આવા સપના આપે છે ધનલાભ ના સંકેત, શુ તમેન ક્યારેય આમાંથી કોઈ સપનુ આવ્યુ છે?

રાત પડે અને ઊંઘ આવે એટલે શરૂવાત થાય છે સપનાઓની, લગભગ દરેક વ્યક્તિ સપનાં જોતી હોય છે. સપના માં પણ એક જ્યોતિષવિદ્યા નો આધાર સ્તંભ છે જે દર્શાવે છે કે દરેક સપનાનો એક અલગ-અલગ અર્થ હોય છે, જે આપણને આવનારી સારી-નરસી બાધાઓ અંગે સંકેત આપે છે. ઉજ્જૈનના મહાન જ્યોતિષાચાર્ય ના મત મુજબ કેટલાંક સપનાં આપણને નોકરી અને ધંધા માં આવનાર ચઢાવ અંગે જણાવે છે.

તો ચાલો આવાં જ કેટલાંક સપનાં વિશે આપણે જાણીશું ….

૧ ) જો આપળેને સપનામાં સફેદ ઘોડો કે સફેદ બળદ દેખાય તો આ સંકેત આપે છે નૌકરી માં બઢતી મલવાના.

૨) જો વ્યક્તિ પોતાના સપનામાં એમના હરીફો ને હરાવે છે,તો તેની બઢતી વેહલી થઇ શકે છે.

3) સપનામાં જો વ્યક્તિ નદીમાં ભમ્મરડા બનતા જુએ તો બહુ વેહલાસર એમના બઢતી ના યોગ બની શકે છે.

૪) જો વ્યક્તિ પોતાના સપનામાં સ્વસ્તિક કે ઓમ જેવાં શુભ મનાતા સિમ્બલ જુવે તો, નૌકરી માં બઢતી નો યોગ બની શકે છે.

૫) જે વ્યક્તિ પોતાને સપનામાં મોતીની માળા કે પછી તાજ પેહરેલું જુવે , તેને બહુ વેહલા બઢતી થવાની શક્યતા છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,172 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × 9 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>