આ વસ્તુ ના માત્ર બે ટીપાના ઉપયોગ થી જૂના મા જૂની દાદ, ખુજલી તેમજ ડાઘ ને કરો દુર

આજ ના આધુનિક જમાના મા માનવી યોગ્ય ખોરાક ન લેવા ને લીધે અથવા તો બીજા કારણ ને લીધે ત્વચા ની બિમારી મા ઉછાળો આવ્યો છે. આ બીમારી ઓ મા થી દાદ તેમજ ખુજલી ની બિમારી એ ખુબ જ આસાની થી દુર કરી શકાય તેવી નથી. તમામ લોકો એ એવુ અનુભવ્યુ હશે કે જુદા જુદા ઉપચાર અને દવા ના પ્રયોગ કરવા છતા ડાઘ થી છૂટકારો મેળવવા માટે વધુ સમય લાગે છે. અને તેમ છતા દવા પાછળ રૂપીયા નો પણ વ્યય થાય છે. પણ હવે આ બીમારી નો નાશ કરવા માટે ફક્ત બે જ બુંદ જ કારગર થશે.

આ નુસ્ખો અપનાવ્યા બાદ દદ , ખુજલી તેમજ ડાઘ નો સમૂળગો નાશ થશે. ભુતકાળ ના સમય મા જ્યારે આધુનિક જમાના જેવી દવા ઓ ન હતી ત્યારે માણસો આયુર્વેદ નો સહારો લેતા. પણ અત્યાર ના લોકો તેના પર વિશ્વાસ કરતા નથી. પણ અત્યાર ના જમાના કરતા આયુર્વેદ મા એવો ઈલાજ છે જે આ દર્દ મા ખુબ જ લાભ પ્રદાન કરે છે.

આ નુસ્ખો કરવા માટે ફક્ત નીમ નુ તેલ , કપૂર ની ગોળી તેમજ હળદર પાઉડર મા થી જ બનાવી શકાય છે. આ નુસ્ખો તૈયાર કરવા માટે એક થી બે ટીસ્પૂન નીમ નુ તેલ લેવુ. બે નાની કપૂર ની ટીકડી લેવી. આ ટીકડી નો ભુક્કો કરવો. એક ટીસ્પૂન જેટલો કપુર નો ભુક્કો લેવો. કપૂર ને હાથ ની સહાયતા થી ચુરો કરી તેલ મા ભેળવવુ. હવે આ તૈયાર થયેલ મીશ્રણ મા અડધી ચમચી હળદર પાઉડર ઉમેરી ભેળવો. આ નુસ્ખો ઉપયોગ કરવા માટે તૈયાર છે. હવે આ નુસ્ખાને કઈ રીતે લગાવવો તેના વિશે થોડી માહીતી મેળવી લઈએ.

એક રૂ નુ પુમડુ લઈ આ તૈયાર કરેલ મિશ્રણ મા ડુબાડવુ. પછી જે જગ્યા એ દર્દ કે ડાઘ હોય તે જગ્યા પર હલકા હાથે મસાજ કરવુ. હાથ ની સહાયતા થી આ નુસ્ખા નો પ્રયોગ ક્યારે પણ કરવો નહી.કેમ કે હાથ ની મદદ થી ચેપ લાગે છે અને રોગ વધારે થશે. માત્ર રૂ ની સહાયતા થી જ તેને ચોપડવુ.

આ નુસ્ખા ના ઉપયોગ થી ગંભીર દાદ , ખુજલી તેમજ ડાઘ ને સરળતા થી દુર કરી શકાય છે. આ દર્દ ગમે એટલો પુરાણૉ હોય. આ નુસ્ખા નો પ્રયોગ ડૉકટર પાસે જતા પહેલા એક વાર જરૂર જમાવી જુઓ. આ નુસ્ખો આટલો બધો અસરકારક કઈ છે તેના માટે નીમ જવાબદાર છે.

નીમ મા રહેલ કુદરતી તત્વો થી લગભગ તમામ વ્યક્તિ પરીચિત હશે જ. ત્વચા સંબંધી બીમારી ને દુર કરવા માટે જે ચીજો નો વપરાશ થાય છે તેમા એન્ટીબેક્ટેરિયલ તત્વો હાજર હોય છે. તેના લીધે તકલીફ નો સરળતા થી નાશ કરી શકાય છે. કપૂર મા રહેલ ગુણો ને પરીણામે તે પ્રસરતુ અટકે છે. અને તેની સાથે રહેલ હળદર નો પાઉડર એ વિશેષ તત્વો ધરાવે છે જેના લીધે ડાઘ થી છૂટકારો મળે છે. અને માનવ ની ત્વચા પહેલા ની માફક ચમકી ઊઠે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,201 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>