બજારમા મળતુ એકદમ ઢેફા જેવુ દહીં જમાવવા અપનાવો આ ટીપ્સ

જો દહીં જમાવવાની સૌથી જૂની રીત એ છે કે સૌ પ્રથમ દૂધને ઉકાળો અને ઠંડુ થવા દો ત્યાર બાદ જ્યારે દૂધ થોડુ ગરમ ઓછુ થાય ત્યારે તેમા દહીનુ મેરવણ નાખો અને સારી રીતે મિક્સ કરો પછી તમે ઇચ્છો તો બે વાસણોમા દૂધને સારી રીતે ઉલટ પલટ મીક્સ કરીને પછી પણ મેળવી શકો છો.

પછી ત્યારબાદ તેને ઢાંકીને ૩ થી ૪ કલાક જામવા માટે મુકી દો અને જો કે દહી જામી ગયા પછી તેને એક કલાક માટે ફ્રિજમા મુકી દો કારણ કે જેનાથી તે થોડુ સખત થઈ જાય.

પછી જો તમે દહીને જલ્દી જમાવવા માંગતા હોવ તો એ માટે માઈક્રોવેવ કે ઓવનનો ઉપયોગ પણ તમે લઈ શકો છો કારણ કે દૂધ થોડુ ગરમ ઓછુ થાય પછી તેમા દહીનુ મેરવણ નાખીને માઈક્રોવેવને ૧૮૦ ડિગ્રી પર બે મિનિટ માટે પ્રી હીટ કરીને સ્વિચ બંધ કરી દો આમ કરવાથી તમને બહાર જેવુ દહી માત્ર ૨ થી ૩ કલાકમા મળી જશે.


તમે જયારે દહીં જમાવો ત્યારે આટલી વાતનું ધ્યાન રાખો

જયારે પણ તમે ઘટ્ટ દહી જમાવવા માંગો છો ત્યારે ફુલક્રીમ દૂધનો ઉપયોગ કરો.

અને જે વાસણમા દૂધ ઉકાળો બસ તેમા દહી ન જમાવો.

અને ખૂબ જ ગરમ દૂધમા દહી મિક્સ કરીને દહી ન જમાવો કારણકે તેનાથી દહી પાણી છોડી દે છે.

અને દહી જમાવતી વખતે તમે દૂધ ખૂબ જ વધુ ગરમ કે એકદમ ઠંડુ ન હોવુ જોઈએ મીડીયમ દૂધ ગરમ કરો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,504 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>