Home / Articles posted by Trupti Trivedi (Page 5)
5,304 views દરેક ઘરમાં દસદસ રૂમ ગામમાં સીતેરથી વધારે ફેક્ટરી દરેક વ્યક્તિ પાસે ઓછામાં ઓછા પાંસઠ લાખથી વધારે રકમ જમા.આપણે સૌ ભારતમાં રહીએ છીએ તેથી ગામડાં તો જોયા જ હોય છે. અમુક ગામડાઓ તેની સ્વચ્છતાને કારણે ઓળખાતાં હોય તો અમુક ગામડાઓ તેની ગંદકીને લીધે ઓળખાતાં હોય છે. ક્યારેય આપણને પણ વિચાર આવે કે, ગામડાંમાં રહેતાં લોકોને દરેક […]
Read More
4,340 views મનુસ્મૃતિમાં સ્ત્રી સંબંધિત અનેક વાતોનું વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં સ્ત્રીના હાવ-ભાવ સહિત એ તમામ વાતો વિશે જણાવાયું છે જે સ્ત્રીના ચરિત્રને પરિભાષિત કરે છે. તો ચાલો આજે એવી ત્રણ વસ્તુઓ વિશે જાણીએ જે ઉપહાર તરીકે સ્ત્રીને આપવાથી ઘરમાં સુખ-શાંતિ વધે છે. મનસ્મૃતિ અનુસાર ઘરમાં સ્ત્રી ખુશ અને હસતી હોય તો ઘરમાં પ્રભુનો વાસ થાય […]
Read More
4,097 views અલ્યા મંજુબેન….., “એ હંસાબેન તમારા ઘરે દાળ ચૌટતી લાગે છે. જરા કુકરનો ગેસ તો બંધ કરો. “ ગીતાબેન બોલ્યા, અલી મંજુ, ભગવાને તને નાક સારું આપ્યું છે. છેક દસમાં ઘરમાં દાળ બને છે ને તને અહિયાં સુગંધ આવે….સારું કે’વાય નહી ? “ સામે પ્રશ્ન છોડી, વાક્ય અધૂરું જ મુક્યું ને હસવા લાગ્યા. “હા…..હા…..હા…નાક તો સરસ […]
Read More
4,166 views ‘સબંધોને ક્યારેય કોઈ નામ ન આપવું પડતું હોય તો કેટલું સારુ!’ પપ્પાના ખોળામાં માથુ નાખી આડી પડેલી અંશુ બબડી. પપ્પાએ પેપરના પાનાઓમાંથી આંખોને બહાર કાઢવાની તસ્દી આપી અને પોતાની વ્હાલી દીકરીના માથે હાથ ફેરવતાં પૂછ્યું, ‘કયા સંબંધને નામ આપવામાં આટલી ગડમથલ થઈ રહી છે, અંશુ?’ પપ્પાના પ્રશ્નથી અંશુ જાણે સજાગ થઈ ગઈ.’અરે, તમે પેપરવાંચોને પોપ્સી, […]
Read More
4,178 views વર્ષ 2013માં આવેલી રોહિત શેટ્ટીની ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસ તો તમને યાદ જ હશે, જેમાં રાહુલ (શાહરૂખ ખાન) પોતાના દાદાની અસ્થીઓ રામેશ્વરમમાં વિસર્જિત કરે છે. ઉપર વાદળી આકાશ અને નીચે વાદળી રંગનો ચોખ્ખો ચખાક સમુદ્નનો નજારો. પરંતુ આ નજારો ફિલ્મમાં કમ્પ્યુટરાઈઝ્ડ નથી કરાયો, પરંતુ હકીકતમાં આટલો સુંદર નજારો છે. જો તમે ક્યાંક ફરવા જવાનું પ્લાન કરો […]
Read More
4,157 views બોર્ડના પરિણામની માર્કશીટ હાથમાં આવતાં જ જયના મુખ પર ખુશી છલકાઇ ગઇ. સ્કૂલના બધા શિક્ષકો તો જયનો જયજયકાર કરતાં થાકતાં જ નહોતા… ‘જોયું ગણિતમાં મારી કરાવેલી તૈયારીઓની અસર…. સોમાંથી પુરા સો….! કોઇની તાકાત છે કે જયનો એક માર્ક કાપી શકે…?’’ ગણિતના શિક્ષક તો બધા વચ્ચે છાતી ફુલાવીને બોલ્યાં. ‘ગણિતમાં તો કેટલાય વિદ્યાર્થીઓ પુરા માર્ક્સ લાવે… […]
Read More
4,232 views મેષ (7 સપ્ટેમ્બર, 2018) ભાગ્ય પર આધાર ન રાખો અને તમારૂં સ્વાસ્થ્ય સુધારવાના પ્રાયાસ કરો કેમ કે નસીબ એવી આળસું દેવી છે જે ક્યારેય તમારી પાસે નહીં આવે. સમય આવી ગયો છે જ્યારે તમારે તમારા વધતા વજન પર અંકુશ મુકીને સ્વાસ્થ પાછું મેળવવા કસરત પાછી શરૂ કરવી જોઈએ. કેટલાક લોકો માટે પ્રવાસ દોડધામભર્યો અને તાણયુક્ત […]
Read More
3,202 views આજે હું ઉપવાસ માં બનાવી શકાય તેવી રેસિપિ લઈ ને આવી છું. આપણે ખીર તો બનાવતા જ હોઈ એ પણ ઉપવાસ હોઈ તો સાબુદાણા ની અને ઉપવાસ ના હોઈ તો ચોખા નાખી ને બનાવીએ પણ આજે બનાવો એવી ખીર જે ટેસ્ટ માં પણ અલગ અને ઉપવાસ માં પણ ખાઈ શકાય. ગાજર માંથી આપણે હલવો, બરફી આવું […]
Read More
3,720 views મિત્રો , આપણા માંથી એવા કેટલા હશે જેને દુધી નું શાક ભાવે છે ?? અને કેટલા બાળકો દુધી નું શાક ખાવા તૈયાર હશે ??? જવાબ કદાચ આંગળી ના ટેરવે ગણી શકાય એટલા જ હશે. દુધી બહુ જ ગુણકારી છે પણ બહુ ઓછા લોકો ને પસંદ હશે. આજે હું આપને એક એવું શાક બતાવીશ કે ખાનાર […]
Read More
3,635 views હલો મિત્રો આજે હું લઇ ને આવી છું. ઠંડી ઠંડી દહીં ફુદીના ની ચટણી.જયારે પણ આપણે હોટેલ માં જમવા જઈએ છીએ અને પેહલા જે ચટણી મળે છે. તેની તો વાત જ અલગ હોય છે. એ ખાટી મીઠી ચટણી કોઈ ને ના ભાવે એવું તો બને જ નહિ ને? તો ચાલો આવે બનાવીએ હોટેલ સ્ટાઇલ દહીં […]
Read More
3,996 views આખી ડુંગળીનું કાઠિયાવાડી સ્ટાઇલનું કૂકરમાં શાક. આમ જોઈએ તો કુકરમાં ડુંગળી આખી રહેતી નથી. પણ આજે હું જે રીતે તમને શીખવાડીશ એ રીતે તમે બનાવશો તો ડુંગળી બધી જ આખી રહેશે ને સ્વાદિષ્ટ પણ બનશે. મે ટોપરાના છીણનો અને આખા તાલનો ઉપયોગ કર્યો છે. શાક બનાવવા માટે.જે હેલ્ધી ને પૌષ્ટિક ને શાકને વધુ સ્વાદિષ્ટ બનાવશે. […]
Read More
4,712 views આજે હું લઈને આવી છું. નાના મોટા સૌ કોઈના ફેવરીટ ભરેલા મારચા. ક્યારેય ઘરમાં અપડું પસંદગીનું શાક ના બન્યું હોય તો આપડે આ ભરેલા મારચા જોડે જમી શકીએ છે. આ મરચાં ગરમ ગરમ તો ટેસ્ટી લગે જ છે … પરંતુ આ મરચાને અપડે એક વીક સુધી ફ્રીઝ સ્ટોર પણ કરી શકીએ છે. અને ભાખરી જોડે […]
Read More
5,212 views આર્થિક સ્થિતીમાં ઉતાર ચઢાવ આવે તે સ્થિતી દરેક માણસના જીવનમાં બનતી જ હોય છે. ચઢતી અને પઢતી તો સમયાંતરે આવતી જ હોય છે. પરંતુ આ સ્થિતીમાં જે વ્યક્તિ સમજણ પૂર્વક ધીરજ રાખે તો તે આ કપરા સમયમાંથી સરળતાથી પસાર થઈ જાય છે પરંતુ જે વ્યક્તિ આર્થિક સ્થિતીમાંથી બચવા ઉધારી કરી ક્ષણિક સુખ પામવા જાય છે […]
Read More
7,326 views અત્યારે મોટા ભાગના યુવાનો, કેનેડાના અલગ અલગ રાજ્યોમાં જઇ રહ્યા છે. કોઈ ભણવા માટે તો કોઈક PR બનીને. આજે અમે એવા જ લોકો, જે કેનેડા જવાનો પ્લાન બનાવી રહ્યા છે અથવા પહેલીવાર કેનેડા જઇ રહ્યા છે તેઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતીઓ લાવ્યા છીએ. સિક્કાની ૨ બાજુ હોય એમ આ દેશની પણ સારી અને ખરાબ […]
Read More
3,873 views એશિયાનું નોબલ પ્રાઈઝ કહેવાતા રેમન મેગ્સેસે એવોર્ડ વિશે તો તમે સાંભળ્યું જ હશે. આ એવોર્ડ અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી જેવી હસ્તીઓને મળ્યો છે. પણ શું તમે જાણો છો કે, રેમન મેગ્સેસે કોણ છે.તેમનું આખું નામ રેમન ડેલ ફિએરો મેગ્સેસે છે. તેઓ ફિલીપાઈન્સના 7મા રાષ્ટ્રપતિ હતા. તેમની સૌથી મોટી ઉપલબ્ધિ દેશના કમ્યુનિસ્ટ્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા […]
Read More
4,132 views “મામા, તમે આજે સાંજે આવી જાઓ, તમારા બધા રિપોર્ટ મારી હોસ્પિટલ માં જ કરાવી લઈએ અને મારે ત્યાં આવતા નિષ્ણાત ડોક્ટર ને બતાવી દઈએ, તમને સારું થઈ જશે.” અમદાવાદ ના એસજી હાઈવે પર સડસડાટ જતી કાર માં ડ્રાઇવ કરતાં કરતાં જ ડૉ.એકાગ્ર એ પોતાના મામાને ફોન પર કહ્યું. એ મામા કે જેમના ઘરે એકાગ્રએ પોતાના […]
Read More
3,805 views આખી ડુંગળીનું કાઠિયાવાડી સ્ટાઇલનું કૂકરમાં શાક. આમ જોઈએ તો કુકરમાં ડુંગળી આખી રહેતી નથી. પણ આજે હું જે રીતે તમને શીખવાડીશ એ રીતે તમે બનાવશો તો ડુંગળી બધી જ આખી રહેશે ને સ્વાદિષ્ટ પણ બનશે. મે ટોપરાના છીણનો અને આખા તાલનો ઉપયોગ કર્યો છે. શાક બનાવવા માટે.જે હેલ્ધી ને પૌષ્ટિક ને શાકને વધુ સ્વાદિષ્ટ બનાવશે. […]
Read More
4,032 views હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું. મોરૈયાની ફરાળી ખીચડી, જે ઝડપથી અને આસાનીથી બની જતી એક ફરાળી વાનગી છે. મોરૈયાની ફરાળી ખીચડી વ્રત- ઉપવાસમાં બનાવીને ખાઈ શકાય તેમજ નાસ્તા તરીકે પણ બનાવીને ઘરના સભ્યોને ખુશ કરી શકાય. તેમજ તે સૌને પસંદ પડે તેવી ટેસ્ટફુલ વાનગી છે. તો ચાલો બનાવતા શીખીએ પ્રેશર કુકરમાં બનતી મોરૈયાની ફરાળી ખીચડી. […]
Read More
4,894 views ચીઝ એવી વસ્તુ છે જે નાના-મોટાં સૌ કોઈના મોંમાં પાણી લાવી દેવા માટે પૂરતી છે. પીઝા, પરોઠા, સેન્ડવીચ, મેગી કોઈપણ વાનગીમાં જો ચીઝ ઉમેરી આપશો તો બાળકો તે પટપટ ખાઈ લેશે. જો કે ચીઝ વાનગીનો સ્વાદ પણ વધારી દે છે. ચીઝ વધારે પ્રમાણમાં ખાવાથી મેદસ્વીતા પણ વધે છે. તેથી વધારે પ્રમાણમાં બાળકો ચીઝના ચટોરા થઈ […]
Read More
3,438 views ભીંડા-બટેટાનુ શાક અને ભરેલા ભીંડા તો તમે લોકો બનાવતા જ હશો પણ આજ હુ થોડુંક અલગ ભીંડાનુ શાક લાવી છુ તળેલા ભીંડાનુ શાક બનાવો છો કે નહી જો ના બનાવતા હો તો આજ જ નોટ કરી લો આ રેસીપી, મે અહીં બે વ્યક્તિ જેટલી સામગ્રી લીધી છે. સામગ્રી: • ૧૦૦ ગ્રામ ભીંડો, • ૧ કપ […]
Read More
Page 5 of 27« First«...34567...20...»Last »