બસ આ એક નાનકડો નુસખો તમારા સફેદ વાળને માત્ર ૩૦ જ દીવસોમા કરી નાખશે કાળા

સફેદ વાળને તમારે કાળા કરવા માટે અત્યારે લોકો એ હેર કલર કે ડાઇનો ઉપયોગ કરે છે પરંતુ તેમા તમને વધારે પ્રમાણમા કેમિકલ હોય છે કે જેનાથી ધીમે ધીમે વાળ સફેદ થવાના એ શરૂ થઇ જાય છે અને એવામા તમે કુદરતી રીતે વાળને જો કાળા કરવા માટે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. માટે તમે આ ઘરેલુ નુસખાથી વગર કલરે પણ તમે વાળને કાળા પણ કરી શકશો અને તે તમારે પૈસા પણ વધારે ખર્ચ કરવા પડશે નહી.

વાળને કળા કરવા માટે ની આ છે સામગ્રી

૧) ફટકડી
૨) ગુલાબજળ

આ બે વસ્તુ ને આ રીતે લગાવો

તમારે સૌ પ્રથમ તો ફટકડીને બરાબર રીતે પીસી લો એટલે કે ભૂકો કરી નાખો અને ત્યાર પછી તેમા તમે ગુલાબજળ ને મિક્સ કરો. અને હવે પછી આ મિશ્રણને તમારા વાળમા લગાવી લો. અને તમે આ અઠવાડિયામા ૨ વખત આ પેકને વાળમા લગાવો. જેનાથી તમને થોડાક જ દિવસોમા આ ઉપાય કરવાથી તમને તમારા સફેદ વાળ એ કાળા થઇ જશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,304 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + = 6

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>