બેડરૂમમા રહેલી પતિ પત્નીની આ વસ્તુઓ ગૃહસ્થ જીવન કરી નાખશે બરબાદ, જાણો કઈ વસ્તુઓ…

વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બેડરૂમ માં બેડ કઈ દિશામાં રાખવો. ડ્રેસિંગ ટેબલ કઈ દિશામાં રાખવું. દીવાલનો કલર કેવો રાખવો. અને કેવા ચિત્રો દીવાલ પર લગાવવા, વગેરે વ્યક્તિ ના જીવન સાથે જોડાયેલુ હોય છે. આખા દિવસ નો થાક વ્યક્તિ બેડરૂમ માં ઉતારે છે. અમુક લોકો જાણીજોઈને બેડરૂમથી સંબંધિત કેટલીક ભૂલો કરે છે, જેની અસર તેમના જીવન પર પડે છે.જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આપણે આવી ભૂલો ના કરવી જોઇએ.

ભૂલ થી પણ આ ના કરવું જોઇએ

ઘણા લોકો સૂતી વખતે ઓશીકા ની નીચે મોબાઇલ રાખીને સુવે છે. આવું ક્યારેય કરવું જોઈએ નહીં. આવી વસ્તુ હમેશા આપણાં થી દૂર રાખી ને સૂવું જોઈએ. આવા ઉપકરણો માં ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો હોય છે જે બહુ નુકશાન કારક હોય છે.

નવપરણિત યુગલો સિંગલ ગાદલા માં સુવે છે. પરંતુ જો તમે બે ગાદલાં બેડ પર રાખો તો બેડ પર બે ગાદલા રાખવાથી સકારાત્મક અસર થાય છે. આનાથી તમારા સબંધો સુધરે છે.

લોખંડ અથવા ધાતુ થી બનેલા બેડ પર સૂવું ના જોઈએ. વાસ્તુ શાસ્ત્ર માં લાકડા ની પથારી શ્રેષ્ઠ ગણવામાં આવે છે. જે વ્યક્તિ લાકડા ની પથારીમાં સુવે છે તેના લગ્ન જીવનમાં ઘણું પરિવર્તન આવે છે. માટે લાકડાનો બેડ પસંદ કરવો જોઈએ.

મિત્રો તો વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઉપર બતાવ્યા પ્રમાણે બેડ રૂમ ની ગોઠવણી કરવી જોઈએ. જેનાથી તમને લાભ થશે. અને તમારું જીવન ખુશીઓ થી ભરાઈ જશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,289 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 7 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>