Home / Articles posted by Trupti Trivedi (Page 4)
5,440 views “ટામેટા ,ગાજર અને બીટ નો સૂપ” ટામેટાં માં વિટામિન A, K ,C અને B6 હોય છે . ટામેટાં આપના પાચન પણ મદદરૂપ છે. ગાજર માં વિટામિન A બહોળા પ્રમાણ માં હોય છે જે આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. બિટરૂટ ફોલિક એસિડ થી ભરપૂર છે અને બ્લડ બનવા માટે મદદ કરે છે. સામગ્રી:- 7-8 નંગ […]
Read More
5,481 views એવું કોઈ હશે જેને રેસ્ટોરન્ટના સોફ્ટ , મોઢામાં ઓગળી જાય તેવા , ખૂબ જ સ્વાદિષ્ટ મલાઈ કોફતા નહીં ભાવતા હોય ?? આજે આપણે જોઈશું અહીં રેસ્ટોરન્ટ જેવા જ મલાઈ કોફતા ઘરે બનાવાની રીત.. બટેટા અને પનીર માંથી બનાવવા માં આવતા આ સ્વાદિષ્ટ કોફતા ને એકદમ સ્મૂધ અને થોડી તીખી ગ્રેવી સાથે પીરસવા માં આવે છે […]
Read More
4,587 views નોન ફ્રાઇડ બ્રેડ પકોડા ( તળ્યા વિનાના બ્રેડ પકોડા) બ્રેડ પકોડા એક એવો નાસ્તો છે જે ખૂબ જ પ્રચલિત અને લોકપ્રિય છે .. બહારનું કડક ચણાના લોટનું પડ , વચ્ચે એકદમ નરમ બ્રેડ એન્ડ અંદર સ્વાદિષ્ટ બટેટા નો મસાલો.. સામાન્ય રીતે બ્રેડ માં વચ્ચે મસાલો ભરી , ચણા ના લોટ ના બેટર માં ડુબાડી ગરમ […]
Read More
3,461 views હેલો ફ્રેંડ્સ !! વરસાદ હોય એટલે પકોડા તો ખાવા જ પડે નઈ તો વરસાદ ની મજા કઈ રીતે આવે. ટ્રેડિશનલ બટેકા ના મસાલા વાળા પકોડા તો ખાધા જ હશે. આજે હું તમને જણાવીશ થોડા અલગ ટાઈપ ના પકોડા. ભેલ નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય બરાબર ને ! તો ચાલો જોઈએ ભેલ […]
Read More
4,838 views “અતિથી દેવો ભવ” એ આપણા દેશની સંસ્કૃતિ છે જ્યાં મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવે છે. સાથે મહેમાનોને જાત-જાતના મિષ્ટાનો પીરસવામાં આવે છે. મહેમાનોની મહેમાનગતિમાં કોઈ કચાશ ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે તો પછી જમ્યા ઉપર મુખવાસ આપવાનું શી રીતે ભૂલી શકાય ? મિત્રો, આપની સાથે અવનવી રેસિપી જેવી કે સ્વીટ, સબ્જી, […]
Read More
3,565 views મિત્રો વાર-તહેવાર હોય કે નાના-મોટા પ્રસંગ, તેમજ કોઈ મેહમાન આવે ત્યારે ઘરે જમણવાર થતા જ હોય છે. આવા જમણવાર વખતે ઘણી વાર રાંધેલી વસ્તુ વધતું હોય છે. આથી રાંધેલો ખોરાક ફેંકી ના દેતા તેમાંથી અવનવી સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકાય છે. આજ રીતે આજે આપણે બનાવીશુ “કેપ્સિકમ ચાર્ટ “. તે બનાવવા માટે આપણે વધેલા રાંધેલા ભાત […]
Read More
3,543 views મિત્રો, આપણે શાક તો દરરોજ અલગ અલગ બનાવતા હોઈએ છીએ પણ કયારેક રૂટિનથી અલગ ખાવા માટે રેસ્ટોરન્ટમાં જતા હોઈએ છીએ. પરંતુ બહારનું ખાવાનું ઘર જેવું શુદ્ધ અને હાઈજેનીક થોડું હોય, ખબર હોવા છતા પણ આપણે હોંશે હોંશે ખાઈએ છીએ. જો બહાર જેવું જ ચટપટું હટકે શાક ઘરે બનાવીએ તો, શુદ્ધ અને હાઈજેનીક તો હોય જ […]
Read More
3,598 views હેલો ફ્રેન્ડઝ હું અલ્કા જોષી આજ ફરી એકવાર એક નવી રેસીપી લાવી છું, આપણે રોજીંદી રસોઈમા મીઠો લીમડો વાપરીએ છીએ, પરંતુ જમતી વખતે આપણે દાળ શાકમાથી બહાર કાઢી નાંખીએ છીએ તો આ લીમડાના પોષક તત્વો આપણને નથી મળતા. લીમડામા ઘણા ઔષધીય ગુણો છે તે ઘણા બધા રોગો માટે ફાયદાકારક સાબિત થયો છે જેમકે ડાયાબિટીસ, ખરતા […]
Read More
3,713 views હાઈ ફ્રેન્ડસ આજે હુ શીખવવા જઈ રહી છુ. સ્પેશિયલ હોમ મેડ કેસર બદામ શ્રીખંડ.ઉનાળામાં કેરીનો રસ અને શ્રીખંડ આ બધા ગુજરાતીઓની પ્રિય વાનગી છે.આજકાલ બન્ને તૈયાર મળે છે પણ હુ ઘરે બનાવવાનું વધુ પ્રિફર કરુ છુ.તો ચાલો થઈ જાવ તૈયાર શીખવા માટે. આજ ડાયેટ ને ડાયાબિટીસ બેઉ ને સાઈડ પર મૂકી દીધા છે હો…. બનાવવા […]
Read More
3,638 views હેલો ફ્રેન્ડઝ,આપણા બધા ના ઘરો મા અલગ અલગ જાત ના શીરા બનતા જ હોય છે, જેમકે રવા નો શીરો, ઘઉ ના લોટ નો શીરો, મગ ની દાળ નો શીરો વગેરે વગેરે… આજ હું તમને રાજગરા ના લોટ નો શીરો બનાવતા શીખવાડીશ આજ કાલ ડોક્ટર ઘઉં કરતા બાજરી ,નાચણી, જુવાર રાજગરો ખાવા ની સલાહ આપે છે […]
Read More
3,589 views હેલો ફ્રેન્ડઝ, તમે ઉપવાસમા બટાકાની ખીચડી, સુરણની ખીચડી કે સામાની ખીચડી કે સાબુદાણાની ખીચડી બનાવતા જ હશો. રોજ રોજ ઉપવાસમા બટાકા ખાઈએ તો તે પચવામા પણ ભારે પડે છે આજ હું તમને શકકરીયાની ફરાળી ખીચડી બનાવતા શીખવાડીશ.આ ખીચડી સ્વાદમા બટાકા કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગે છે કેમ કે તેમાં કુદરતી મીઠાશ હોય છે, શકકરીયા સ્વાસ્થ્ય […]
Read More
4,796 views આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ બટાટા ની વેફર ,આ વેફર એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બને છે બહારથી જે વેફર આપણે લાવીએ છીએ તે કેવા તેલમાં તળી હોય એનો આપણને ખ્યાલ નથી હોતો જયારે ઘરની બનાવેલી વેફર એકદમ ચોખ્ખી અને સરસ હોય છે સાથે બજાર કરતા સસ્તી પણ હોય છે તો હવે જયારે પણ ઉપવાસ હોય કે […]
Read More
3,578 views આજે આપણે બનાવીએ ફેમસ ગુજરાતી ફરસાણ “ખમણ “ આજે આપણે વાટી દાળ ના ખમણ બનાવીએ જેને સુરતી ખમણ પણ કહે છે આ ખમણ માં બહુ બધી વેરાઈટી આજકાલ મળે છે જેમકે દહીં ખમણ ,ટમ ટમ ખમણ ,સેવ ખમણ ,મરી વાળા ખમણ વગેરે .તો આ કોઈપણ ખમણ બનાવવામાં એનો જે બેઝ હોય એ સેમ રહે એટલે […]
Read More
3,858 views આજે આપણે જોઈશું ફક્ત ૨ થી ૩ મિનીટમાં બની જાય એવી ઇન્સ્ટન્ટ ભેળ ,આ ભેળ બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે અને ભેળ તો એકદમ ટેસ્ટી અને ફ્લેવરફૂલ બને છે તો હવે બાળકોને ફટાફટ કોઈ નાસ્તો બનાવીને આપવો હોય કે અચાનક કોઈ મહેમાન આવે ત્યારે આ ઇન્સ્ટન્ટ ભેળ બનાવીને ટ્રાય કરજો ઓછી મહેનતમાં સરસ […]
Read More
3,677 views આજે આપણે બનાવીશું હોમમેડ ટુટી ફ્રૂટી આઈસ્ક્રીમ ,આ ફ્લેવર બાળકો ને ખૂબ જ પસંદ હોય છે અને એને બનાવવાની રીત પણ ખૂબ જ સરળ છે તો ચાલો ઘરે આ આઈસ્ક્રીમ કેવી રીતે બનાવવો તે જોઈ લઈએ. સામગ્રી : ૧-૧/૨ કપ – નોન ડેરી હેવી ક્રિમ, ૧/૨ કપ – કંડેન્સ મિલ્ક, ૧/૨ નાની ચમચી – મિક્ષ […]
Read More
3,662 views દરેક મમ્મીને રોજ એક જ સવાલ થતો હોય કે રોજ બાળકો ને એવું શું લંચ બોક્ષ માં બનાવીને આપું કે એ હેલ્ધી હોય અને સાથે જ બાળક બધું ખાઈ પણ લે તો આજે તમને થોડી મદદ થાય એવી રેસીપી હું લાવી છું આજે આપણે મસાલા ઈડલી બનાવીશું જે તમે બાળકોને લંચ બોક્ષ માં અને સાંજ […]
Read More
3,567 views આજે આપણે બનાવીએ ફેમસ ગુજરાતી ફરસાણ “ખાંડવી “, ખમણ ,પાત્રા ,ખાંડવી આ બધા ફરસાણ લગભગ બધાને ખૂબ જ ભાવતા હોય છે પછી એ ગુજરાતી હોય કે નોન ગુજરાતી બધાનું આ ફેવરીટ ફૂડ છે તો આજે સરસ સોફ્ટ બહાર જેવી ખાંડવી ઘરે કેવી રીતે બનાવવી તે જોઈશું. રીત : 1) ૧ કપ બેસન, 2) ૧ ક્પ […]
Read More
4,506 views આજે આપણે બનાવીશું આપણા રૂટીનમાં બનતી જ એક રેસીપી “ફુલ્કા રોટલી” ,આમ તો આ દરેક ને લગભગ આવડતી જ હશે પણ જે હજુ રસોઈ શીખે છે કે જે લોકો રોટલી બનાવે છે પણ ઠંડી થાય પછી કડક થઈ જતી હોય છે તો ખાસ એ લોકો માટે હું આજ ની રેસીપી લઈને આવી છું જેમાં હું […]
Read More
8,013 views “સાંભળો તો !” “કવ સુ સાંભળો તો..! આ જુઓને, આ લોકોને દર શનિરવિ ક્યાંક ને ક્યાંક જવું જ હોય ! બન્ને જણા નોકરી કરે છે તો, થોડી બચત કરે અત્યારે તો પછી, મોટી ઉંમરે, એને જ ઉપયોગમાં આવશે ! ક્યાંક ને ક્યાંક ફરવા ઉપડી જ જાય છે !” સમજુબેને એના પતિ પાસે, દિકરાવહુની ગેરહાજરીમાં, પોતાના […]
Read More
4,915 views ૧૪૦૦ વર્ષોથી હવામાં ઝૂલતું મંદિર જમીનથી પચાસ મીટર ઉપર આજ એક એવા મંદિરની વાત કરીશું જે ખુબ વિશિષ્ટ છે. ત્યાં કોઈ ચમત્કાર થાય છે કે નહીં તેતો નથી ખબર પરંતુ તે મંદિરની રચના કોઈ ચમત્કારથી પાછળ નથી. આજ સુધીમાં તમે જેટલા પણ મંદિરો જોયા તે બધાં જમીન પર કે પહાડને આધારે હોય છે. પરંતુ આજ […]
Read More
Page 4 of 27« First«...23456...20...»Last »