Behind The Scenes: ઈફેક્ટ્સની કમાલથી આમ શૂટ થાય છે ખતરનાક SCENES

Behind The Scenes: The effects are so dangerous to shoot SCENES

આજકાલની ફિલ્મ્સમાં વિઝ્યુઅલ ઈફેક્ટ્સ(વીએફએક્સ)નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આપણે ટીવી કે થિયેટરમાં ફિલ્મ જોઈએ ત્યારે આપણને અલગ જ દુનિયાનો અહેસાસ થાય છે અને તે માત્રને માત્ર આ ઈફેક્ટ્સને કારણે છે.

ટીવી પર આપણને આ તમામ બાબતો રિયલ લાગે છે પરંતુ વાસ્તવમાં પડદા પર તેને સાકાર કરવા માટે માનવીય મગજ તથા કમ્પ્યુટર જનરેટેડ ઈમેજરીનો ભરપૂર ઉપયોગ થાય છે. 2012માં આવેલી ફિલ્મ ‘લાઈફ ઓફ પાઈ’ દર્શકો તથા વિવેચકોને ઘણી જ પસંદ આવી હતી. ફિલ્મનું સંગીત તથા વીએફએક્સ સારા હતાં. વીએફએક્સ માટે ફિલ્મને ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો હતો.

‘લાઈફ ઓફ પાઈ’ને ઓસ્કારમાં અલગ અલગ 11 કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી હતી અને ફિલ્મને ચાર ઓસ્કાર એવોર્ડ મળ્યાં હતાં. ઉપરની તસવીર પરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કે ફિલ્મમાં વીએફએક્સનો કેટલો ઉત્તમ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Behind The Scenes: ઈફેક્ટ્સની કમાલથી આમ શૂટ થાય છે ખતરનાક SCENES

Behind The Scenes: The effects are so dangerous to shoot SCENES

Behind The Scenes: The effects are so dangerous to shoot SCENES

Behind The Scenes: The effects are so dangerous to shoot SCENES

Behind The Scenes: The effects are so dangerous to shoot SCENESBehind The Scenes: The effects are so dangerous to shoot SCENES

સૌજન્ય
દિવ્ય ભાસ્કર

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments

3,975 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 + = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>