બસ ૧ ચમચી ખાઓ આ એક વસ્તુ તમારી ચરબી અને વજન ઉતરશે સડસડાટ

શું તમે જાણો છો મલાઇ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ ઘણા લોકો વિચારે છે કે મલાઇ ખાવાથી વજન વધી જાય છે. જોકે તે તદન ખોટી વાત છે. દરરોજ મલાઇનું સેવન તમારા શરીરના વજનને ઝડપથી ઓછું કરે છે. મલાઇમાં પ્રોટીન અને ગૂડ ફેટ ભરપૂર માત્રામાં હોય છે. જેના કારણે તે શરીરનું વજન વધવામાં નહીં પરંતુ શરીરનુંવજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ચાલો જોઇએ કેવી રીતે મલાઇના સેવન માત્રથી તમે તમારું વજન ઓછું કરી શકો છો.

શું તમને ખબર છે તમારે કેટલા પ્રમાણમાં ખાવી જોઇએ મલાઇ

મલાઇથી હાર્ટની બીમારીઓ પણ દૂર રહે છે. પરંતુ મલાઇ નું સેવન યોગ્ય સમયે યોગ્ય પ્રમાણમાં થવું જોઇએ. દરેક લોકોએ નિયમિત બે ચમચી મલાઇનું સેવન વહેલી સવારે કે બપોરના સમયે કરવું જોઇએ. રાત્રે સૂતા પહેલા મલાઈ નું સેવન બિલકુલ પણ ન કરો. જોકે, મલાઇમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં હોય છે. રાત્રે પ્રોટીનને પાચન થવું મુશ્કેલ હોય છે. કારણકે તે સમયે શરીર વધારે કાર્યરત હોતું નથી. એવામાં મલાઇ હંમેશા સવારે કે બપોરના સમયે બે ચમચી ખાવી હિતાવહ છે.

આપણા શરીરમાં કેવી રીતે ફયદાકારક છે મલાઈ

મલાઇમાં લેક્ટિક નામનું ફર્મેન્ટેશન પ્રોબાયોટિક હોય છે. જેનાથી આંતરડાનું સ્વાસ્થ્ય યોગ્ય રીતે જળવાઈ રહે છે. એટલું જ નહીં, મલાઇના સેવન માત્રથી શરીરને ડિટોક્સ પણ કરે છે. રોજ બે ચમચી મલાઇ ખાવાથી તમારા ઘુટંણમાં દુખાવાની સમસ્યાથી પણ ઘણી રાહત મળે છે. પરંતુ કિડનીની સમસ્યા માટે મલાઇનું સેવન ઓછું કરવું જોઇએ. કારણકે મલાઇ ખાવાથી શરીરમાં યુરિક એસિડ વધારે બને છે જે કીડની ને નુકસાન પહોંચાડે છે.

વજન માટે પણ મલાઈ છે થોડી ફાયદાકારક

આ બાબતે નિષ્ણાતોનું કહેવું છે કે રોજ મલાઇ ખાવાથી વજન વધતું નથી પરંતુ ઓછું જરૂર થાય છે. જો તમે વર્ક કરો છો તો તેના પહેલા એક ચમચી મલાઈ અને વર્કઆઉટ કર્યા પછી એક ચમચી મલાઇ જરૂરથી ખાઓ. જેનાથી તમારું વજન વધતું નથી. પરંતુ વર્કઆઉટ કરવાથી જે પ્રોટીન ઓછું થાય છે તેની પુરતી મલાઇ ખાવાથી થાય છે. એવામાં વર્કઆઉટ કરનારા લોકો માટે મલાઇ ખાવી ખાસ જરૂરી છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,449 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 8 = 48

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>