ભારતની આ જગ્યા પર મળે છે માત્ર ને માત્ર ૧૦ થી ૨૦ રૂપિયાના કિલો કાજુ

ઘણા લોકોને ડ્રાયફ્રૂટ ખાવાનો શોખ હોય છે પરંતુ તેની કિંમત સાંભળતા જ સામાન્ય માણસો તેને ખરીદવાની હિંમત કરતા નથી અથવા થોડી માત્રામા ખરીદીને માણસો પોતાની જરૂરિયાતો પૂરી કરે છે અને ડ્રાયફ્રૂટમા કાજુ ઘણા મોંઘા હોય છે એમા પણ કોઈ કહે કે કાજુની કિંમત એ સિંગ અને ચણા કરતા સસ્તી છે તો કદાચ કોઈ વિશ્વાસ નહિ કરે અને સામાન્ય રીતે ગુજરાતમા કાજુની કિંમત ૮૦૦ થી ૧૦૦૦ રૂપિયા સુધી છે

પરંતુ જયારે ગુજરાતથી લગભગ ૧૬૦૦ કિલોમીટર દૂર એક ઝારખંડમા કાજુ ઘણા સસ્તા છે અને ઝારખંડના આ જામતારા જિલ્લામાં ૧૦ થી ૨૦ રૂપિયામા તમને ૧ કિલો કાજુ મળે છે અને જામતાડાના આ નાલા વિસ્તારમા લગભગ ૪૯ એકર જમીન પર કાજુનો બાગ છે અને તેમા કામ કરનાર બધા બાળકો અને સ્ત્રીઓને સસ્તા ભાવે વેચી દે છે.

અને અહિયા કાજુની ખેતી થવા પાછળ એક રસપ્રદ વાત છે અને આ વિસ્તારના લોકો જણાવે છે કે તેમા જામતારાના એવા નાયબ કમિશનર કૃપાનંદ ઝાને કાજુ ખાવાનુ ઘણુ પસંદ હતુ અને તેથી જામતારામા પણ કાજુની ખેતી થાય તેવુ તે ઇચ્છતા હતા અને તેઓ ઓડિશામા કાજુની ખેતી કરનાર લોકોની સાથે મુલાકાત કરી અને કૃષિ વૈજ્ઞાનિકો સાથે મળીને કાજુની ખેતી માટે એક બાગ શરૂ કર્યો હતો.

અને આ કૃપાનંદ ઝા એ પછી નિમાઈ ચંદ્ર ઘોષ એન્ડ કંપનીને માત્ર ૩ લાખ રૂપિયામા ત્રણ વર્ષ માટે જ કાજુના આ બાગની જવાબદારી સોંપી દીધી અને આ જગ્યા પર હજારો ક્વિન્ટલ કાજુ થાય છે અને અહિયાથી પસાર થતા તમામ સ્થાનિકો પોતાની સાથે કાજુ લઈને જાય છે.

અત્યારે કાજુની ખેતી માટે જોડાયેલા લોકોને ઘણી વારતો રાજ્ય સરકાર પાસેથી ખેતીની સુરક્ષાની માંગ કરી પરંતુ સરકારએ દ્વારા ધ્યાન આપવામા આવ્યુ ન હતુ અને ગયા વર્ષે આ સરકારે નાલા વિસ્તારમા ૧૦૦ હેક્ટર જમીન પર કાજુના છોડ લગાવવાની વાત કરી હતી અને તેથી આ દરેક પ્રકારની તૈયારી થઈ ચુકી હતી અને આ જવાબદારી કૃષિ વિભાગને આપવામા આવી હતી પરંતુ તેના પર હજુ કામ શરૂ થયુ ન હતુ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,704 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>