ભીંડા ખાવાના શોખીન હોય તેવા ૯૯ % લોકો આ જાનલેવા ભૂલ કરે છે, તમે તો આમાંના એક નથી ને…

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, એમાય આપડે ગુજરાતી તો બધા ભોજન ને આનંદ થી માળીએ છીએ. તેમાય સમય સમય પર થતા અલગ અલગ શાકભાજી ખાવામાં મજા તો આવે છે અને તે સ્વાસ્થય માટે પણ ગુણકારી સાબિત થાય છે. એમાય અમુક ઋતુ માં આવેલ શાકભાજી નું મહત્વ તો અલગ જ હોય છે.

અલગ અલગ ઋતુ માં અલગ અલગ શાકભાજી બજાર માં આવે છે અને આપળે એને ચાવ થી ખાઈ છીએ કેમકે આવું મનાય છે કે વસ્તુ ક્યારેક હોય અને ઓછી હોય તેની કિમત વધારે થાય છે. ડોક્ટર પણ આવા શાકભાજી ના સેવન નુ સૂચવે છે અને તે અમુક ઋતુ માટે ગુણકારી પણ સાબિત થાય છે.

તો ચાલો આજે આપડે આ એહવાલ માં જાણીએ કે આજે શું મહત્વ નુ છે તમારા માટે. અમુક ઋતુ માં આવતી શાકભાજી ખાવાથી તે ઋતુ ના રોગો સામે રક્ષણ મળે અને આપડા શરીર ને પર્યાપ્ત માત્રા માં જોયતા એવા વિટામીન પણ મળી રહે છે. બધા શાકભાજી નુ પોતાનું ગુણ હોય છે અને તેમાય લીલા શાકભાજી આરોગ્ય માટે અને મગજ ને સચેત કાર્ય માટે વધુ ઉપયોગી માનવામાં આવે છે.

બાળકોને બધી જ શાકભાજી ખાવાની આદત આપવી જોઈએ. જેથી તેવો ચુસ્ત અને તંદુરુસ્ત રહે. આજે અમે તમને એવા જ એક શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આરોગ્ય માટે તો સારું જ છે પણ તેના ખાધા પછી અમુક વસ્તુઓ નો ખાવી જોઈએ. અમે વાત કરીએ છીએ ભીંડા ની.

ભીંડો એક એવો છોડ કે વનસ્પતિ કે કદાચ જો રોજ બનાવવા માં આવે તો પણ બાળકો મજા થી ખાય છે. આ જેટલો ખાવામાં મજા આવે છે એટલાજ વધારે ગુણો નો પણ ભંડાર છે. આને ભરીને શાક બને, દાળ સાથે પણ આરોગવા માં આવે અને તેને એક સંભારા તરીકે પણ ખાવામાં આવે છે. તો ચાલો જાણીએ હવે કે ભીંડા ખાધા પછી શું નો ખાવું જોઈએ.

ભીંડા બાદ કારેલા નુ સેવન ટાળો

ભીંડો કોઈ પણ શાક માં સાથે ઉમેરીને ખાવામાં આવે છે. અમુક લોકો ને બે શાક ભેળવીને ખાવાની ટેવ હોય છે અને તેનાથી ખાવા માં મજા આવે છે પણ ક્યારે ભૂલ થી પણ તેને ખાધા પછી કરેલા નુ સેવન ના કરવું જોઈએ નહીતર આ એક બીમારી નુ કારણ બની શકે છે.

ભીંડા બાદ મૂળા નું સેવન ટાળો

ભીંડા નુ શાક ની સાથે કયારે પણ મૂળા નો ખાવા જોઈએ કેમકે જયારે તમે આ બન્ને નુ સેવન ભેગું કરો છો તો ત્યારે બન્ને ના ભળવાથી ચામડી ને લગતા રોગ થવાની શક્યતાઓ છે અને જો વારવાર આ રીતે ખાવામાં આવે તો આનાથી તમારા મોઢાં ઉપર કાળા દાગ આવવા માંડે છે અને પછી તેનું લાંબા સમય સુધી સારવાર કરાવવી પડે છે.

Comments

comments


3,884 views

Leave a Reply

Your email address will not be published.


1 + 9 =