ભારત સાથે જોડાયેલી ૧૦૦ વર્ષ જૂની આ તસ્વીરો છે જ્ઞાન નો ભંડાર

ભારત નો ઈતિહાસ હજારો વર્ષ જુનો છે. આપણો સમાજ ખુબ તેજીથી આગળ વધી રહ્યો છે. આપણા પૂર્વજો પોતાનું જીવન સાવ જુદી રીતે જ વિતાવતા.

આજે આપણો સમાજ આખો બદલાઈ ગયો છે. આવનારો સમય પણ સાવ જુદો હશે. કેમેરા ની શોધ થઇ એના લગભગ ૨૦૦ વર્ષ થઇ ગયા છે જ્યારથી માણસે કેમેરા ની શોધ કરી છે, ત્યારથી તે પોતાની આસપાસ ની તસ્વીરો લઇ રહ્યો છે.
આ જૂની તસ્વીરો ના માધ્યમ થી આપણને પહેલા ના સમય વિશે જાણવાનો મોકો મળે છે. આજે અમે તમારા માટે કેટલીક એવી તસ્વીરો લઈને આવ્યા છીએ જે તમને પ્રાચીન ભારતની મુલાકાતે લઇ જશે. આ તસ્વીરો ના માધ્યમ થી તમે જાણી શકશો કે ભારત ૧૦૦ વર્ષ પહેલા કેવું હતું. તો ચાલો આ મુલાકાત શરુ કરીએ.
૧. કોલકતા ની આ તસ્વીર ખુબ જ સુંદર છે.

૨. છેલ્લા ૧૦૦ વર્ષોમાં બનારસ વધારે નથી બદલાયું.

૩. 1850 માં ભારત નો નકશો સાવ અલગ જ હતો.

૪. સુવર્ણ મંદિર આજે પણ એવું જ દેખાય છે જેવું ૨૦૦ વર્ષ પહેલા દેખાતું હતું.

૫. દિલ્લી ની જામા મસ્જીદ એશિયાની સૌથી મોટી મસ્જીદ છે.

૬. દિલ્લીની ઐતિહાસિક ઈમારતો આજે પણ એવી જ દેખાય છે.

૭. આ તસ્વીર માં તમે જે લકોને જોઈ રહ્યા છો તેઓ કુલી નું કામ કરતા હતા.

૮. એ સમય ની મહિલાઓ સાધારણ જીવન ગુજારતી હતી.

૯. બનારસ ના ઘાટ પર બેઠા સાધુ.

૧૦. અજંતા ની ગુફાઓ.

૧૧. આ તસ્વીર માં કેટલીક મહિલાઓ ઘઉં પીસી રહી છે

૧૨. તાજમહલ

૧૩. એ જમાના માં દુકાનો આવી દેખાતી હતી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,277 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 + = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>