ભારતમા આવેલો છે આ દુનિયાનો સૌથી મોટો પરિવાર, જેનુ રોજનુ જમવાનું લીસ્ટ જોઈ મોઢામા આંગળા નાખી જશો

જો આ પરિવારમા લગ્ન હોય તો તેને ૧૫૦ લોકોનુ જમવાનુ બનાવુ પડે છે અને જમાડવા એ ખૂબ જ મોટુ કામ મનાય છે પરંતુ જો કોઇ પરિવારમા દરરરોજ જાનને જમાડાતુ ખાવાનુ બને તો તેની એક કલ્પના કરવી એ ખરેખર મુશ્કેલ છે અને આ મિઝોરમમા દુનિયાનો સૌથી મોટો પરિવાર રહે છે. અને આ ઘરના કુલ ૧૮૧ સભ્ય અને તે ૧૦૦ રૂમના મકાનમા એક સાથે અને એક છત નીચે જ રહે છે.

આ સિવાય મોંઘવારીના આ જમાનામાં જ્યારે પણ ચાર પાંચ સભ્યોવાળા પરિવારનુ ભારણ પોષણ પણ કરવુ એ એક મોટો પડકાર હોઇ શકે છે તો આ જિઓના ચાના એ પોતાની ૩૯ પત્નીઓ અને ૯૪ બાળકો અને ૧૪ વહુઓ અને ૩૩ પૌત્ર અને પૌત્રીઓ સિવાય એક એક નાનકડા પૌત્રની સાથે તે લોકો હાલી મળીને પ્રેમથી રહે છે.

આ સિવાય પોતાના દીકરાની સાથે તે કાર્પેન્ટરનુ કામ કરનાર આ જિયોના ચાનનો પરિવાર એ મિઝોરમમા ખુબ ખૂબસુરત પહાડોની વચ્ચે આવેલા એક બટવંગ ગામમા એક મોટા મકાનમા રહે છે અને આ મકાનમા કુલ ૧૦૦ રૂમ છે અને જિયોના એ દુનિયાના આ સૌથી મોટા પરિવારનો મુખ્ય હોવા પર તેને માટે તે ગર્વ મહેસૂસકરે છે.

દરરોજની જરૂરિયા છે 40 મરઘી

આમ તો સામાન્ય પરિવારનુ મહિનાનુ રાશન એ જિઓનાનો પરિવાર એ ૧ દિવસમા ખાઇ જાય છે જેમાં તેની જરૂરિયાત પ્રમાણે ચોખા ૪૦ કિલો અને ૪૦ મરઘી ૨૪ કિલો દાળ અને ૫૦ કિલો શાકભાજી એ એક જ દિવસમા વપરાઇ જાય છે અને જો આ પરિવારનુ મન બીફ ખાવાનુ હોય તો દિવસમાં ૧૦ મોટા પ્રાણી તો જોઇએ જ અને આ સિવાય ડાઇનિંગ હોલમાં ૫૦ ટેબલ લાગેલા છે અને જો કે આ કિચન ખૂબ નાનુ છે અને જિયોનાની પત્નીઓ એ ખાવાનુ બનાવે છે તો દીકરીઓ એ ઘરનુ કામ કરે.

જીયોનાની એ પોતાને મહારાજા થી ઓછું કઈ નથી સમજતા

આ જિયોના એ પોતાને કોઇ કિંગથી કમ નથી સમજતા એનુ આ જ કારણ છે કે તે તેમના એક ગ્રાઉન્ડ ફ્લોર પર પોતાની અમુક ભવ્ય તસવીરો લગાવામા આવી છે જો કે તે ૩૯ પત્નીઓને સંભાળનાર આ વ્યક્તિ ખરેખર અનોખો છે અને જિયોના ના જમવાના ટેબલ પર પોતાની એક સૌથી યુવા પત્નીઓની સાથે બેસે છે અને તેમા વૃદ્ધ પત્નીઓ તેનાથી દૂર દૂરના ભાગમા બેસે છે અને વૃદ્ધ પત્નીઓ એ પોતે જ યુવા પત્નીઓ માટે રસ્તો ખાલી કરી દે છે.

આ સિવાય જિયોનાની એ સૌથી યુવા પત્ની ૩૩ વર્ષની સિમથાંગી છે અને તેની સાથે તેમના લગ્ન ૨૦૦૦ મા થયા હતા અને આ તમામ પત્નીઓ એ ૧૦૦ રૂમમા બનેલા ૫ ડોરમેટ્રીમા સૂવે છે અને જિઓનાની પાસે કિંગ સાઇઝ ડબલ બેડનો રૂમ છે અને જેમા તેઓ પોતાની સાથે સૂવા માટે દરરોજ એક પત્ની પસંદ કરે છે અને આટલી ઉંમર થયા બાદ પણ તેઓ કહે છે કે જો ભગવાનની મરજી થઇ તો તે ફરીથી લગ્ન કરશે.

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,317 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>