ભારતના રાષ્ટ્રપતિ ની ગાડી મા શા માટે નથી હોતી નંબર પ્લેટ? જાણો એમના માટેના અલગ કાનુન…

ભારત દેશ માં પ્રેસિડેન્ટ, વાઈસ પ્રેસિડેન્ટ અને રાજ્યોના ગવર્નર બધા વી.વી.આઈ.પી લોકોના ગાડીઓ પર રજીસ્ટ્રેશન નંબર પ્લેટ હોતી નથી. હવે તમે કદાચ એ વિચારી રહ્યા હશો કે જ્યારે દેશ ના બધા જ વાહનો પી.આર નંબર પ્લેટ હોવી જરૂરી છે તો રાષ્ટ્રપતિ ની ગાડી પર નંબર પ્લેટ કેમ નથી હોતી.

આખરે આવું કેમ? આખરે પ્રેસિડેન્ટ માટે અલગ કાનૂન કેમ છે? તો આજે અમે તમને આ સવાલો ના જવાબ આપીશું. પ્રેસિડેન્ટ ની ગાડી પર નંબર પ્લેટ કેમ નથી હોતી એ જાણીને તમે પણ નવાઈ લાગશે.

શુ છે નંબર પ્લેટ નો કાનૂન

સૌથી પેલ્લાં આપણે વિચારીને જોઈએ કે આપળી ગાડી લઈને આપળે બહાર નીકળ્યા અને રજીસ્ટ્રેશન નંબર પ્લેટ ના હોય તો શું થાય? આપણી ગાડી પોલીસ જમા નહીં કરે પણ ચલાણ ફાડશે. પરંતુ, દેશ ના પ્રેસિડેન્ટ માટે અમુક કાનૂન અલગ હોય છે. તમને જણાવી એ કે રાષ્ટ્રપતિ સાથે ૧૪ એવી ગાડીઓ છે, કે જેના પી.આર નંબર પ્લેટ નથી લાગેલી. કદાચ તમે વિચારતા હશો કે પ્રેસિડેન્ટ ને કયા કાનૂન અનુસાર આવી છૂટ મળતી હશે? તો ચાલો જાણીએ કેમ નથી હોતી પ્રેસિડેન્ટ ની ગાડીઓ પર નંબર પ્લેટ?

હકીકતે, કોઈ પણ ગાડી રસ્તા પર ચલાવવા માટે સર્ટિફિકેટ ઓફ રજીસ્ટ્રેશન ની જરૂરત હોય છે. જેને સરકાર તરફ થી તપાસ કરવામાં આવે છે એને તેને આર.સી પણ કહેવામાં આવે છે. એજ રજીસ્ટ્રેશન નંબર તમારી ગાડી ના નંબર પ્લેટ પી.આર લખવામાં આવે છે. આ રજીસ્ટ્રેશન નંબર દિલ્હી માં ડી.એલ, ચંડીગઢ માં સી.એચ, ઉતર પ્રદેશ માં યુ.પી, ઉતરાખંડ માં યુ,કે, પંજાબ માં પી.બી અને બિહાર માં બી.આર થી શુરુ થાય છે.

કોઈ પણ વ્યક્તિ ની ગાડી ની નોંધણી ૧૫ વર્ષ માટેજ માન્ય ગણાય છે. નોધણી નંબર વિના કોઈ પણ ગાડી રસ્તા પર નથી ચાલી શક્તી. પરંતુ, પ્રેસિડેન્ટ ની ગાડી પર નંબર પ્લેટ લગાવવાના કાનૂન થોડા અલગ છે. પ્રેસિડેન્ટ ની ગાડી પર કેમ નંબર પ્લેટ નથી હોતી?

ભારતના રાષ્ટ્રપતિ ની ગાડી મા શા માટે નથી હોતી નંબર પ્લેટ?

એ જણાવતા પહેલા તમને જાણવીએ કે જો કોઈ વ્યક્તિ કોઈ નવી ગાડી લે તો એને નોધણી ક્રમાંક ચેક કરીને આવે ત્યાં સુધી ટેમ્પરેરી નોધણી નંબર આપવામાં આવે છે. એ આ નંબર થી પોતાની ગાડી ચલાવી શકે છે. હવે વાત કરીએ કે રાષ્ટ્રપતિ ની ગાડી પર નંબર પ્લેટ કેમ નથી હોતી. તમને જણાવીએ કે ભારત ના કોઈ પણ રાજ્ય અથવા કેંદ્ર શાસિત પ્રદેશ માથી ગાડી ખરીદવા થી એ રાજ્ય ને છોડીને કોઈ બીજા રાજ્ય માં ૧૨ મહિના થી વધારે સમય ચલાવવાથી તમારે એ જ રાજ્ય ની ગાડી નું રજીસ્ટ્રેશન ફરી વખત કરાવું પડે છે.

અંગ્રેજો ની પદ્ધતિ અનુસાર, ‘કિંગ કેન ડૂ નોટ રોંગ’ એટ્લે કે એક રાજા ક્યારેય ખોટું ના કરી શકે. એ જ કારણ થી રાષ્ટ્રપતિ અને અન્ય વી.વી.આઈ.પી ની ગાડીઓ પર નોંધણી નંબર નથી હોતા. અંગ્રેજો ની પદ્ધતિ ને અનુસરણ હોવાથી રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સહિત તમામ VVIP લોકા ના ગાડીઓ પર નંબર પ્લેટ નથી લગાવવામાં આવતી. પરંતુ, હાલમાં જ કેંદ્રીય રસ્તા પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય એ આને સબંધિત દિલ્હી હાઇકોર્ટ માં સોગંદનામું ના દાખલો આપીને આ ગાડીઓ પર પણ નંબર પ્લેટ લગાવવાની માંગ કરી છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,236 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 − 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>