બેડરૂમમાંથી આવતો હતો દરરોજ અવાજ, દીવાલ તોડીને જોયું તો આંખો ફાંટિ જાઈ તેવું જોવા મળ્યું દ્રશ્ય

મિત્ર ડર એક એવી વસ્તુ છે કે જેનાથી દરેક વ્યક્તિ કાપી ઊઠતો હોય છે. ખાસ કરીને રાતના સમયે દરેક લોકોને વધારે ડર લાગે છે. એવામાં પણ જો આપણે રાત્રે સુતા હોય અને કોઈ ખતરનાક ડર પેદા કરતો અવાજ આવે તો દરેક લોકો ચિંતામાં મુકાઈ જતા હોય છે. આવો જ એક કિસ્સો આજે અમે તમારી સમક્ષ રજુ કરવા જઈ રહ્યા છીએ. જેમાં બેડરૂમ ની અંદર આવતા અવાજથી એક કપલ ડરી ઉઠ્યું હતું.

તમે તમારા બેડરૂમ ની અંદર શાંતિથી સુતા હોય અને જો કોઇ ડરાવનો અવાજ આવે તો શું હાલત થાય એ આપણે સૌ જાણીએ છીએ. અડધી રાત્રે આવતા અવાજના કારણે વ્યક્તિને કોઈ ભૂતપ્રેત હોવાનો અહેસાસ થતો હોય છે. ઘણી વખત વ્યક્તિ આ પ્રકારના અવાજ અને દેખાવ ના કારણે ઘરમાં જવાનું પણ આવતો હોય છે. ભૂત-પ્રેત ને દૂર કરવા માટે વ્યક્તિ સાધુ-સંતોને બોલાવીને શાંતિ પાઠ કે પછી હવન કરાવતો હોય છે. આવો જ એક કિસ્સો સ્પેનના ગ્રેનેડામાં બન્યો હતો. કે જ્યાં છેલ્લા બે વર્ષથી કે પરિવાર દુઃખી હતો.

સ્પેનના આ કપલની સ્ટોરી સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયેલી છે. બન્યું એવું કે જ્યારે પણ રાત્રે કપલ બેડરૂમ માં સુવે ત્યારે દીવાલો માંથી કંઈક અજીબ અવાજ આવતો. આ પ્રકારના અવાજ થી દંપતી દુઃખી થઈ ગયા હતા. આ અવાજ દરરોજ રાત્રે સાંભળવા મળશે. જ્યારે તેની તપાસ કરવામાં આવી અને દિવાલ તોડીને જોવામાં આવ્યું ત્યારે એક ડરાવ નો ભેદ ખૂલ્યો.

ત્યારે દિવાલ તોડવાનો નિર્ણય આવ્યો અને દીવાલ તોડવામાં આવી ત્યારબાદ જે સામે આવ્યું તેને જોઈને આ કપલ ની આંખો પહોળી થઇ ગઈ. દીવાલની અંદર ૮૦ હજાર મધમાખીઓ હતી. ત્યારબાદ આ કપલે મધમાખી ગુજરનાર સર્જિયો ગ્વેરેરોની મદદથી મધમાખીઓને દૂર કરવામાં આવી. દીવાલની અંદર 1 મીટર થી મોટો મધપૂડો હતો. જેની અંદર ૮૦ હજારથી વધારે મધમાખીઓ રેતી હતી. બેડરૂમમાં આવતો આ અવાજ મધમાખીઓના કારણે થતો હતો. ચોકાવનારી વાત એ છે કે આટલા લાંબા સમય સુધી આ કપલને તેના વિશેની કોઈ પણ જાણકારી હતી નહિ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,288 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>