બસ ફોલો કરો આ ડાયટ પ્લાન વગર કસરતે ૧૦ દિવસમાં ઉતરશે ૧૦ કિલો વજન

આવી રીતે ઘટશે ૧૦ દિવસમાં ૧૦ કિલો વજન

જો તમે અહી બતાવેલ ડાયેટને તમે પૂરી રીતે જો ૧૦ દિવસ સુધી ફોલો કરશો તો આરામથી તમે ૧૦ કિલો વજન ઘટાડી શકો છો અને આની સાથે જ તમારે રોજ ૨૦ મિનિટ સુધી તમારે કોઈ એક્સરસાઈઝ કે પછી જોગિગ પણ કરવી પડશે અને જેનાથી તમને તરત જ રિઝલ્ટ મળશે અને ત્યારે જો તમે ૧૦ દિવસમા વજન ઘટાડવા માંગતા હોવ તો તમારે અહી આપેલી ડાયેટ ફોલો કરો.

સવાર ની શરૂઆત આ ડ્રિંકના સેવનથી કરો

તમારે વજન ઘટાડવા માટે શરીરમાથી બધા ટૉક્સિન કાઢવા બહુ જરૂરી હોય છે અને આના માટે તમારે સવારે ઉઠીને સૌથી પહેલા ડિટૉક્સ વૉટર કે પછી ૧ ગ્લાસ ગરમ પાણી પીવુ આમ કરવાથી તમારા શરીરમાથી જલ્દીથી કેલરી બર્ન થશે.

સવારનો નાસ્તો શું લેવો અને શું નહિ?

તમારે વજન ઘટાડવા માટે એક એવો નાસ્તો કરવો કે જે ૨૫૦ કેલરીની અંદર આવતો હોય અને આના માટે તમારે ઈચ્છા મુજબ આમલેટ અને બ્રાઉન બ્રેડ અને સ્કિમ મિલ્ટ કે પછી પૌવા જેવા નાસ્તાનુ સેવન કરવું.

બપોરનુ ભોજન તમારે શું જમવુ

તમારે બપોરના ભોજનમા ઈન્ટેક કેલરી ૩૦૦ થી વધુ ન હોવી જોઈએ અને એવામા તમે લન્ચ દરમિયાન સૂપ અને બ્રાઉન રાઈસ અને દાળ અને માછલી અને અડધો કપ સ્ટીમ વેજિટેબલ રાઈસ અને મલ્ટીગ્રેન ચપાટીની સાથે કોઈ લીલા શાકભાજી કે દાળ પણ ખાઈ શકો છો અને આ સાથે તમે ઈંડાની સેન્ડવિચ પણ ખાઈ શકો છો અને શાકભાજીને ઓછા તેલમા પકવવા અને વાઈટ બ્રેડ ન ખાવી.

સાંજનું ભોજન શું લેવુ

તમારે સાંજે જ્યારે ૬ વાગ્યાની આસપાસ ભયાનક ભૂખ લાગે ત્યારે ફળ અને ડ્રાઈ ફ્રૂટ્સ અને ગ્રીન ટી અને ઉકાળેલા ઈંડાનો સફેદ ભાગ અથવા સંતરાનુ જ્યૂસ કે પછી ગ્રિલ્લડ વેજ સેન્ડવિચ ખાઈ શકો છો.

રાત્રે તમે ઊંઘતા પહેલા પીવો આ ડ્રિંકસ

જયારે તમે દિવસભર પછી પણ જો તમારે રાત્રે સુતા પહેલા ફેટ બર્નિંગ ડ્રિંક લો આનાથી તમે ઝડપથી વજન ઘટાડી શકશો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,493 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 × 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>