બહેરાસનો રામબાણ ઈલાજ છે આ ઘરેલું ઉપાય, ફક્ત સાત દિવસમાં થશે અસર

કાન માં બહુ જોર થી અવાજ આવે,  શરદી થઇ જાય, માથા ઉપર વાગી જાય,  નસ માં  કમઝોરી આવી જાય,  નાહવા સમયે કાન માં દુર સુધી પાણી ચાલ્યું જાય, કાન ની અંદર વધુ પડતો મેલ જમા થઇ જાય આવા તો ઘણા બધા કારણો ના લીધે તમને કાન માં બહેરાસ આવી જતી હોય છે. અને આ સમસ્યા કોઈ સામાન્ય રીતે લઇ શકાય એવી સમસ્યા નથી. તેના કારણે ઘણી બધું મુશ્કેલીઓ નો સામનો આપણે કરવો પડે છે. આ સમસ્યા ને હળવેક થી ન લેવી જોઈએ.

બહેરાસ ના લીધે કાન ના અજીબ અજીબ પ્રકાર ના અવાજ સંભળાય છે. ઘણી વાર એવું પણ બને છે કે અવાજ રોકાય રોકાય ને આવતો હોય છે. ઘણી વાર એવું પણ બને છે કે દર્દી પાસે જઈ ને કાન માં રાડો નાખે તો પણ બરાબર સંભળાતું નથી હોતું.  અને આ વાત ને હળવેક થી લઇ શકાય એમ નથી રોજીંદા જીવન માં આ સમસ્યા બહુ અસર કરે છે. કોઈ વસ્તુ સ્પષ્ટ રીતે આપણે સાંભળી ન શકીએ તો બરાબર કોઈ કામ સમજી ને કરી કેમ શકીએ. આ એક મોટો પર્શ્ન ઉભો રહે છે.

આ બધા કારણો ના લીધે જ આજે અમે એક ઘરેલું ઉપાય લઇ ને આવ્યા છીએ. આ એકદમ અસરકારક ઉપાય છે. જેના લીધે તમારી બહેરાસ દુર થશે. લસણ અને ડુંગળી ના રસ દ્વારા તમે બહેરાસ નો ઈલાજ કરી શકો છો. બહેરાસ ને દુર કરવા માટે આ એક ખુબ જ અસરકારક ઔષધી છે. ડુંગળી માં મળી આવતું એન્ટીઓક્સીડેટ તત્વ મોટા અવાજ દ્વારા થયેલી બહેરાસ ને દુર કરે છે.

લસણ શરદી માટે ખુબ જ લાભકારક છે. તે રક્તચાપ ને નિયત્રિત કરે છે. લસણ ના સેવન થી લાંબી ઉમર મળે છે. કાન માં તેનો રસ નાખવાથી  તે કાન ના સાંભળવા ની શક્તિ ને પાછી લાવવા માટે મદદ કરે છે. આ માટે તમારે જોસે 4 થી 5 કળી લસણ, ઓઈવ ઓઈલ,  15 ml ડુંગળી નો રસ. એક બાઉલ માં લસણ નો રસ , ઓલીવ ઓઈલ અને ડુંગળીનો રસ ઉમરી આ બધુ મિક્ષ કરી અને તેનો રસ કાન માં નાખો. બહેરાસ દુર થશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,187 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>