બસ આ ૧૦ ઉયાય કરશો તો જિંદગી ભર નહિ ભરાય છાતીમા ગેસ અને નહી ક્યારે થાય અપચો

ઘણા લોકોને છાતીમા દુખાવાના કારણે ઘણી ચિંતા થતી હોય છે અને તેમને એવુ લાગે છે કે આ દુખાવો હાર્ટ સાથે સંબંધિત કોઈ સમસ્યાના કારણે થાય છે. પણ જ્યારે આ એક અસ્થાયી દુખાવો હોય છે અને આ દુખાવો ત્યા સુધી થયા કરે છે જ્યા સુધી ગેસ નીકળી ન જાય ત્યાં સુધી ગેસના કારણે છાતીમા થતા દુખાવા માટે ઘણા ઘરેલૂ ઉપાય છે અને જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

 

એલચી

એલચીને પાણીમાં થોડી વાર ઉકાળીને તેની ચા પીવો આ ડાઈજેશનમાં પણ મદદ કરે છે તથા પેટમાં ગેસ બનાવવાની પ્રક્રિયાને અટકાવે છે

ગરમ પીણું

ગરમ પીણું જેમ કે ચા કોફી પેટ અને છાતીથી પ્રાકૃતિક રીતે ગેસ બહાર નીકળવામાં મદદ કરે છે ગેસના કારણે છાતીમાં થતા દુખાવામાં આરામ મળે છે

પપૈયું 

પપૈયું ડાઈજેસન માટે સારું છે જો તમને ગેસના કારણે છાતીમાં દુખાવાની ફરિયાદ રહેતી હોય તો રોજ પપૈયું ખાવાની આદત પાડો

પીપરમીન્ટ ટી

છાતીમાં ભરાયેલા ગેસને બહાર નીકળવા માટે પીપરમીંન્ટ ટી એક નેચરલ ઉપાય છે તેમજ વોમિટીંગની સમસ્યામાં કરગર છે

કેમોમાઈલ ટી

આ હર્બલ ટી ગેસની સમસ્યામાં લાભકારી છે પેટમાં ગેસ બનવાની પ્રક્રિયાને અટકાવવા માટે જમ્યા પછી રોજ કેમોમાંઈલ ટી પીવો

બેકિંગ સોડા

નવસેકા પાણીમાં થોડો બેકિંગ સોડા મિક્સ કરીને પીવો આ પેટમાં ગેસને ભરવા નથી દેતો અને દુખાવામાં આરામ અપાવે છે

એપ્પલ સાઈડર વિનેગર

આ પેટમાં ગેસ બનવાની પ્રક્રિયાને અટકાવે છે ગેસના કારણે છાતીમા થતા દુખાવા માટે એક ગ્લાસ પાણીમાં એક ચમચી એપ્પલ સાઈડર વિનેગર મિક્સ કરીને પીવો

પાણી વધુ પીવો

અપચાના કારણે ગેસ બને છે જો તમે વધુ પાણી પીશો તો અપચો માળાના રૂપમાં શરીરથી બહાર નીકળી જશે પાણીથી કબજિયાત દુર થાય છે અને ગેસ પણ નીકળી જાય છે

રાઈ

આ પેટમાં ભરાયેલો ગેસ નીકળવા રોજીંદા ખોરાકમાં રાઈને સામેલ કરવાથી ફાયદો થાય છે

એક્સરસાઈઝ

એવી એકસરસાઈઝ કરો જે દએજેસંમાં મદદ કરે ડાઈજેશનમાં મદદ કરે છે અને ડાઈજેસન યોગ્ય રીતે ના થવાના કારણે ગેસ બને છે તેથી બને તેટલી એકસરસાઈઝ કરો

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,245 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 5

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>