બસ પીઓ આ ફૂલોની ચા તમારૂ વજન ઉતારશે પાણીની જેમ

વજન ઉતારવા માટે તમે કસરત અને ડાયટીગથી કંટાળી ગયા છો તો ફુલોની ચાથી પણ થોડાક દિવસમા તમે વજન ઓછુ કરી શકો છો અને આ ફુલોમા કેટલાક એવા પોષક તત્વ પણ રહેલા છે કે જેનાથી તમે તમારા શરીરને સ્વસ્થ બનાવવાની રાખવાનુ કામ કરે છે માટે આવો જોઇએ એવા કયા 3 ફુલોની ચા છે કે જેનાથી તમે વજન ઓછુ કરી શકશો

ચમેલીના ફૂલોની ચા

અહી આપણે ચમેલીના ફુલને આયુર્વેદમા એક સ્વાસ્થ્ય માટે ખૂબ સારુ માનવામા આવે છે અને આ ફુલોની સુંગંધ શરીરને સ્વસ્થ રાખવાનુ તો કામ કરે છે. પણ રોજ આ ચા પીવાથી વજન પણ ઓછુ થવા લાગે છે અને ચમેલીની ચા વજન ઓછુ કરવાની સાથે જ હૃદયને બીમારીઓ અને ડાયાબિટીસને ઓછુ કરવાનુ કામ કરે છે માટે તેની સાથે જ ચમેલીની ચા પીવાથી કોલેસ્ટ્રોલનુ પ્રમાણ પણ ઓછુ થવા લાગે છે.

જાસુદના ફૂલોની ચા

જાસુદનુ ફુલ જોવામા જેટલુ સરસ લાગે છે એટલુ જ તમને તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે અને તેમા રહેલા વિટામિન્સ અને મિનરલ્સ અને ફાઇબર અને એન્ટીઓક્સીડેન્ટસ જે શરીરમા કેન્સર પેટની ચરબી અને ડિપ્રેશન અને કોલેસ્ટ્રોલ લેવલ ઓછુ કરવાનુ કામ કરે છે અને જાસુદની ચા મોંમા થયેલા ચાંદાને પણ ઓછા કરવામા પણ ખૂબ મદદરૂપ થાય છે.

ગુલાબના ફૂલની ચા

ગુલાબના ફૂલની ચા ની અંદર વિટામિન એ અને વિટામિન બી3 અને વિટામિન સી અને વિટામિન ડી થી લઈ વિટામિન ઇ જેવા ઘણા તત્વો હોવાથી વજન ઓછુ કરવામાં મદદ ઉપ સાબિત થાય છે

જો આ રીતે તમારી ઘરે બનાવો ફુલોની ચા

જો તમે તમારી પસંદના હિસાબથી કોઈ ફુલ કોઇપણ ચાની પી શકો છો પણ જાસુદની ચા બનાવવા માટે તમારે તેના સૂકા પાનનો ઉપયોગ કરો અને જ્યારે ગુલાબ અને ચમેલીના તાજ પાનની ચા પણ બનાવી શકો છો.

કો તમારે સૌ પ્રથમ બે કપ પાણી લઈ હવે તેમા તમે ફુલ ઉમેરી દો અને ૫ થી ૭ મિનિટ માટે તેને ધીમી આંચ પર ગરમ કરો જેનાથી ફુલોના અર્ક નીકળી જશે અને હવે આ પાણીને ઉતારી લો અને તેને ગાળી લો પછી સ્વાદ અનુસાર તેમા લીંબુનો રસ અને મધ મિક્સ કરીને પીઓ અને દિવસમા ૨ થી ૩ વખત આ પીવાથી પેટની ચરબી ઓછી એકદમ થઇ જશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,173 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>