61 crores

Day 9 – ₹ 5.40 crores

Total- ₹ 80.42 crores

ફિલ્મ ‘એ દિલ હે મુશ્કિલ’ માં એક તરફા પ્રેમની કહાની છે. આ ફિલ્મના ડાયરેક્ટર કરણ જોહર છે. આમાં એશ્વર્યા રાય બચ્ચન સિવાય અનુષ્કા શર્મા, રણબીર કપૂર, ફવાદ ખાન અને લીઝા હેડન મુખ્ય રોલમાં છે.

adhm-story_647_092316114747

‘એ દિલ હે મુશ્કિલ’ Box Office Collection :-

Day 1- ₹ 13.30 crores

Day 2- ₹ 13.10 crores

Day 3- ₹ 9.20 crores

Day 4- ₹ 17.75 crores

Day 5- ₹ 13.03 crores

Day 6- ₹ 7.63 crores

Day 7- ₹ 6.18 crores

Day 8- ₹ 4.56 crores

Day 9- ₹ 5.85 crores

Total- ₹ 90.60 crores

તમને જણાવી દઈએ કે Box Office પર કરન જોહરની ‘એ દિલ હે મુશ્કિલ’ અજય દેવગણની ફિલ્મ ‘શિવાય’ પર ભારી પડી છે.

Comments

comments


5,287 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × = 20