શું તમારા લોહીમાં વિટામીન બી12 ની ઉણપ છે? એક સાદો ઉપાય પણ જબરદસ્ત રીઝલ્ટ.

B 12શું તમારા લોહીમાં વિટામીન બી12 ની ઉણપ છે?
1

વિટામીન બી12 ની ખામી આજકાલ સામાન્ય પ્રશ્ન બનતો જાય છે, મહીનાઓ સુધી ટેબલેટ અને ઇન્જેક્શનો લીધા પછી પણ વિટામીન બી12 ની ખામી દૂર થતી નથી. છતાં દવાની કંપનીઓ બનાવતા થાકતા નથી symptoms of B12 Deficiencyઅને લોકો પીવામાં થાકતા નથી. થોડો સમય સારુ લાગે પાછા બી12ની ખામી ના લક્ષણો પાછા દેખાવા લાગે.
આવુ ઘણા સમય સુધી ચાલ્યા જ કરે છે.

OLYMPUS DIGITAL CAMERAશુ આપણા રોજીંદા ખોરાકમાં કોઈ બી12 નો સ્ત્રોત જ નથી, ના એવુ નથી આપણા રોજિંદા ખોરાકમાં આવતી છાશ અને ભાતના સામાન્ય પ્રયોગથી બી12 ની ખામીના બધા લક્ષણો ધીમે ધીમે જતા રહે છે.buttermilk-1024x685જેમાં તાજી બનાવેલ છાશમાં રાધેલા ભાતને 24 કલાક પલાળી રાખો, આમ કરવાથી છાશમાં રહેલા probiotics bacteria ભાતમાં રહેલા વિટામિન્સને છુટા પાડી દે છે, અને પછી તે મિશ્રણને ખાવાથી ખૂબ જ લાભ થાય છે. આ પ્રયોગથી ઘણા લોકોને બી12 ની ટેબલેટ અને ઇન્જેક્શનથી છુટકારો મળ્યો છે.milkતો ઘરે જાતે જ બનાવો..

how-to-make-buttermilk-2 How-to-Make-Buttermilk SuperYumRecipe_Buttermilk_Masala-Chaas_Salted-Lassi_Blend-it-1024x576 buttermilk

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,975 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>